કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ…
Category: National
12 જૂનથી 17 જૂનની વચ્ચે વડાપ્રધાન બે મોટા વૈશ્વિક કાર્યક્રમોમાં ભાગ લેવા જશે…,સામાન્ય ચૂંટણીઓ પછી તરત જ વૈશ્વિક કૂટનીતિનો યુગ શરૂ થશે….
સામાન્ય ચૂંટણીઓ પછી તરત જ વૈશ્વિક કૂટનીતિનો યુગ શરૂ થઈ શકે છે. તેની અસર નવી સરકારની…
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે થયેલો ભડકો ભારતને પણ દઝાડશે….
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. માત્ર મિડલ ઈસ્ટ જ નહીં સમગ્ર વિશ્વની…
હવે આમિર ખાનની દીકરી આયરા ખાનને ડર લાગે છે, વાંચો શું કહ્યું,…
આમિર ખાનની દીકરી આયરા ખાન અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં…
ઝઘડો થતાં પતિએ સગર્ભા પત્નીને જીવતી સળગાવી નાંખી….
પંજાબનાં અમૃતસરમાં ગર્ભવતી પત્નીની સાથે અમાનવીય ક્રુરતા આચરવાનો ઘૃણાસ્પદ કિસ્સો બન્યો છે. અમૃતસર નજીકના એક ગામમાં…
એમડીએચ અને એવરેસ્ટનાં મસાલા કેન્સર નોતરી શકે છે, હોંગકોંગ અને સિંગાપોરમાં લોકોને ખરીદી માટે સાવચેત કરાયા
હોંગકોંગ અને સિંગાપોરમાં ખાદ્ય નિયમનકારોએ લોકોને બે મોટી મસાલા બ્રાન્ડની ચાર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા સામે ચેતવણી…
પેટ્રોલ – ડિઝલનાં ભાવ ઘટયા, સૌથી વધું ભાવ જયપુરમાં
પેટ્રોલ અને ડીઝલના ભાવ રાષ્ટ્રીય તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરે છે. નવીનતમ અપડેટ…
પોલીસ વાનમાં પણ મહીલા સુરક્ષિત નથી, બે કેદીઓએ મહિલા કેદી સાથે કર્યો બળાત્કાર…
હરિયાણામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસવાનની અંદર જ બે કેદીઓએ ભેગા મળીને…
નક્સલવાદની ઘટનામાં મૃત્યું પામેલાં જવાનોના પરિવાર માટે 30 લાખ અને ઘાયલને 15 લાખ રૂપિયા મંજુર થયાં
ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, છત્તીસગઢ રાજ્ય વળતર નિયમો અનુસાર, બસ્તર લોકમાં ચૂંટણી કાર્યમાં કાર્યરત શહીદ…
ચૂંટણી ફરજ માટે ગયેલા હોમગાર્ડ અને પોલીસકર્મીઓને લઈ જતી બસનો અક્સ્માત, 21 ઘાયલ
મધ્યપ્રદેશના બેતુલમાં, ચૂંટણી ફરજ માટે ગયેલા હોમગાર્ડ અને પોલીસકર્મીઓને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ…
મહુઆ મોઇત્રાએ ઊર્જાનો સ્ત્રોત ‘સેક્સ’ નહીં, ઈંડા કહ્યું હતું, વાયરલ વિડિયોને લઈને વિવાદ..
તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા આ દિવસોમાં લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. તે પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર…
ખાનગી તેમજ સરકારી મેડિકલ કોલેજે દર મહિને મેડિકલ કાઉન્સિલને સ્ટાઈપેન્ડની વિગતો આપતો રિપોર્ટ સબમિટ કરવો પડશે
મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચૂકવવા પાત્ર સ્ટાઈપેન્ડના મામલે મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવતી ગોબાચારીનો મામલો સુપ્રીમ…
પીએમ મોદીએ રામમંદિરને લઇને કોંગ્રેસ પર પ્રહારો કર્યા
લોકસભાની ચૂંટણીને લઇને આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણી માટે 19…
લોકસભાની ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારોને ઉચ્ચક સહાય 15 લાખ ચુકવવાનો નિર્ણય
લોકસભાની ચૂંટણી દરમિયાન મૃત્યુ પામનારા શિક્ષકના વારસદારોને ઉચ્ચક સહાય 15 લાખ ચુકવવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય…
પ્રથમ તબક્કામાં ચૂંટણીપંચના આંકડા અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 59.66 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા અને ત્રિપુરામાં 76.10 ટકા સૌથી વધુ મતદાન
શુક્રવારે પ્રથમ તબક્કાના મતદાનમાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું છે.ચૂંટણીપંચના આંકડા અનુસાર સાંજે પાંચ…