પત્રકારો સાથે ગેરવર્તણુક કરનાર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ FIR નોંધાશે
પ્રેસ કાઉન્સિલે તમામ રાજ્ય સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, પત્રકાર ટોળાનો ભાગ નથી, પત્રકારો સાથે…
રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા ઉંમરલાયક-પાત્રતા ધરાવતા વધુ ૮૬ કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય
સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી રાજ્યની જેલોમાં સારો વ્યવહાર અને વર્તણૂક રાખનાર કેદીઓ…
ચાંદખેડા પોલીસ સ્ટેશનનાં હત્યા કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા
gandhinagar court conviction (sc 34-2022) ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો)
15 ઓગસ્ટે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી….પોલીસ દોડતી થઈ…
અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો જેમાં 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાનો મેસેજ મળ્યો છે.…
કુદકે ને ભુસકે વધી રહી છે ભારતની વસ્તી, વર્ષ 2036માં 152.2 કરોડ સુધી પહોંચી શકે છે
વર્ષ 2036માં ભારતની વસ્તી 152.2 કરોડ સુધી પહોંચી શકે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે…
ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનું યુધ્ધ દૃુનિયાને બે ભાગમાં વહેંચી શકે છે : વિદેશ મંત્રી એસ. જયશંકર
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદૃ ઇઝરાયેલનો બદૃલો ઇરાનને યુદ્ધ માટે ઉશ્કેરી રહૃાો છે અને ઈઝરાયેલ-ઈરાન…
લોકરક્ષકની ભરતી 2021માં ગેરરીતિ આચરનાર ઉમેદવારોને દોષિત ઠેરવીને સરકારે આગામી ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની ભરતીમાં ઉમેદવારી નહીં નોંધાવી શકે તે માટેનો નિર્ણય લીધો
લોકરક્ષક ભરતી 2021માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ…
ડેટા એન્ટ્રી ઓપરેટર નાયબ મામલતદાર વતી રૂ. 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો…
મહેસાણામાં નાયબ મામલતદાર રાકેશ ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે. તે સતલાસણા મામલતદાર કચેરીમાં ગોઠવાયેલા છટકામાં જ…
વિદ્યાનાં મંદિરને ગુલ્લીબાજ શિક્ષકોએ કમિશન વાળો ધંધો બનાવી દીધો, બેરોજગારોને નોકરી મળતી નથી!!!
અંબાજી- દાંતા જેવા પછાત, ગ્રામીણ, આદિવાસી ક્ષેત્રના પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ વર્ષોથી વિદેશ હોવા…
અમદાવાદથી ટેમ્પામાં દશામાની મૂર્તિ પધરાવવા ગાંધીનગર આવ્યાં, 3 સભ્યોનાં ડૂબી જતાં મોત
ગાંધીનગરના સેક્ટર – 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા. ત્યારે…
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ, હવે કોઈ મહિલા નેતા સંભાળશે કમાન ?…
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. નવા પ્રમુખના નામને…
જીવ કેમ ચાલ્યો,…પોતાની જ પત્નીને દોરડાથી બાંધીને બાઇક પાછળ ઢસડી
રાજસ્થાનના નાગૌરથી એક દર્દનાક વીડિયો સામે આવો છે. આ વીડિયોમાં એક યુવક પોતાની જ પત્નીને દોરડાથી…
અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય…
55 વર્ષીય મહિલાનાં પિત્તાશયમાંથી એક બે નહિ પણ 150થી વધુ પથરી નીકળી, ઓપરેશન સફળ
સતલાસણા તાલુકાના ભીમપુર ગામની 55 વર્ષીય મહિલાને ચાર દિવસ અગાઉ પેટમાં દુ:ખાવો થયો હતો. જેથી મહિલા…