નાયબ મામલતદાર રાજીનામું ધરી દઇ ૫ સપ્ટેમ્બરના રોજ ‘‘આપ’’માં જાેડાશે

GJ-18 કલેક્ટર કચેરી ખાતે ફરજબજાવતાં નાયબ મામલતદાર કુમાર ગઢવીએ ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટરને રાજુનામું ધરી દીધું…

GJ-18 આમ આદમી પાર્ટી દ્વારા બેરોજગારોને ભથ્થુ સાથે ૩૦૦ યુનિટ વીજ મફતનું અભયવચન

ગુજરાતમાં આપ પાર્ટીનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે, તે જાેતા આજરોજ GJ-18 ખાતે ૨ સપ્ટેમ્બરના…

GJ-18 મનપાના કર્મચારીઓ પેન્શન, સાતમું પગારપંચથી વંચિત, અનેક રજૂઆતો છતાં કોણીએ ગોળ જેવો ઘાટ…

GJ-18 ના નોટીફાઈડ, આરોગ્ય, મેલેરિયા, ફાયર બ્રિગેડના કર્મચારીની ૨૦૧૦ પછી લટકેલું ગાજર જેવો પ્રશ્ન ગુજરાતમાં જેમની…

ગુ.રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન કરવા તડામાર તૈયારી, અલ્ટીમેટમનો છેલ્લો દિવસ

સાતમો પગારપંચ,જુની પેન્શન યોજના સહીત ૧૪ પડતર પ્રશ્નો સાથે નાણાં મંત્રીને રજુઆત ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન…

NCRBના રિપોર્ટમાં દાવોઃ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વિદ્યાર્થી આત્મહત્યાના કેસ, એક વર્ષમાં ૧૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા

NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરો) એ ચોકાવનારા આંકડા રજૂ કર્યાં છે. NCRB રિપોર્ટ અનુસાર, ૨૦૨૧માં દેશમાં…

પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો

સંસદમાં નેતાઓને સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતી તમામ…

ખાડા, ભુવા, તૂટેલા રોડ પર ચલાવવાની નવી સાયકલ, જુઓ વિડિયો

શૈલાબેનની ત્રાડ, ડહોળા પાણી પ્રશ્ને નાખી રાડ,

GJ-18 ખાતે ડોળું પાણી દરેક સેક્ટરમાં આવી રહ્યું છે, ત્યારે પાણીજન્ય રોગો ફેલાય તેવી ભીતી પણ…

પ્રજાની વસ્તી, ભંગારથી સસ્તી, મનપાની પસ્તી, કોણ છે? તગલઘી એવી હસ્તી?

ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડો નહીં પણ અબજાે રૂપિયાની ગ્રાન્ટો આવે છે, પણ જ્યારે જરૂર હોય…

અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે મનપાના સૌચાલયવાનો મોટા ભાગની લીકેજથી ટેમ્પો પાછો મોકલ્યો

GJ-18 મનપા દ્વારા અંબજાે રૂપિયાનું બજેટ, અને કેન્દ્ર સરકાર વિકાસ માટે ચાર હાથે ગ્રાંન્ટો ફાળવી રહી…

ક્યાં ડે.મેયરની દિવ્યાંગના પ્રશ્ને દબંગગીરી, વાંચો

ગુજરાતમાં વર્ષોથી નોકરી ધંધો કરતા હોય પણ ઘણીવાર માથાભારે બહારથી આવેલા વેપારીઓ સરકારી જગ્યામાં અડીંગો જમાવીને…

રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય ક્યાં વાંચો

રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલ હડતાળ તેઓના એસોસીએશન દ્વારા…

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર દીવાલ પરથી કૂદી ગાય સીધી બાઇક પર પડી, સદનસીબે જાનહાનિ ટળી

ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. એમાં પણ છેલ્લા…

માણસાના શહેરીજનો ડહોળા પાણીથી ત્રસ્ત, તંત્ર જવાબ આપવામાં મસ્ત, નેતાઓ ક્યારે થશે વ્યસ્ત?

માણસા શહેરમાં છેલ્લા દસ દિવસથી પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું આવી રહ્યું છે. જે પાણીને…

મોંઘીદાટ મૂર્તી, નાણાંમાં સુસ્તી, તહેવારો ઉજવવું દૂરથી, જેવો ઘાટ

ભાદ્ર શુક્લ ચતુર્થી એટલે આવતીકાલે ગણેશ ચતુર્થી છે, ત્યારે વિનાયક ચતુર્થીને લઈને ગણેશજીના સ્થાપનને રાજ્ય સહિત…