વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે આયોજિત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં હાજરી આપશે

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આવેલ નિજાનંદ ફાર્મ ખાતે તારીખ 11 થી 13 મે, 2023 દરમિયાન અખિલ…

12 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મે ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના…

ટીંટોડા ગામના બોપલા તળાવનું રીસ્ટોરેશન કરાશે, MLA અલ્પેશજી ઠાકોર, ચેરમેન જશવંતભાઈ પટેલ અને કલેક્ટરશ્રી હિતેષ કોયાના હસ્તે ખાતમૂહુર્ત

ગાંધીનગરના ટીંટોડા ગામમાં આવેલા બોપલા તળાવની જૈવ વિવિધતા જળવાઈ રહે અને તેનો વિકાસ થાય તેવા ઉમદા…

GJ-18 ખાતેના સે-૬-૭ અને ૭-૮ વચ્ચે અંડરપાસ બનાવવા મેયરને દાસનો પત્ર ખાસ,

ભાજપના પૂર્વ શહેર પ્રમુખ તથા GJ-18 ના નગરસેવક મહેન્દ્રદાસ પટેલ દ્વારા મેયરને પત્ર પાઠવી ને શહેરની…

ગુજરાતના કયા મેયરે શ્રમજીવી મહિલા ને છત્રી આપી, છત્રી આપવાનું કારણ શું? વાંચો વિગતવાર

GJ-18મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા પોતે સરકારી વાહનમાં બપોરે પથિકાશ્રમ જતા હતા, ત્યારે સેક્ટર ૧૧ ખાતે એક…

GJ-18 ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ની હદમાં હથિયારો પકડાતા ઘડીના છઠ્ઠા ભાગમાં બાગડ બિલ્લા ને ઝડપી લેતીજીજે 18 પોલીસ, અભય છે તો નગરજનોએ ભય રાખવાની જરૂર નથી

press Note

સરગાસણના ફ્લેટના પાર્કિંગમાંથી હથિયારો સાથે ઝડપાયેલ બિનવારસી વર્નાકાર

ગાંધીનગર નજીકના સરગાસણમાં આવેલા સ્વાગત એફોર્ડ ના ફ્લેટના પાર્કિંગમાંથી બિનવારસી પિસ્ટલ- તમંચા અને કારતુસો ભરેલી કાર…

મનપામાં કમિટીઓમાં નિમણૂક આપીને નગરસેવકોનો ઘડો લાડવો, મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર હોદ્દાથી દૂર કરવા ભૂગર્ભમાં તૈયારી

ગુજરાતનું કહેવાતું પાટનગરGJ-18 મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ આજ દિન સુધી અનેક કમિટીઓ હોવા છતાં કોઈ નિમણૂક…

મહાનગરપાલિકા ખાતે ૧૦૮ કર્મચારીઓના પ્રશ્ને મારા આવી ગયા, કોણ રહી ગયા, બાકી કેટલા રહ્યાની ભારે ચર્ચા,

ગુજરાતમાં બેકારી નો પ્રશ્ન વિકટ ધીરે ધીરે બની રહ્યો છે ત્યારે શોર્ટકટ આઉટસોર્સિંગ નોકરીમાં જાે સરળતાથી…

મનપા શ્વાનોનું ખસીકરણ કરવા શહેરમાં ગોતવા નીકળે, ઘરમાં બેઠેલા શ્વાનો દેખાઈ નહીં,

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટો વિકાસ માટે મહાનગરપાલિકાઓને આપે છે, ત્યારે શ્વાનો કરડવાના કિસ્સા…

કોમન મેન કમિશનર, GJ-18 મનપાના કમિશનર દ્વારા પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા સવારથી બેટિંગ

GJ-18 મનપાના કમિશનર જે.એમ વાઘેલા હમણાં ૧ મહિનો બદલી થઈને આવ્યા છે, ત્યારે કોમનમેનની છાપ ધરાવતા…

રાજ્યના ડિસ્ટ્રીકટ જજ, સિનિયર સિવિલ જજો સહિત 365 ન્યાયાધીશોની બદલી

રાજ્યના 87 ડિસ્ટ્રીકટ જજ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના ન્યાયાધીશ, 111 સિનિયર સિવિલ જજ્જો, 167 સિવિલ જજ અને…

GJ-18 મનપા નગરસેવકોમાં અંદરો અંદર ખટરાગ મહિલા નગર સેવક કોર્પોરેટર ગ્રુપમાંથી અને બીજા ગ્રુપમાંથી લેફ્ટ કેમ??

ગુજરાતમાં સૌપ્રથમવારGJ-18 મહાનગરપાલિકા ખાતે ૪૧ સીટ સાથે ભાજપ એ સ્પષ્ટ બહુમતી સાથે અને વિપક્ષ પદ પણ…

માર્ગ મકાનનો પસ્તી બજારમાં પડેલો રોબોટ મનપાને પધરાવીને જાેજાે હલવાઈના જાતા

ગુજરાતનું કહેવાતું GJ-18 એટલે આખા ગામની વહુ કહેવાય, ભલે બધા હુકમો, ઓર્ડરો, પરિપત્રો, આદેશો અહીંયા થી…

બેસ્ટના માંધાતા એ મેયર, ચેરમેન કમિશનરને ટેન્ડરમાં ખોટું થયું હોઇ, જે અન્યાય કર્તા હોઇ, મનસ્વી ર્નિણય સામે પત્ર પાઠવ્યો

ગુજરાતની GJ-18 ની મહાનગરપાલિકા બહુ ગવાઈ ગઈ છે, ભ્રષ્ટાચાર માટે પણ ભરડો લીધો હોય તેમ ટેન્ડરોમાં…