GJ-18 સફાઈ કામદારો દ્વારા ૧૦૨ દિવસથી વધારે હડતાલ ચાલી હતી. ત્યારે ૧૦૨ દિવસ પછી મનપા પોપટ…
Category: Gujarat
GJ-18 ના ૧ થી ૫ સેક્ટરમાં ૧૫ દિવસથી પૂરતા ફોર્સથી પાણી નહીં આવતાં રહિશો ટેન્કરના પાણી પી રહ્યા છે
GJ-18 ના ૧ થી ૫ તેમજ સેક્ટર – ૨૪ માં છેલ્લા ૧૫ દિવસથી પૂરતા ફોર્સથી પાણી…
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા, જાણો કઈ શરતે જામીન મળ્યા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટે જામીન આપ્યા છે. ગાંધીનગરમાં ના પ્રવેશવાની શરતે યુવરાજસિંહને જામીન આપવામાં આવ્યા…
હનુમાનજીની 51 ફૂટ ઊંચી મૂર્તિને ૫૧ ફુટ નો હાર પહેરાવતા જયંતીલાલ વાંચો, ક્યા ?
Gj -18 ખાતે ના પેથાપુર નિવાસી અને કચરિયા અને ચીક્કી માટે જેમની ખ્યાતિ પૂરા દેશમાં…
નરેશ પટેલ ના કરશો રેસ, જે પહેરવો હોય તે પહેરી લો ખેસ, ચલક- ચલાણાંના ના બદલશો વેશ, નહિતર ભારે વાગશે ઠેસ,
ગાંધીનગર ગુજરાતમાં ચૂંટણી હજુ આવી નથી, ગર્જનાઓ અને ડંકાઓ સંભળાય છે, ત્યારે ફલાણા આ પાર્ટીમાં જાેડાયા,…
કુપોષિત બાળક નું જીવન બચાવવા મેયર પોતે બે હાથ જોડીને આજીજી કરવા માંડ્યા : વાંચો -ક્યાં ?
Gj -18 ખાતેના સેક્ટર -11 હોટલ હવેલી પાસે ત્રણ દિવસ પહેલા રોડ -રસ્તા, ફુટપાથ…
આપ સરકાર આવશે તો ૫ વર્ષમાં ગુજરાતની તમામ સરકારી શાળાઓની હાલત બદલી નાખશે ઃ મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા, તેમણે ખાસ ગુજરાતના શિક્ષણ મંત્રી…
CNG વધતા જતા ભાવ સામે રિક્ષા ચાલકોની સ્વયંભૂ હડતાળ, બે લાખ રિક્ષાના પૈડા થંભી ગયા
આજે ક્યાંય બહાર જવાનું હોય તો રિક્ષા કે બસન ભરોષે નીકળતાં પહેલાં જાણી લેજાે કે આજે…
માડી અને બાપા આ ઉંમરે શેરડી નો ચરખો ચલાવીને પોતાનું પેટ ભરી રહ્યા છે, પેટ કરાવે વેઠ, પેટને થોડું થિગડુ મરાય છે,
તસવીરમાં માડી અને બાપા આ ઉંમરે શેરડી નો ચરખો ચલાવીને પોતાનું પેટ ભરી રહ્યા છે,કહેવત છે…
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મહત્વની ભેટઃ અનુસૂચિત જાતિની આવક મર્યાદા રૂપિયા ૬.૦૦ લાખ કરાઈઃ પ્રદીપ પરમાર
ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર જણાવ્યું છે કે રાજ્યના અનુસૂચિત…
આંબેડકર જયંતી ૨૦૨૨ઃ જાણો આપણા બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરના નામના બંધારણ વિશે
૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્ય પ્રદેશના એક નાનકડા ગામ મહુમાં જન્મેલા ડૉ. ભીમરાવ આંબેડકર ની માતાનું…
આમ આદમી પાર્ટી ગાંધીનગર શહેર દ્વારા ગુજરાત ના શિક્ષણ મત્રી એ ગુજરાત ના લાખો વાલી ઓ…
વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજાની ખોટી રીતે ધરપકડનાં વિરોધમાં આજરોજ ય્ત્ન-૧૮ ખાતે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આમ આદમી…
GJ-18 ગંદકીથી પ્રજા ત્રસ્ત, તંત્ર મસ્ત, પ્રજાના પ્રશ્ને વસાહત મંડળ વ્યસ્ત
દિનપ્રતિદિન વધતી જીવન જરુરિયાત વસ્તુઓના ભાવો આસમાને સામાન્ય નાગરિકો નું માસિક વાર્ષિક બજેટ ખોરવાયુ હવે સને…
GJ-18 મનપાના સફાઇ કામદોરોની હડતાલનો જશ શહેરપ્રમુખ રુચિરભટ્ટને મળ્યો
GJ-18 ખાતે આઉટ શોર્શિગ કર્મચારીયો દ્વારા ૧૦૧ દિવસે આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું.…