મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ગાંધીનગર જિલ્લા પંચાયત તથા દહેગામ તાલુકા પંચાયતના નવા ભવનોનું ભૂમિપૂજન

❖ જનસેવા અને ગુડગર્વન્સની વડાપ્રઘાનશ્રીએ વિકસાવેલી નવતર પરંપરામાં પર્યાવરણ સાથે સંતુલિત જીવન શૈલી – પ્રાકૃતિક ખેતીથી…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટમાં ક્રાંતિ લાવવા માટે ‘ઈ-સરકાર’ વ્યવસ્થા શરૂ કરી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત સરકાર એક પારદર્શક અને જવાબદાર વહીવટ પ્રદાન કરવા…

ગુજરાતનું ઇ-સરકાર: સ્માર્ટ ગવર્નન્સ તરફ આગેકૂચ : 350થી વધુ સત્રોના માધ્યમથી, સીએમઓ અને સચિવાલયના 60 હજારથી વધુ અધિકારીઓને તાલીમ

1 લાખથી વધુ યુઝર્સ અને 6700થી વધુ ઓફિસ ઓનબોર્ડ :29.75 લાખ ઇ-ટપાલનું પ્રોસેસિંગ, 8.39 લાખ ઇ-ફાઈલનું…

ઘરમાં બે દિવસથી લાઈટ ના આવતાં બબાલ, પતિ – પત્નીનો ઝગડો પોલીસ મથકે પહોંચ્યો

કલોલ તાલુકાના બોરીસણા ગામમાં ઘર કંકાસના કારણે પતિ પત્ની અલગ અલગ મકાનમાં રહે છે. એવામાં બે…

મેઘાણીનગર રત્નાસાગર ચાર રસ્તા પાસે મેન રોડ ઉપર મોટો જબરજસ્ત ભૂવો પડતા ટ્રાફિકજામ, કામમાં ગોબાચારી

મેઘાણીનગર અસારવા ખાતે આવેલ રત્નાસાગર ચાર રસ્તા પાસે રામેશ્વર રોડ ઉપર મોટો જબરજસ્ત ભૂવો પડતા વાહન…

ચિપ ઉત્પાદક કંપની Nvidiaના સીઈઓ જેનસેન હૂંગે ભારતમા રહેલી તકોને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો

ચિપ ઉત્પાદક કંપની Nvidiaના સીઈઓ જેનસેન હૂંગે ભારતમા રહેલી તકોને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. ખાસ…

આવો રોડ બનાવવો હોય તો અમારે શું કરવું પડે ?, ધૂમ મચાવી રહ્યો છે ડિસ્કો રોડ..

સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થયો હતો..

ડુપ્લીકેટ શેમ્પૂનો ટેમ્પો ભરાય એટલો રોમિયો રેમ્પો જુવો, બ્રાન્ડેડ નાં નામે વેપલો

દાહોદમા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં નકલી શેમ્પુ બનાવવાના મુદ્દામાલ…

મોરક્કોમાં ભૂકંપથી મરનારા લોકોની સંખ્યા બે હજારથી વધારે, ત્રણ દિવસનાં રાષ્ટ્રીય શોકની ઘોષણા

મોરક્કોમાં શુક્રવારે રાતે આવેલા ભીષણ ભૂકંપમાં જાનમાલનું ખૂબ જ નુકસાન થયું છે. ભૂકંપથી મરનારા લોકોની સંખ્યા…

ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા તળવાનું રહેવાં દેજો,..આ ખાલી ટેકનીક છે, કોઈ જાદુ નથી

સામાન્ય રીતે આજના સ્પર્ધાત્મ્ક જમાના માં, લોકો તેમના ધંધાને આગળ વધારવા માટે અવનવા ઉપાય કરતા રહે…

રોડ ઉપ્પર બેઠેલ ગાય સાથે બાઈક અથડાતાં યુવાનનું મૃત્યુ, વાચો ક્યાં ??

કલોલના નાસ્મેદ ગામના ડાભલા પરામાં બળીયા દેવના મંદિર સામેના રોડ ઉપર બેઠેલ ગાય સાથે બાઇક અથડાતાં…

શરીર સબંધી ગુનાના આરોપી વિરૂધ્ધમાં પાસા હેઠળ કાર્યવાહી કરી સુરત જેલ ખાતે મોકલી આપતી અમરાઇવાડી પોલીસ

આરોપી ઘનશ્યામ ઉર્ફે ધમો અમદાવાદ પોલીસ કમિશ્નર અમદાવાદના હુકમથી તથા સંયુકત પોલીસ કમિશ્નર સેકટર-૨ તથા નાયબ…

વચગાળા જામીનથી નાસતા-ફરતા આજીવન કેદની સજા વાળા પાકા કામના કેદીને ઝડપતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ

આરોપી નરેશ ઉર્ફે ગોપી મફતલાલ ઉકાભાઇ પરમાર અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર,…

અમદાવાદમાં આયુષ્યમાન ભવ: અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાશે :  ૧૭ સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડા તરીકે ઉજવી સ્વચ્છતા અભિયાન, ઓર્ગન ડોનેશન ડ્રાઇવ અને રક્તદાન શિબિરો યોજાશે

આયુષ્યમાન ભવ: અભિયાનનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કોઈપણ લાભાર્થી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત…

2019 નો અંશતઃ પાકવિમાને લઈને ભાજપ સરકાર તાત્કાલિક ખુલાસો કરે : 2019 ના પાકવીમાને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકારને કેટલાક સવાલ

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા કઈ કઈ કંપનીઓ 2019 નો પાકવિમો ચૂકવી રહી છે ?…