AMCના વિપક્ષના નેતા પદે શેહઝાદખાન પઠાણનું નામ ચાલતા ૧૦ કાઁગ્રેસના કોર્પોરેટરો પક્ષમાંથી રાજીનામું આપવા પહોંચ્યા !

  રાજીનામા પત્રમાં સહી કરનાર કોર્પોરેટરો મીરઝા હાજી અસલમ શેખ, માધુરી ધ્રુવ કલાપી, રાજશ્રીબેન કેસરી, કમળાબેન…

વાયબ્રન્ટ , ફ્લાવર શો , હવે અંતે પતંગોત્સવ પણ રદ

  અમદાવાદ રાજ્યમાં કોરોનાના કેસો વધતાં રાજય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ…

આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે “સુશાસન સપ્તાહ” નિમિત્તે રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્રોનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિતરણ કરાયું

ખાદ્ય તેલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપવા માટે તેમના ઉત્પાદનોની MRPમાં 10-15 ટકાનો ઘટાડો કર્યો : SEA

          અમદાવાદ   વાસ્તવમાં, ખાદ્યતેલની ઘણી મોટી કંપનીઓએ ખાદ્ય તેલની મહત્તમ છૂટક…

SGST વિભાગ દ્વારા ખોટી વેરા શાખ મેળવી એક્સપોર્ટ દર્શાવી રીફંડ મેળવવાના ષડયંત્રમાં બે આરોપીઓની ધરપકડ

જીવરાજ બ્રીજનો એક બાજુનો ભાગ વાહન વ્યવહાર માટે ૧૦મી જાન્યુઆરી સુધી બંધ રહેશે : સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક

અમદાવાદ અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક, મયંકસિંહ ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે અમદાવાદ…

વલાદ ગામે માટી ની ભેખડ પડતાં 2 મજૂરો દટાયા

વલાદ ગામમાં પાણીની ટાંકીની બાજુમાં રામદેવપીર ના મંદિર ની આગળ નદીના બેટમાંમાટી ની ચોરી કરતાભેખડ પડી…

GAS કેડર ના 79 જેટલા અધિકારીઓ ની બદલી , વાંચો ક્યાં થઈ બદલી…

બ્રેકફાસ્ટ ૨૪ કલાકમાં 20 કલાક સતત કામ કરતા નીતિન પટેલ કોરોના પોઝિટિવ

ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી સૌથી વધારે કામ કરવાવાળા અને  દોડવા  વાળા છે ત્યારે સતત 20  કલાક કામ…

બ્રેકિંગ ફાસ્ટ : જીજે ૧૮ ખાતે કોંગ્રેસના ઉમેદવારોની યાદી

બ્રેકિંગ ફાસ્ટ : GJ 18 ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીઆજરોજચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ૧૮ એપ્રિલના રોજ યોજાશે…

ગાંધીનગર સે.21 ખાતેનું હનુમાનનું મંદીર તોડવાની અફવાથી AHP લાલઘૂમ

ગુજરાતમાં 22 વર્ષથી એક હથ્થુ શાસન ભાજપનું ચાલી રહ્યું છે. ત્યારે ઘણી વાર ચૂંટાયેલા સભ્યો, વોર્ડના…

પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ગુજરાતનાં આ ડેપ્યુટી મેયરે તંત્ર સામે દંડો પછાડ્યો

દેશમાં કોરોના વાયરસે માઝા મૂકી છે ત્યારે ગુજરાતમાં પણ ચોથા ક્રમાંકે ગાંધીનગર કોરોનાગ્રસ્તથી ત્રસ્ત છે, ત્યારે…

કોરોનાના નામે દર્દીઓ પાસેથી લૂંટ ચલાવતી હોસ્પિટલો સામે Dy.cm નીતિન પટેલે દંડો પછાડ્યો

ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી લોકડાઉન ની સ્થિતિમાં પણ આ પટેલ ભાયડો ૬૦ દિવસ મોટાભાગે સચિવાલયમાં હાજર રહીને…

IPS, IAS, GS કેડરનાં અધિકારીની બદલીનો દોર ટૂંકાજ દિવસોમાં

ગુજરાત વિધાનસભા પૂર્ણ થયા બાદ આઈએએસ, આઈપીએસ, જીએસ કેડરના ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોરની તડામાર તૈયારી થઈ…