ગંજી પહેરીને દૂધની કોથળી હાથમાં લઈને વાતો કરી રહ્યા છે ,તે ભાજપના ધારાસભ્ય શંભુજી ઠાકોર છે,…

ભાઈ આ બસ સ્ટેન્ડ માનવજાત માટે છે, પણ વાંનરોએ કબજાે કરી લીધો હોય તેમ ગોઠવાઈ ગયા…

આજનું બાળક, કાલનું ભવિષ્ય , ત્યારે મા બાપ બને જણા કમાય ત્યારે બે ટાઈમ રોટલો ખવાય…

ખોટી રીતે NOC અપાતાં હોવાના દાવા સાથે પગલાં લેવા માગ, ઇન્ચાર્જને પાડવા ઇકડમ તીકડમબાજી,

ગાંધીનગર મહાનગરપાલિકામાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર સામે તપાસની માંગ સાથે મુખ્યમંત્રી તથા મેયરને લેખિત રજૂઆત થઈ છે.…

GJ-18 શેરીથી લઈ સોસાઇટીઓ, પાર્ટી પ્લોટ્‌સમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મનમૂકી ગરબા ગાયા, કોરોનાની ૨ વર્ષથી દબાયેલી સ્પ્રિંગ ઉછળી

શેરીઓ અને સોસાયટીઓમાં પણ ભવ્ય શણગાર સાથે ગરબાના આયોજન કરાયા, કોરોનાકાળને પગલે બે વર્ષ બાદ ભવ્ય…

ગરબા ગાઇને થાક્યા બાદ ન્યુ GJ-18ની ખાઉધરી ગલીમાં ખેલૈયાઓ તુટી પડ્યા, રાત્રે૧૨ વાગ્યા બાદ ખાઉધરી ગલીનાં ધંધામાં તેજી

  બે વર્ષ પછી નવરાત્રિમાં ગરબે રમવાનો મોકો મળ્યો તો પહેલા જ દિવસથી માહોલ એવો જામ્યો…

કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા GJ-18 જિલ્લામાં અનેક કાર્યોનું લોકાર્પણ

  અમિત શાહના હસ્તે GJ-18 કલોલ ખાતે ૭૫૦ બેડની હોસ્પીટલ,ગ-૪ અંડરપાસ, રૂપાલના સોને મઢેલા ગર્ભગૃહનું લોકાર્પણ…

ગુજરાતમાં માલધારીઓનો ઐતિહાસીક ર્નિણયઃ GJ-18 મનપા મેયરને મળીને પૂરતો સહયોગ આપવા બાંહેધરી, નવો કોન્સેપ્ટ, રોડ, રસ્તા પર ઢોર નહીં મૂકવા પણ બાંહેધરી,

ગુજરાતના ઈતિહાસના સૌ પ્રથમ વખતે એવું બન્યું છે કે ગાંધીનગરના માલધારીઓએ સામેથી મેયર સાથે મિટિંગ કરીને…

કર્મચારીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા, GJ-18 બિહારના પગલે…

ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાના…

લંમ્પી વાયરસ GJ-18ના ગામોમાં ફેલાયો, બચાવો કાર્યમાં ટુકડી લાગી, ઉનાવા, બાલવા, સમૌ, વાવોલ, પીંડારડા ગામોમાં વાયરસ ફેલાયો

GJ-18 ના ગ્રામ્ય વિસ્તારોમાં હવે લંમ્પી વાયરસ ગાયોમાં પ્રસરતા અનેક માલધારી, ખેડૂતોમાં ચિંતા,લંમ્પી વાયરસ ફેલાતા ગામોમાં…

રોહીદાસ સમાજનું સંમેલન સફળ બનાવવા જય માડીનું આહવાન જુઓ વિડિયો

GJ-18 ખાતે ગુજરાત રોહિત સમાજનું મહાસંમેલન આવતી કાલે યોજાવા તડામાર તૈયારી,

સંતશ્રી રોહીદાસ સેવા સમાજ (ગુજરાત)GJ-18 ના ઉપક્રમે તા.૨૫.૦૯.૨૨ રવિવારના રોજ ય્ત્ન-૧૮ ખાતેના રામકથા મેદાન (સેક્ટર-૧૧)નું મહાસંમેલન…

ઉભરાતી ગટરોની બદબૂથી કર્મચારીઓ, વકીલો ત્રસ્ત, તંત્ર મસ્ત, અનેક ફરિયાદો કરવા કાર્યકરો વ્યસ્ત

  GJ-18 મનપાની કચેરી પાસે ૪ મહિનાથી ઉભરાતી ગટરો તંત્ર અજાણ જેવો ઘાટ મેયર ,ડે.મેયર, ચેરમેન…

ખટાક-ખટાક ગ-૪ અંડર પાસનું ૨૭ સપ્ટે. ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હસ્તે લોકાર્પણ

ગુજરાતનું કહેવાતું પાટનગર વિકાસશીલ તો બન્યું, પણ એવા ડોબા છાપ ઇજનેરો એ એવા લટકતા ગાજર મૂકી…

  કપિરાજ આંદોલન કારીઓ જ્યાં આવ્યા છે, ત્યાં જાેઈ રહ્યા છે કે આટલી બધી વસ્તી અમારા…