સ્વર લત્તા મંગેશકરની કમાણી કેટલી : સંગીત ક્રિકેટ અને ગાડીઓનો બહુ જ શોખ હતો
મુંબઈ સ્વર કોકિલા લતા મંગેશકર(Lata Mangeshkar)નું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. તેણી 92 વર્ષની હતી.…
GJ-18 મનપા સમાવિષ્ટ વિસ્તારોમાં ૯૯ જેટલા તત્વોનો ગેરકાયદે કબજાે
ગુજરાત રાજ્યમાં વિકાસ જે રીતે થયેલો છે.ત્યારે સરકારી જમીનોમાં ભૂમાફીયાઓએ અડીંગો જમાવી દીધો છે. એક નહીં…
૫ વર્ષની સિઝન, CR નું વિઝન, નહીં ચાલે કોઇ રીઝન, ૧૮૨ મૂરતીયાઓને ટકોરા મારીને ચુનીચુનીને ટીકીટ આપશે
ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવ્યા બાદ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાેવાઇ રહ્યો છે. ભાજપ કમલમ…
રાજ્યના ૪ મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે કુલ રપ૩ કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપ
અમદાવાદ માટે-રૂ. ૧૧૦ કરોડ – સુરતમાં ફલાયઓવર માટે રૂ. ૭૦ કરોડ- વડોદરામાં ખાનગી સોસાયટી જનભાગીદારી…
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય એટલે પક્ષીઓની ૩૧૪ પ્રજાતિઓનું ઘર, જેમાંની ૨૯ પ્રજાતિઓ અતિ દુર્લભ કક્ષાની
રામસર સાઈટ ઘોષિત થતા અભયારણ્યની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગશે મંગોલિયા, પાકિસ્તાન, સર્બિયા, ઈરાન, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા,…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના યુવા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિણર્ય
*વાર્ષિક રૂ. ૪.પ૦ લાખ આવક ધરાવતા પરિવારના યુવાઓને મળશે લાભ* મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના-મુખ્યમંત્રી…
ગેરકાયદે કાચાપાકા દબાણોના રાફડા સામે તંત્ર ક્યારે બનશે ફાકડ્ડ, હથોડો ક્યારે ઝીંકાશે
GJ-18 જિલ્લામાં આવેલ માણસા શહેર નગરપાલીકા ક્યારે આવસ ખંખેરશે, દબાણો ઉપર દબાણો, કોઇ પૂછવા વાળું નથી,…
પ્લે બોય, કોલ ગર્લ, ના નામે ફેસબૂકમાં ફેક એકાઉન્ટ યુવાનોનાં ખિસ્સાં ખંખેરવાનો ખેલ
દરરોજનાં ૧૫ થી ૨૦ હજાર રૂપિયા કમાવાની લાહ્યમાં લૂંટાતા યુવાનો ફેસબુકમાં ફેંક એકાઉન્ટ બનાવી યુવાનોને દરરોજનાં…
કારમાં રૂ. બે કરોડ હોવાની જાણ માત્ર ત્રણ લોકોને હતી, પોલીસની ૧૦ ટીમ લૂંટારુઓને પકડવા કામે લાગી
કલોલ-છત્રાલ હાઈવે પર બુધવારે સાંજે મહેસાણની આંગડિયા પેઢીના કર્મચારીના કારે આંતરીને બે કરોડની લૂંટ ચલાવવામાં આવી…
GJ-18 કોર્ટ તરફ પણ નજર નાંખો, સરકારે જમીન ફાળવી દીધી, અત્યારે જમીન ઢેફા થઈ ગઈ છે, નવી કોર્ટનું પૂરપાટ વેગે કામ ક્યારે?
ગુજરાતના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોતે આખા બોલા અને પાવરફુલ મંત્રી તરીકે ની છાપ ધરાવે છે. ભારત…
મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં પાવરફુલ નિર્ણયો વાંચો
*રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજા તા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં…
થોળ પક્ષી અભયારણ્યમાં વિશ્વ જલપ્લાવિત દિવસે યાયાવર કુંજ પક્ષીની ગતિવિધિ જાણવા ઉપકરણથી સજ્જ કરાયું
થોળ પક્ષી અભયારણ્ય તેની પક્ષી વિવિધતા માટે જાણીતું છે અને તાજેતરમાં જ તેને રામસર સાઇટ તરીકે…
રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. ૯૧ કરોડ મંજૂર :કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી
¤ કોર્ટ બિલ્ડિંગ અને જ્યૂડીશીયલ ઓફીસર્સ સહિત સ્ટાફના રહેણાકોનો અદ્યતન સુવિધાથી સજજ કરાશે ¤ હિંમતનગર જિલ્લા…
રાજ્યના ગરીબ પરિવારોને સહાયરૂપ થવા આગામી સમયમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે : પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી
*રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો* Ø દેશના નાગરિકો માટે સર્વગ્રાહી- સર્વસમાવેશક અંદાજપત્ર રજૂ કરવા બદલ…