APMC ની ચૂંટણીમાં ૩ MLA, મેયર, ચેરમેન, પૂર્વ મેયર, જિલ્લા શહેર પ્રમુખ, સંગઠન ચૂંટણી જીતવા કામે લાગ્યું,

Gj-૧૮ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC ની ચૂંટણીમાં ૧૦ જેટલા ઉમેદવારો આજે ચૂંટણી લડી રહ્યા છે,…

સુરતમાં યુવાનને કપડાં ધોતા ધોતા હાર્ટ એટેક આવ્યો

ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં બનેલી હાર્ટ એટેકની ઘટનાના સીસીટીવી…

મધ્યપ્રદેશના ગુના નજીક ખાનગી બસમાં આગ ફાટી નીકળતા 13 પ્રવાસીઓ જીવતા ભડથુ થઇ ગયા, 7 લોકોના મૃતદેહો એકબીજા સાથે ચોંટી ગયા

મધ્યપ્રદેશના ગુના નજીક ભીષણ અકસ્માત બાદ ખાનગી બસમાં આગ ફાટી નીકળતા 13 પ્રવાસીઓ જીવતા ભડથુ થઇ…

શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી દવા કઈ છે?, જેની કિંમત હજારો, લાખો નહીં પણ 29 કરોડ રૂપિયા છે, વાંચો…

તમે વિશ્વની સૌથી મોંઘી કાર, બાઇક, ઘર કે હોટેલ વગેરે વિશે જાણતા હશો. પરંતુ, શું તમે…

હવે બેન્ક માંથી વધારે રૂપિયા ઉપાડશો તો અમારી નજર છે… ચૂંટણી પંચ એકશનમાં

ચુંટણી માટે રોકડની હેરાફેરી રોકવા તંત્ર એક્શનમાં આવી ગયું છે.આ માટે કલેકટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિકટ ઇન્ટેલિજન્સ કમિટી…

જ્યાં કોઈ જતું નોતું એવાં ગિફ્ટ સિટીમાં દારૂની છુટ મળતાં રાતોરાત 500 કરોડથી વધુની પ્રોપર્ટીના સોદા થઈ ગયા

ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂની પરમીટની વાત સાંભળતા જ રાતોરાત ઉચકાઈ ગયા પ્રોપર્ટીના ભાવ. રાતોરાત ગિફ્ટ સિટીમાં…

કોર્ટનાં સમયે મોબાઈલ વાપરવો નહીં અને કામકાજનાં સમયે પુરતું ધ્યાન રાખો: હાઈકોર્ટ

ગુજરાતના ચીફ જસ્ટિસે કોર્ટોના કામકાજ તેમજ મુલાકાતીઓ અંગે સર્ક્યુલર બહાર પાડી મહત્વનો નિર્ણય લીધો છે. સર્ક્યુલરમાં…

ગુજરાતમા હવે ઘણાં બધાં સ્થળોએ દારૂ મળશે, વાંચો શું કહ્યું મંત્રી ઋષિકેશ પટેલે

Gift city માં દારૂ પીવાની પરમિશન મળતા જ આખા ગુજરાતમાં હરખની હેલી ફરી વળી છે.  ત્યારે…

પાણી અહીંયા જ ઢોળાસે તમારાથી થાય એ તે કરીલો હુ પોલીસ ખતામાં નોકરી કરુ છુ, gj – 18 માં મહિલાને ધમકી મળતાં ફિનાઇલ પી લીધું

ગાંધીનગરના સેકટર – 29 ની વંદે માતરમ્ – 1 સોસાયટીમાં ગંદુ પાણી ઢોળવાની બાબતે ચાલી આવતી…

જુઓ લીસ્ટ, રાજ્યના 523 asi ને psi તરીકે પ્રમોશન, ક્યાં નિમણુક થઈ વાંચો

ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસતંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા…

મોહમ્મદ અલી ઝીણા ગુજરાતનાં હિન્દુ પરિવારમાંથી હતાં, વાંચો શા માટે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો…

જે રીતે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે તેમ પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાને કાયદા એ આઝમ માનવામાં…

ગુજરાતના સુરત શહેરમાં પત્નીઓ વીફરી! કોઈએ ગળચી દબાવી, તો કોઈએ બચકું ભરી છૂટો પાડ્યો પતિનો કાન

પત્ની પીડિત પતિદેવોની દાસ્તાન! ગુજરાતના આ શહેરમાં વીફરેલી પત્નીઓએ પતિઓને એવા ફટકાર્યા એવા ફટકાર્યા કે સીધા…

મહિલાની છેડતી મુદ્દે વિપક્ષ, ભાજપના નગરસેવક આમને- સામને આવ્યા, પો.સ્ટેશનમાં સમાધાન ફોર્મ્યુલાથી મામલો પત્યો

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે હાલ વિસ્તારની દ્રષ્ટિએ બદી પણ વધી ગઈ છે, ત્યારે ભાજપના બે નગર…

પ્રાંતિજની શાળામાં ગાયો ઘસી આવતા બાળકોમાં નાસભાગ, નગરપાલીકાએ શાળામાં પુરેલા ઢોરો ગૌપાલકો છોડાવી ગયા

પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત ઁય્ઇ સ્કૂલના મેદાનમાં ગાયો ભરવાથી સ્કૂલના બાળકોનું જીવન જાેખમમાં મુકાઈ ગયો તેવો કિસ્સો…

ડો. પ્રવીણ તોગડિયાને રામ મંદિરનું આમંત્રણ નહીં, વાચો કોને મળ્યું અને કોને નથી મળ્યું આમંત્રણ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામલલાના અભિષેક સમારોહનું આયોજન થવા જઈ રહ્યું…