4 વર્ષમાં 52 ડિફેન્સ સેટેલાઇટ લોન્ચ થશે

    ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારત હવે અવકાશમાં તેની લશ્કરી શક્તિને વધુ મજબૂત કરવા જઈ રહ્યું…

પ્રયાગરાજની દલિત છોકરીને આતંકવાદી બનવાની ટ્રેનિંગ આપી, પીડિતા ત્યાંથી ભાગી ગઈ અને કેરળના એક રેલવે સ્ટેશન પર પહોંચી, જ્યાં તેણે રેલવે પોલીસને પોતાની દુર્ઘટના જણાવી

      યુપીના પ્રયાગરાજની એક સગીર દલિત છોકરીને કેરળમાં આતંકવાદી બનવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી…

ઓડિશામાં મ્યુનિસિપલ ઓફિસમાં ઘુસીને સરકારી બાબુની ધોલાઈ

  ઓડિશાના ભુવનેશ્વરમાં સોમવારે, જાહેર સુનાવણી દરમિયાન કેટલાક લોકોએ ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એડિશનલ કમિશનર રત્નાકર…

કોલકાતા ગેંગ રેપ: ત્રણેય આરોપીઓના DNA સેમ્પલ લેવામાં આવ્યા

  કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થિનીની પર થયેલા ગેંગરેપ કેસમાં સોમવારે ત્રણ આરોપીઓના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા…

ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલા 4 મિત્રોનાં મોત:યુપીમાં દુર્ઘટના ઘટી

      ગાંધીનગરથી કેદારનાથ જઈ રહેલી ઈનોવા ગાડી અકસ્માતનો ભોગ બની છે. યુપીના મુઝફ્ફરનગરમાં, કારે…

હિમાચલના મંડીમાં 4 જગ્યાએ વાદળ ફાટ્યું:1નું મોત, 13 લોકો ફસાયા,

    જુલાઈમાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે. હવામાન વિભાગે સોમવારે આ…

કોલકાતામાં થયેલો ગેંગરેપની પુષ્ટિ સીસીટીવી ફૂટેજમાં થઈ, ગેંગરેપપરના નિવેદન પર રાજ્યસભા સાંસદ કલ્યાણ બેનર્જી અને લોકસભા સાંસદ મહુઆ મોઈત્રા વચ્ચે વિવાદ શરૂ

  કોલકાતા ગેંગ રેપ પરના નિવેદન બાદ તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કલ્યાણ બેનર્જી અને લોકસભા સાંસદ…

મહારાષ્ટ્રની શાળાઓમાં 3 લેંગ્વેજ પોલિસીનો આદેશ પાછો ખેંચાયો

      મહારાષ્ટ્ર સરકારે રવિવારે ત્રણ ભાષા નીતિ સંબંધિત તેના બે આદેશો (GR) રદ કર્યા.…

14 ભારતીયોને લઈને ઓમાન જતા જહાજમાં આગ લાગી, નેવીનું INS તબર દેવદૂત બન્યું

    સોમવારે ઓમાનના અખાતમાં એક ઓઇલ ટેન્કરMT Yi Cheng 6માં આગ લાગી હતી. તેમાં ભારતીય…

બાંગ્લાદેશમાં 25 વર્ષીય હિન્દુ મહિલા પર બળજબરીથી ઘરમાં ઘૂસી બળાત્કાર

બાંગ્લાદેશ બાંગ્લાદેશના કુમિલ્લા જિલ્લાના મુરાદનગર વિસ્તારમાં 25 વર્ષીય હિન્દુ મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે.…

અમદાવાદ પ્લેન ક્રેશનું ફોટો-વીડિયો ઇન્વેસ્ટિગેશન થયું, જેમાં ટેકઓફ, સ્લેટ્સ, ફ્લૅપ્સ, લેન્ડિંગ ગિયર અને હવામાં અચાનક લાગેલો ઝટકો વિષે નિષ્ણાતોના મતે કેટલીક માહિતી સામે આવી

  અમદાવાદ પ્લેન ક્રેશનું ફોટો-વીડિયો ઇન્વેસ્ટિગેશન થયું, જેમાં ટેકઓફ, સ્લેટ્સ, ફ્લૅપ્સ, લેન્ડિંગ ગિયર અને હવામાં અચાનક…

બિહારમાં વીજળી પડવાથી 5નાં મોત, વરસાદ પછી ચારધામ યાત્રા ફરી શરૂ થઈ, તો શિમલાના ભટ્ટાકુફર અને ઉત્તરાખંડના દેહરાદૂનમાં બિલ્ડીંગ ધારાશાહી થઇ હતી

    બિહારના ભોજપુર, બક્સર અને નાલંદામાં વીજળી પડવાથી એક સગીર સહિત 5 લોકોનાં મોત થયા…

કોઈ બેરીકેડ પાસે આવે તો ટાંટિયા ભાંગી નાખજોઃ ભુવનેશ્વર ACP , ભુવનેશ્વરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો વાઇરલ

      ઓડિશાના પુરીમાં થયેલી ભાગદોડ સામે ભુવનેશ્વરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો વાઇરલ થઈ…

કોરોનાના નવા વેરિઅન્ટને કારણે એક મહિનામાં 135ના મોત

  છેલ્લા 2 અઠવાડિયાથી દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં…

ઓપરેશન સિંદૂર અંગે ઇન્ડોનેશિયામાં ભારતીય નેવી ઓફિસરનો દાવો

    નવી દિલ્હી/જકાર્તા, ઇન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસના લશ્કરી અધિકારી કેપ્ટન શિવ કુમાર (ડિફેન્સ એટેચી)ના એક નિવેદને…