ગુજરાતનું કહેવાતું પાટનગર એટલે હવે મનપા સમાવેશ થઈ ગયો છે ત્યારે મનપા દ્વારા સમાવિષ્ટ ગામો પણ…
Category: GJ-18
કોમન પ્લોટોમાં વાહન પાર્કિંગ, બગીચા, દબાણનો રાફડો છતાં મનપા આખા ગામની લાજ કાઢતી વહુ જેવો ઘાટ
ગુજરાતનું કહેવાતું પાટનગર ભલે અહીંયા થી પરિપત્રો ,આદેશો, કરાવો પસાર થતાં હોય અને આખા ગામને એટલે…
GJ-18 મનપા દ્વારા સૂચવેલ વેરામાં રાહતનું મોઝુ, ૧૫ સામે રહેણાક વેરામાં ૧૧.૨૫, વાણિજ્ય ૩૦ સામે ૨૨.૨૫, ભાગતા ભૂતની ચોટલી ભલી
GJ-18 શહેરમાં સૌથી વધારે ચર્ચાસ્પદ વિષય બન્યો હોય તો તે મિલકત વેરા વધારાનો હતો ત્યારે અનેક…
GJ-18,GMC દ્વારા રહેણાંક ઉપર 10 નો વધારી 15, વાણિજ્ય 20 થી વધારી 30, કરતા નગર સેવકોનો વિરોધથી પાંચ રૂપિયા સામે 1.25, તથા 10 વધારા સામે 2.50 થાય તેવી સામાન્ય સભામાં શક્યતા breaking fast🙋♂️☝️👇
GJ-18 મહાનગરપાલિકા દ્વારા અગાઉ ની મિટિંગમાં રહેણાંક વિસ્તારમાં મિલકત વેરામાં એક મીટર દીઠ પહેલા દસ રૂપિયા…
કેન્દ્ર સરકાર દ્વારા હજ કમિટીના કવોટામાં વધારો અને VIP ક્વોટા બંધ કરાતા સામાન્ય હજ અરજદારોને થશે ફાયદો
લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી હજ પોલીસી – ૨૦૨૩ અંતર્ગત હવે કુલ…
વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવા સાથે વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ
વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ…
આગામી તા.૧૦ માર્ચથી તા. ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ
પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આગામી તા.૧૦ માર્ચથી તા. ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા…
GJ-18 ખાતે નોકરી કરતી મહિલા ને એકટીવા પર અપહરણ કરીને ઊંચકીને પછાડી જુઓ Vidio
રાજ્યમાં ઘણીવાર મહિલાઓને નોકરીમાં શોષાવું પડતું હોય છે, ત્યારે એક મહિલા સેક્ટર-૨૫ માં રહેતી હોય…
પ્રજાના પ્રશ્નોની વાંચા આપવા, ઝડપી નિકાલ થાય,૧૧ વોર્ડના પ્રશ્નો સંદર્ભે દર મંગળવાર, ગુરૂવાર ૪ થી ૫ મુલાકાતીઓને મેયર સાંભળશે
વોર્ડ-૧૧ના અનેક પ્રશ્નો છે, ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર કમિટી બનાવીને અઠવાડિયામાં ૨ દિવસ પ્રજા કે કામ, કેમ…
સાબર તારા વહેતા પાણી, માનવજાતની વાણી, કરી નાંખી ઘાણી, પીવા લાયક નથી પાણી,
દેશના બાપુ એવા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ સાબરમતી નદીના તટ પાસે ઊભા રહીને અનેક વાતોનો ઇતિહાસ છે,…
જાેશીમઠ જેવી સ્થિતિ આવનારા દિવસોમાં અમદાવાદ, ગાંધીનગરના મકાનોમાં તિરાડો પડે તો નવાઇ નહીં, ઝઘડિયાથી શરૂઆત,
દેશમાં અત્યારે જે સંકટ જાેવાઇ રહ્યું છે, તેમાં ઉત્તરાખંડના જાેશીમઠ જેવું સંકટ ભરૂચ જિલ્લાના ઝઘડીયા એવા…
સરકાર કડક ઃ સ્પધૉત્મક પરીક્ષાનું પેપરના સોદા કરનાર ખાનગી, સરકારી તમામ લોકોને ૭ વર્ષની સજાની જાેગવાઈ સાથે વિધેક લાવશે,
ગુજરાતમાં ભરતી કરવા રાજ્ય સરકારે કમરકસી, પણ પેપર લીક કાંડના માફિયાઓને જાણે કાયદાનો ડર જ ન…
કોલવડાના ભુવાના ભોપાળા બહાર આવ્યા, ગામનીજ પરણીતાને પ્રેમ જાળમાં ફસાવી આપઘાત કરવા મજબૂર કરી
રાજ્યમાં હજુ લોકો અંધશ્રદ્ધાથી બહાર આવતા નથી ,ત્યારે અનેક વાર અખબારોમાં સમાચારો પ્રસ્થાપિત થતા હોય છે,…
એક હથ્થું શાસનનો અંત લાવવા કવાયત, જુના જાેગીઓનો એકડો કાઢી નાખવા અનેકના ડાંડિયાડુલ કરવા અંડાગંડા
GJ-18 એવી નાગરિક કો.ઓ. બેંકમાં વર્ષોથી હોદ્દેદારો રહી ચૂકેલા તેના અને જેમ કોંગ્રેસના ડાંડિયા ડુલ વિધાનસભામાં…
ગુજરાતને ગ્રોથ એન્જીન બનાવવામાં અને ગુજરાતની કૃષ્ણમય-કલામય સંસ્કૃતિના જતનમાં ભરવાડ સમાજનું બહુમૂલ્ય યોગદાન છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતને ગ્રોથ એન્જીન બનાવવામાં અને ગુજરાતની કલામય સંસ્કૃતિના જતનમાં ભરવાડ…