બોલો ..વેકેશન હોવા છતાં પથીકાશ્રમ નજીક સ્કુલ બેગ લઇ જતાં હતાં, 3 રાજસ્થાની દારૂ સાથે ઝડપાયાં

ગાંધીનગર પથીકાશ્રમ નજીક બસ સ્ટેન્ડ પાસેથી અલગ અલગ સ્કૂલ બેગમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ડીલીવરી કરવા…

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં, ગાંધીનગરથી અમદાવાદ સુધી ક્યા રોડ બંધ?… વાંચો

અમદાવાદના મોટેરા ખાતે નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજનાર…

ગુજરાતના નવ હજાર TRB જવાનની નિમણુક રદ કરવામાં આવી

રાજ્ય પોલીસ વડાએ મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના નવ હજાર TRB જવાનની નિમણુક રદ કરવામાં આવી…

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાનો લેવાયો નિર્ણય, વાંચો કઈ પરીક્ષા મોકુફ રખાઈ..

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષા અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો…

ગાંધીનગરથી પાટણ મિત્રના લગ્નમાં બાઈક લઈને જતા નવયુવાનનું મૃત્યુ

રાજ્યમાં એક્સીડેન્ટના બનાવો વધી રહ્યા છે,ત્યારે ઠેરઠેર કોન્ટ્રાક્ટરો દ્વારા દેઠોક કામ મૂકીને જતા રહેતા ઘણીવાર એક્સીડેન્ટમાં…

મનપાના બે રંગા બિલ્લા સામે અનેક ફરિયાદોના પગલે મુખ્યમંત્રીએ gj 18 પાંજરાપોળ ની મુલાકાત લીધી, કોઈ હોદ્દેદાર ને જાણ કર્યા વગર cm ની રેડ

ગાંધીનગરના સેકટર – 30 સ્થિત વિવાદિત પાંજરાપોળમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવતા…

જીજે 18 ખાતે ઝાડ સાથે ગાડી અથડાતા પાંચ પિતરાઈ ભાઈઓના મોત, જુઓ વિડિયો,

ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી…

છોટા હાથી રોડની રેલીંગને અથડાઈને પલ્ટી ખાઈ જતા ખેડૂતના બંને પગ કપાઈ ગયા

ગાંધીનગરના છાલા ગામના પાટીયા પાસે કિયા કારનાં ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને છોટા હાથીને પાછળથી…

ભાઈ બીજનાં દિવસે જ ભગવાને 4 બહેનોનાં એકનાં એક ભાઈને બોલાવી લીધો

ગાંધીનગરના દહેગામ -કપડવંજ હાઇવે રોડ ઉપર કાર-બાઈક વચ્ચે ગઈકાલે ભાઈ બીજના દિવસે અકસ્માત સર્જાયો હતો. જેમાં…

વકીલનો વટ પાડીને નીકળેલો યુવાન બાઈક સાથે ઝડપાયો

ગાંધીનગરના સેકટર – 24 વિસ્તારમાં વકીલ નું સ્ટીકર વાળા ચોરીના બાઇક – મોબાઇલ સાથે ફરતા કલોલના…

Gj – 18 ખાતે પકોડી વેંચવા વાળાને અજાણ્યાં વાહને હડફેટે લેતાં મોત

ગાંધીનગરનાં સોલંકીપુરા પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે સીએનજી રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર…

મમ્મી હમણાં આવું કહીને છોકરો ગયો પાછો આવ્યો નહીં, સેકટર – 21 માં ગુનો નોંધાયો

ગાંધીનગરના જીઈબી છાપરાં નજીકથી સોળ વર્ષીય સગીર 10 દિવસ અગાઉ તેની માતાને આવું છું કહીને ઘરેથી…

દહેગામ-બાયડ હાઇવે રોડ ઉપર ટેન્કરની ટક્કરથી બાઈક સવાર બે સગા ભાઈઓ સહિત ત્રણના અકાળે મોત

દહેગામ-બાયડ હાઇવે રોડ ઉપર ટેન્કરની ટક્કરથી બાઈક સવાર બે સગા ભાઈઓ સહિત ત્રણના અકાળે મોત નિપજ્યા…

સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં તંત્રએ જે નામ અંડરબ્રિજના રાખ્યા તેના કરતાં ખટાક ખટાક, ડફાક ડફાક, ટન ટનાટન ટન ના કામમાં ગોબાચારી, પ્રપોઝલ દિલ્હી મોકલાવી,

કેન્દ્ર સરકારે 25 જૂન 2015ના રોજ દેશના 100 શહેરોમાં સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરી હતી. જેમાં…

Gj18 ખાતે વાંદરાએ બાળકને પેટના ભાગે બચકું ભરતા આંતરડા પર ઇજા થતા બાળકનું મૃત્યુ,

દહેગામ તાલુકાના સલકી ગામમાં બપોરના સમયે મિત્રો સાથે મંદિર નજીક રમી રહેલા 10 વર્ષીય બાળક ઉપર…