કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશની ચૂંટણીની કમાન પોતાના હાથમાં લઈ લીધી

મધ્યપ્રદેશ ભાજપ માટે માત્ર વિધાનસભા ચૂંટણી જ નહીં પરંતુ લોકસભાની ચૂંટણી માટે પણ ખૂબ મહત્વનું માનવામાં…

નબીરાઓ દારૂ પીને અકસ્માત કરે છે પરંતુ ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી ? : ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અમદાવાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન…

AMC દ્વારા નામ.હાઇકોર્ટ સમક્ષ થયેલ પી.આઇ.એલ. અંતર્ગત રસ્તા પરના લુઝ દબાણો તેમજ ગેરકાયદેસર રીતે પાર્ક થતાં વ્હીકલો લોક કરવાની કામગીરી હાથ ધરાઈ

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા ખુલ્લા કરવા ટી.પી. રસ્તા પરના દબાણો…

AMCના હેલ્થ ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવતા ફોર્મ-સી રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બંધ કરવાના કામને મંજૂરી : અન્ય ૧૯.૩૪ કરોડથી વધુના કામોને મંજૂરી :હિતેશ બારોટ

સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, ઈ-ગવર્નન્સ, યુ.સી.ડી., હેલ્થ અને એસ્ટેટ વિભાગ તેમજ રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ સહિત અન્ય…

વેજલપુરના ધારાસભ્ય  અમિત ઠાકરે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ લેવા શ્રમિકોને અપીલ કરી

અમદાવાદના વેજલપુર વિસ્તારના મકરબા ગામમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના થકી ભારતીય ટપાલ વિભાગના સહયોગથી સેવા વિતરણ…

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત રૂ. ૨૦૩૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો જનતાને સમર્પિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ…

ભ્રષ્ટાચારીઓ અને પરિવારવાદીઓએ તેમની જમાતનું નામ બદલી નાખ્યુ છે પણ ચહેરા એજ જૂના છે : વડાપ્રધાન મોદી

રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે ગુજરાતની મુલાકાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય…

વડોદરામાં માથાભારે તત્વોએ ભાજપના કાર્યકરની કરી હત્યા

વડોદરામાં માથાભારે તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેમ તેઓ વર્તી રહ્યા છે અને તેમના પર…

મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો હટાવી દંડ પેટે રૂ. 44,500 વસૂલ કરાયા

અમદાવાદ ડે.મ્યુની. કમીશનર મધ્ય ઝોનની સીધી રાહબરી હેઠળ મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર…

માફી માગો નહીતર 5 કરોડનો માનહાનીનો દાવો કરીશ : ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના કથિત ભાઈ થોડા દિવસ પહેલા દારૂ સાથે ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો.…

મધ્યઝોનમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરી ૩૩,૫૦૦ દંડ વસૂલાયો

અમદાવાદ ડે.મ્યુની. કમીશનર(મધ્ય ઝોન)ની સીધી રાહબરી હેઠળ મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ…

AMC દ્વારા જાહેર માર્ગો પર ગંદકી કરતાં 21 એકમોને નોટિસ આપી 22,200 રૂપિયાનો દંડ વસૂલ કરાયો

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડે.મ્યુનીસીપલ કમિશનરની રાહબરી હેઠળ પેપર…

ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પીજૂષ કાંતિ બિશ્વાસે પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું

ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પીજૂષ કાંતિ બિશ્વાસે મંગળવારે તેમના પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું…

27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે મોટી સૌગાત : સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે

95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે હવે મળશે નર્મદાના…

રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત

રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈએ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે…