ગાંધીનગર મનપાના બસ સ્ટેન્ડમાં આચાર સહિતા કેમ નહીં?
Gj 18 ગાંધીનગર ખાતે ગાંધીનગરમનપા ની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે આચાર સહિતા ના ધજજીયા…
ચૂંટણી મોકૂફ રાખવા ભારે ગાજયા, વરસ્યા ફક્ત ટિકિટ લેવા
જીજે ૧૮ ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષોમાં ટિકિટ લેવા લાઈનો લાગી…
નગરસેવકોના લેટરપેડનો દુરુપયોગ કે શું ?
ગાંધીનગર મહાનગરપાલિકામાં કઈ રીતે વહીવટ ચાલે છે તે ખબર નથી ત્યારે દરેક મહિલાને મહિલા ઉત્કર્ષની ગ્રાન્ટમાંથી…
ભાજપની વોચ સામે કોંગ્રેસની ઊંચી સોચ
જીજે ૧૮ ગાંધીનગર ખાતે આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીઓ સંદર્ભે કોંગ્રેસવાળા જે મુરતિયાઓ ચૂંટણી લડવા ઉત્સુક…
GJ-18 ગાંધીનગર ખાતે કોરોનાની મહામારીથી બચવા ભવ્ય વૈદિક હોળીનું આયોજન
સેક્ટર-7 ગાંધીનગર શહેરનું હાર્દ છે.ગાંધીનગર શહેર ના તદ્દન મધ્યમાં આવેલ સેક્ટર-7 ના શિવશક્તિ મંદિર ના પટાંગણમાં…
રાજ્યના વિદ્યાર્થીઓને વર્લ્ડક્લાસ એજ્યુકેશન સાથે હબ બનાવવા કરોડો ની ગ્રાન્ટ ફાળવવી છે – શિક્ષણમંત્રી
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતના વિદ્યાર્થીઓ-યુવાનો વર્લ્ડ કલાસ એજ્યુકેશન ઘરે બેઠા મેળવીને વિશ્વ સમકક્ષ બની…
ટી.બી. રોગ ચેપી છે, પણ ડોટ્સથી નિયમિત સારવારથી મટી શકે છે : કલેકટરશ્રી ડૉ.કુલદીપ આર્ય
વિશ્વ ક્ષય દિવસ ૨૪મી માર્ચની ગાંધીનગર જિલ્લા કક્ષાની ઉજવણીમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતાં જિલ્લા કલેકટરશ્રી ડૉ.કુલદીપ આર્યએ…
IIT, IIM, JEE અને NEET પરીક્ષાના કોચિંગ માટે ચાર ઝોનમાં નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે -મુખ્યમંત્રીવિજય રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યના વિદ્યાર્થીઓ IIT, IIM, JEE અને NEET જેવી પરીક્ષામાં…
રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ નીતિન પટેલ
ગુજરાત વિધાનસભા ખાતે અંદાજપત્ર સત્ર દરમિયાન સૂક્ષ્મ સિંચાઇ સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા નાયબ મુખ્યમંત્રી…
GJ 18 ખાતે નગર સેવકોનાં પ્રજામાં કરવાના કજિયા, જાેડે ખાવાના ભજીયા
ભારતના વડાપ્રધાનનરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પોતે કરોડો નહીં પણ અબજાે રૂપિયાની ગ્રાન્ટો મહાનગરપાલિકાઓના વિકાસ…
કોરોનાની હાડમારીમાં ચૂંટણીઓના વિરોધનું નાટક, વસાહત મહાસંઘનું સુરસુરિયુ
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના મહામંત્રી ભાજપમાંથી ટિકિટ લેવા ઉમેદવારી નોંધાવી રાજુ બન ગયા જેન્ટલમેન કે…
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની રજૂઆતો સાંભળવા આવતીકાલે બાયોડેટા સ્વીકારવામાં આવશે
ગાંધીનગર મનપાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે ત્યારે એક બાજુ કોરોનાના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો…
ભિક્ષુક ગૃહો-વૃદ્ધાશ્રમો-દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસવાટ કરતા લોકોનું આધાર કાર્ડ વિના પણ રસીકરણ કરાશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોવિડ-19 ના સંક્રમણ સામે આરોગ્યરક્ષા કવચ આપતી કોરોના વેકસીનનો લાભ…