ગાંધીનગર ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટી નજીક વલાદ ગામનો સમાવેશ કરતી ૧૫૬ હેક્ટરની નવી ટીપી…
Category: Gujarat
આગામી ર૦પ૧-પર ના વર્ષની અંદાજિત વસ્તી મુજબની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવાના આયોજન રૂપે પાણી પુરવઠા યોજનાઓના કામો મંજૂર કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી…
ગુટખાં ખાઈને એક વર્ષમાં એટલું થુકે છે કે કેટલાય સ્વિમીંગ પૂલ ભરાઈ જાય, પિચકારી મારવામાં આ રાજ્ય ટોપ પર
દેશમાં ગુટખા ખાનારા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. ગુટખાના શોખિન શહેરોની દિવાલો અને ખૂણા પર…
આ વર્ષનું બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ ઃ જગદીશ ઠાકોર
ભાજપ સરકારના વિદાય સમારંભ સમયે જાહેર કરેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ, જુની જાહેરાતોના નામો બદલવા…
ડિસેમ્બર-૨૦૨૧ સુધી કુલ ૭૬ લાખથી વધુ માનવદિન રોજગારી અપાઇ ઃ અર્જુનસિંહ ચૌહાણ
રાજ્યના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ ૭૬,૪૬,૮૩૦…
પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કોંગ્રેસના નેતા સામે GJ-18 ખાતેની કોર્ટમાં બદનક્ષીનો દાવો કરતાં ચર્ચાનો વિષય
તાજેતરમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, દંડક સી.જે. ચાવડા અને ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદ…
મુઝે મેરી બીવી સે બચાએ… હવે પો. સ્ટેશનમાં મહિલા કરતાં દુઃખી પતીઓની ફરીયાદો વધવા માંડી
પતિ દ્વારા પત્નીને પ્રતાડિત કરવાના મામલાઓ દરરોજ ટીવી તથા છાપાઓમાં ચર્ચામાં રહે છે પરંતુ આનાથી વિરુદ્ધ…
નાણામંત્રીએ ૨.૪૩ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું
ગુજરાત બજેટ ૨૦૨૨ આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડ બજેટ…
યુક્રેનમાં ફસાયેલા વધુ ૧૦૭ વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફર્યા, ગાંધીનગરમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા
રશિયા અને યુક્રેન વચ્ચે સાત દિવસથી ચાલી રહેલા ભયાનક યુદ્ધના પગલે ભારતના વિધાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા…
સરકારી આવાસ દબાવી રાખનાર કર્મચારીના ઇક્રીમેન્ટ, ડી.એ.અટકાવવામાં આવશે
છેલ્લા કેટલાક વર્ષોથી અનધિકૃત કબજાે જમાવી સરકારી આવાસ દબાવી રાખનારાઓ કેમ કરીને મકાન ખાલી કરતા ન…
ધારાસાસ્ત્રીઓના વેલ્ફેર માટે છ કરોડ જેટલી માતબર રકમની બજેટમાં સરકાર દ્વારા ફાળવણી
તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એટલે વકીલોની માતૃસંસ્થા કહેવાય છે ત્યારે આજરોજ ગુજરાત સરકાર નાણા મંત્રી…
Gj-18 ની યુક્રેન ખાતે અભ્યાસ કરતી વિધિને ઓપરેશન ગંગા હેઠળ સલામત લાવવામાં આવતા નગરસેવક મુલાકાતે
આજ રોજ યુક્રેન – રુશિયા યુદ્ધ માં ફસાયેલ વિદ્યાર્થીઓ ને “ઓપરેશન ગંગા” હેઠળ આદરણીય પ્રધાનમંત્રી શ્રી…
સફાઈ કામદારોના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્યોના પારણા, પ્રદેશ પ્રમુખ ફાયરબ્રાન્ડ જગદીશ ઠાકોરે કરાવ્યા
GJ-18 ખાતે સફાઈ કર્મચારીઓનું આંદોલન આજે ૬૩ દિવસથી વધારે સમયથી ચાલી…
ખેડૂતના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને કરોડોના મૂલ્યની જમીન પચાવવા બાગડબિલ્લાઓનો કારસો
પ્રાપ્ત માહિતી અનુસાર કુડાસણ માં રહેતા ગાભાજી ગલાજી ઠાકોર ની કુડાસણ માં સંયુક્ત પરિવારની ચાર વીઘા…