કોમનમેન એવા અર્જુનસિંહની પ્રતિષ્ઠા ખરડાવવા કરેલ મહિલાના પતિના પેંતરાને મહિલાએ વેતરી નાંખ્યા

ગુજરાત કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ કોમનમેન તરીકેની છાપ ધરાવે છે, મોટી મુછો રાખતાં પણ પ્રજાના પ્રશ્નો…

કોરોના ગાઇડલાઇનને લીધે છેલ્લા બે વર્ષથી બંધ કરાયેલી વડોદરા ડિવિઝનની મેમુ અને પેસેન્જર ટ્રેનો પુનઃ દોડાવવા રેલવે તંત્રનો નિર્ણય

  ખેડાના સંસદ સભ્ય અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અમદાવાદ કોરોનાકાળની ગાઇડલાઈનને લીધે રેલવે…

ગુજરાતના દરેક યુવાનોને રોજગારની ગેરંટી : દસ લાખ સરકારી નોકરીઓ આપીશું: અરવિંદ કેજરીવાલ

પેપર લીક સામે કડક કાયદો બનાવીશું: પારદર્શક રીતે ભરતી કરીશું: સરકારી ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર ખતમ કરશું…

ભાજપ સરકાર વિરુદ્ધ લઠ્ઠાકાંડ મુદ્દે કૉંગ્રેસનું કાલે કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન : ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું નેટવર્ક વધતા કડક અંકુશ માટેની કાર્યવાહી કરાય : મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી   નશાખોરી માટે વપરાતા સાધનો ઓનલાઈન-ઓફ્લાઇન વેચવા…

પશુઓને લંપી સ્કિન ડીસીઝ સંદર્ભે તાત્કાલિક સારવાર માટે હેલ્પલાઇન નંબર 1962 કાર્યરત સાથે કંટ્રોલરૂમ શરૂ

પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા…

૬૦ રૂપિયામાં યાત્રાધામોની ખોજ, જમવા ચા-પાણી સાથે કરો મોજ, ફરો રોજ,

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં…

PM ની મન કી બાત મેં, ચાય પે ચર્ચા, દાબેલી કા ખર્ચા, ટિફિન કા પર્ચા જેવી વાત

GJ-18 મનપાના વોર્ડ નં -૬ ખાતે ભાજપ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દર રવિવારે મન કી…

પાટણમાં રબારી સમાજની પહેલ, જુના રિવાજાે ક્રેસ, વાંચો નવા રિવાજાે ફ્રેશ,

દેશમાં રૂઢિચ ચુસ્ત જ્ઞાતિમાં રબારી, ભરવાડ, આહીર, દેસાઈથી લઈને અનેક જ્ઞાતિઓ છે, આ સમાજમાં કોર્ટ કરતાં…

‘સુરતમાં પાટીદારોની ૩૦૦ દીકરીઓને જેહાદના નામે ઉઠાવી ગયા’- વિશ્વ ઉમિયાધામના પ્રમુખ

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલ દ્વારા સમાજને સંબોધન વખતે ચોંકાવનારુ નિવેદન કરવામાં આવ્યું હતું. તેમણે…

‘દીકરીઓને લવ જેહાદમાં ફસાવી મા-બાપને બ્લેકમેઇલ કરે છે’ઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા

રાજ્યમાં લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. દીકરીઓને ટાર્ગેટ કરી પ્રેમમાં ફસાવી તરછોડી દેવાના બનાવો બહાર…

ગુજરાતમાં ૨૬ હજારથી વધુ મહિલા વકીલ દેશમાં ચોથા સ્થાને

લોકસભાની પ્રશ્નોતરીમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર જુલાઇ ૨૦૨૧ની સ્થ તેણે ગુજરાતમાં કુલ કીનો ૧.૦૩ લાખ…

અમદાવાદથી નીકળેલી GJ-18 અમરનાથ મહાદેવ મહુડી રોડ પર દરેક જગ્યાએ કાવડિયા જાેવા મળ્યા

શિવ નો મહિમા અનેરો છે ત્યારે દર વર્ષે કાવડિયા દ્વારા મહુડી રોડ પર આવેલા સ્વપ્નસૃષ્ટિ પાર્કના…

BJP ની પેજ સમિતિ સામે AAPની ગામ સમિતિ, દિલ્હી અને પંજાબ કરતાં મજબૂત સંગઠન ઉભું કરવા AAP એક્ટિવ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ આમઆદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે.…

આપ’ રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ કાલે  વેરાવળની જાહેરસભામાં આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અમદાવાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ…

એક હજારથી વધુ અવર-જવરના જાહેર સ્થળો પર સી.સી.ટીવી કેમેરા લાગશે : ૩૦ દિવસના ફૂટેજ સાચવવા પડશે

નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય : ગુજરાત જાહેર સલામતી (પગલાં)…