છાબ તળાવને નવા રંગરૂપ મળશે, વડાપ્રધાનનાં હસ્તે ટુંક સમયમાં લોકાર્પણ થશે

સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો…

કોંગ્રેસ દેશને 20મી સદીમાં લઇ જવા માંગે છે, કોંગ્રેસનું ભવિષ્ય નથી : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ…

હવે રાજકારણીઓને ત્યાં ચોરી થવા લાગી! , જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરે ધોળે દિવસે લૂંટારૂઓએ રિવોલ્વરના નાળચે લૂંટ ચલાવતા ચકચાર

જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરે ધોળે દિવસે લૂંટારૂઓએ રિવોલ્વરના નાળચે લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે.…

વોશિંગ્ટન મધ્ય વૈશ્વિક ઉજવણી :  વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ ૨૦૨૩ ! ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમ્યાન અમેરિકાની રાજધાનીમાં  આર્ટ ઓફ લિવિંગના વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવની ચોથી આવૃત્તિ

  ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૩ ના દિવસે નેશનલ મોલ ખાતે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સરહદો,ધર્મો અને જાતિઓના ભેદભાવ…

ઓટો રીક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરતા ૪ ગુન્હેગારોને ચોરીના સોનાના દાગીના કિં.રૂ.૨,૮૨,૬૫૦ ના ચોર મુદ્દામાલ સાથે ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

આરોપીઓ પાસેથી સોનાની ચેઇન કિ.રૂ.૧,૭૨,૬૫૦ તથા સોનાનુ મંગળસુત્ર કિ.રૂ.૧,૧૦,૦૦૦ ની તથા બજાજ ઓટો રીક્ષા નં. GJ-18-AY-8852…

મહિલા આરક્ષણ બિલથી મહિલા અધિકારની વાત કરતી ભાજપ, નવા સંસદના વિશેષ સત્રમાં બોલીવુડ એક્ટ્રેસ ને બોલાવી શકાય, તો દેશ ના આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ કેમ નહિ? : રાજ્યસભા સાંસદ રજની પાટીલ 

એ.આઇ.સી સી મહામંત્રી ,રાજ્યસભા સાંસદ શ્રીમતી રજની પાટીલ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી દ્વારા ૧૯૮૯ માં લાવેલ…

વાસનીકે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષના નેતાઓ સાથે બેઠક યોજી લોકસભા બેઠક દીઠ જવાબદારી ફાળવી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસેના પ્રભારી વાસનીકે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષના નેતાઓ સાથે બેઠક યોજી લોકસભા…

દશેલા તળાવમાં કાર ડૂબવાની ઘટના: અકસ્માત કે હત્યા ?, સસ્પેન્સ યથાવત,…

ઉદયપુરથી અમદાવાદ આવી રહેલા 5 યુવાન કેવી રીતે ડૂબ્યા?:પરિવારને જુદી માહિતી આપી, પોલીસે કહ્યું, ‘મૃતકોના પેટના…

Gj-૧૮ ખાતે ‘સભ્યતા’ શોરૂમનું ઉદઘાટન જાનકી બોડીવાલાના હસ્તે કરાયું અભિનેત્રીને જાેવા માનવ મહેરામણ ઉમટ્યું

ગુજરાતનું કહેવાતું gj-૧૮ એક સમયે કર્મચારીઓની નગરી ગણાતી ૧ થી ૩૦ સેક્ટર એટલે gj-૧૮ પણ હવે…

આ વરસાદનું પાણી નથી, બે મહિનાથી ઉભરાતી ગટરના પાણીથી અડાલજ હાઇવે દુર્ગંધથી વાહન ચાલકો ત્રસ્ત

Gj-૧૮ જિલ્લા તાલુકા શહેરમાં રોડ રસ્તા ની હાલત હાલ કફોડી થઈ ગઈ છે, ત્યારે અડાલજ ખાતેનો…

ભાજપના બે હોદ્દેદારોના ટાયર ખટાક-ખટાક અંડરબ્રિઝમાં ફૂટતા તડામાર કામ શરૂ, મનપાના અધિકારી બાલ બાલ બચ્યા…

ગુજરાતનું કહેવાતું ય્ત્ન-૧૮ ખાતે ૩ અંડર બ્રીઝ બનાવવામાં આવ્યા છે ત્યારે શ્રેષ્ઠ હોય તો પ્રથમ વાવોલ…

સુવિધામાં મીંડું, કમાણીમાં તગડું ઍટલે RTO, ફી માં કર્યો તોતિંગ વધારો

શહેરની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) સગવડમાં ભલે ત્રાહિમામ છે, પણ કમાણીમાં રીતસરની બેફામ છે. આ વાતની…

નવા રોગ X થી 50 મિલિયન લોકોના મૃત્યુ થવાની સંભાવના : WHO

ફરી એકવાર ખૂબ જ ખતરનાક રોગનો ખતરો સમગ્ર વિશ્વમાં મંડરાઈ રહ્યો છે. જેને લઈને વર્લ્ડ હેલ્થ…

શહેરનાં ૭ ઝોનના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા 50 પશુઓ પકડાયા અને 14303 કિલોગ્રામ ઘાસચારાનો જથ્થો જપ્ત કરાયો

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાત ઝોનમાંથી વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા 50 પશુઓ આજે ચાર…

જાણીતા શિક્ષણવિદ, તકનીકી નિષ્ણાત હેમાંગ રાવલ લિખિત નવલકથા ‘હરિતા’નો વિમોચન સમારોહ આજે યોજાયો

મેં મારો સુષુપ્ત લેખકનો જીવ જીવતો કર્યો અને કલમનો સાથ લીધો. આ જ કલમના સાથે મને…