૨૭ વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન તથા તમામ સમાજને પ્રતિનીધીત્વ, ફક્ત દરજી પરીવાર અળખામણું કેમ? હવે અમારી સામે જુઓ?

ગુજરાતમાં ચૂંટણીના બ્યુંગલો વાગી રહ્યા છે. ત્યારે વિધાનસભા ચાલું હોઇ અને વિરોધપક્ષ ભારે શાસકપક્ષ સામે પોતાના…

GJ-18 ના યુવાનો દ્વારા અબોલજીવ માટે ચકલીના માળા, કુંડાનું વિતરણ રાહત દરે

રવિવારના દિવસે યુવાનો દ્વારા કોઈપણ સંસ્થા માં જાેડાઈ ને સેવા કરવા લાગી જાય છે. ત્યારે ઋષિવન…

ભાજપમાંથી વિધાનસભાની ટિકિટ લેવા અનેક મુરતિયાઓ મુંગેરીલાલ કે હસીન સપનેની જેમ ચકલી ફુલે કે ચઢી જેવો ઘાટ ભાજપમાં ૧૮૨ બેઠકોમાં થી દરેક જગ્યાએ ૨૫ થી ૪૦ ઉમેદવારો રેસમાં

ગુજરાતમાં ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે.ત્યારે આ દસમી વિધાનસભા છેલ્લી છે, ત્યારે પંજાબમાં આપ પાર્ટી દ્વારા…

વિસનગરમાં સામાજિક બહિષ્કારના વિરોધમાં ઠાકોર સમાજની મૌન રેલી

વિસનગરના કુવાસણામાં ઠાકોરોનો સામાજીક આથક બહિષ્કાર કરવાના મામલે વિસનગરમાં ઠાકોર સમાજ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી…

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ૨૪ કલાકમાં પોલીસ પે ગ્રેડનો મુદ્દો ઉકેલીશુ ઃ જગદીશ ઠાકોર

ગુજરાતમાં આદિવાસીઓના હક માટેની લડાઈમાં મેદાને ઉતરેલી કોંગ્રેસે હવે પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ઉઠાવ્યો છે.પ્રદેશ કોંગ્રેસ…

નરેશ પટેલને કોંગ્રેસમાં લેવા ભરતસિંહે પ્રયાસો કર્યા તેજ, ભરતસિંહ હાઈકમાન્ડ સાથે વાત કરવા પહોંચ્યા દિલ્લી

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી દિલ્લી પહોંચ્યા છે. હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે. તેઓ હાઈ…

ગુજરાતના ૧૮,૦૦૦ ગામમાં પીવા માટે સરફેસ વોટર પહોંચાડવાનો અમારી સરકારનો સંકલ્પ : ગુજરાતના કુલ ૧૬ જિલ્લાને ૧૦૦ નલ સે જલ હેઠળ સમાવાયા – જળ સંપત્તિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ

  ગુજરાતના ૧૮,૦૦૦ ગામોમાં પીવા માટે સરફેસ વોટર પહોંચાડવાનો રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. આ વર્ષના…

વિશ્વશાંતિ અર્થે હિમાલયના મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી ખાતે ૧૦૦૮ કુંડી મહાયજ્ઞનું આયોજન

  અમદાવાદ વર્તમાન સમય સમગ્ર વિશ્વ માટે કઠીન સમય છે કે જ્યારે દરેક રાષ્ટ્ર અને સમાજ…

Gj-18 ઉનાવા ખાતેના ગોગા મંદિરમા ગોગા દેવે સાક્ષાત દર્શન દીધા , જુઓ વિડિયો ફોટા

Gj -18 ખાતે આવેલા ગોગા મંદિરમાં આજરોજ ગોગાદેવદ્વારા દર્શન દીધા હતાત્યારે એક ભક્તેવિડીયો વાયરલ કરતાચર્ચાનો વિષય…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસ અને અસ્મિતાના પ્રકાશને ઉજાગર કરવો હોય તો હેરીટેજ ટુરીઝમનો વિકાસ જરૂરી છે

અતિ પ્રાચીન મંદિરો-મહેલો, પૌરાણીક નગરો-ઇમારતો અને પ્રાગ-ઐતિહાસિક સ્થળોનો અનન્ય વૈભવ ગુજરાત ધરાવે છે . આ પ્રાચીન…

‘ કાશ્મીર ફાઈલ ‘ થી ચડિયાતી અમદાવાદની પોળો જે નેસ્તનાબૂદ થઈ બનાવો રીયલ સ્ટોરી .

અમદાવાદ ના ૧૯૮૫ -૮૬ ના કોમી રમખાણો પછી રાયખડ -જમાલપુર મા આવેલી ટોકરશાની પોળ , સાળવીનીપોળ…

હંમેશા સ્ત્રી માટે જ લખાયું છે આજે પુરુષ માટે લખાયું છે તો પુરુ વાંચજો વાંચતા જ સત્ય વાત સમજાશે તમને …

🙍‍♂પુરુષ.. જે પોતાની પહેલા 👫માં-બાપનું વિચારે 🙍‍♂પુરુષ.. જે પોતાની પહેલા 🚶🏻‍♀પત્નીનું વિચારે 🙍‍♂પુરુષ.. જે પોતાની પહેલા…

GCCI ખાતે  ‘ ROAD AHEAD ‘ ગુજરાતી સિનેમા ઉપર પેનલ ડિસ્કશન કાર્યક્રમનું આયોજન થયું

      રિપોર્ટર : પ્રફુલ પરીખ ડાબે સૌમ્ય જોશી , GCCI FEME ચેરમેન આશિત શાહ…

ગુજરાત કોંગ્રેસનું નવું માળખું જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસનું નવું માળખું ગઈકાલે મોડીસાંજે જાહેર…

વિધાનસભામાં હોબાળો ઃ ખેડૂતોને વીજળી આપવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ શર્ટ કાઢીને વિરોધ કર્યો

ગુજરાત સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ પણ ૬ કલાક…