ગુજરાતમાં ૨૫ વર્ષથી એકહથ્થુ શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા…
Category: Main News
સગીર યુવતીઓની લગ્નની ઉમર 18 વર્ષની જગ્યાએ 21 વર્ષ કરવામાં આવશે તેવી વાતના સંકેત PM મોદીએ આપ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા દેશમાં હિતલક્ષી અનેક નિર્ણયો લીધા છે. ત્યારે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા…
અમદાવાદમા 3 વ્હીલર કે બેટરીથી ચાલતા વાહન ચાલકોએ તેમનો આધારપૂરવો આપવો પડશે : કમિશ્નર
ગુજરાતનું શહેર અમદાવાદ ઘણા જ સમસ્યાઓથી સર્જાયેલું છે, ત્યારે અગાઉ બનેલા બનાવના કારણે પોલીસ અત્યારથી ચોકનની…
74માં સ્વાતંત્ર્ય દિને રાજયપાલશ્રી ધ્વારા ધ્વજવંદન અને વૃક્ષારોપાણ કરવામાં આવ્યું.
ભારતના સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટ (આજ) રોજ ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન…
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 74માં સ્વાતંત્રય પર્વની ઉજવણી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ ની ઉપસ્થિતિમાં યોજાઇ
ગાંધીનગર કમલમ (કોબા) ખાતે આજ રોજ નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ની ઉપસ્થિતિમાં 74 માં સ્વાતંત્રય…
ગાંધીનગર મનપા દ્વારા 74 માં સ્વતંત્રતા પર્વ દિવસની દબદબાભેર થયેલી ઉજવણી
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આજરોજ ૭૨ માં સ્વતંત્ર પર્વની ઉજવણી મેયર રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નાજાભાઇ…
રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારની કિસાન યોજના ની જાહેરાત
આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધાજ…
72 વર્ષના મુખ્યમંત્રી, 66ના ડે.મુખ્યમંત્રી કોરોનાની મહામારીમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ અને હવે જામનગરમાં સમીક્ષા
દેશમાં કોરોનાની મહામારીના કારણે અત્યારે સૌથી વધારે ઉંમરલાયક સિનિયર સિટીઝનો વધારે પ્રભાવિત થયા છે, ત્યારે સુરતમાં…
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ગાંધીનગરને ૧૮ કરોડના ચેકનું વિતરણ
રાજય સરકારે ચાર વર્ષ પૂર્ણ કરીને પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ગુજરાતના શહેરોના વિકાસ માટે સ્વર્ણિમ…
અયોધ્યામાં PMમોદીની હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થતાં માતૃશ્રી હીરાબા ગદગદ થઈ ગયા
ગુજરાતના સપૂત એવા વડનગરના વડજેવા નરેન્દ્રભાઈમોદી એ મોદી શાસનમાં આપેલું વચન આજે પૂર્ણ થયું છે, ત્યારે…
ગાંધીનગર રૂપાલ ખાતે ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય ઝડપથી સારું થાય તે માટે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો
ગાંધીનગર ખાતે આજ રોજ ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રિય ગૃહમંત્રી એવા અમિત શાહને કોરોના પોઝિટિવ આવતા…
મહાનગર પાલિકાના આ ડેપ્યુટી મેયર કોરોના વોરીયર્સ નહીં પણ આવનારી પેઢી માટે આરોગ્ય વોરીયર્સ બન્યા
દેશમાં કોરોના વાયરસને પગલે અનેક રાજ્યો આનાથી પ્રભાવિત થયા છે ત્યારે સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ…
કોરોનાના કાળમાં કાદરભાઇ માનવતાની ચાદર બન્યા
દેશમાં અબજોપતિઓની સંખ્યા તોટો નથી આજે પણ દુનિયામાં નંબર વન બનવા અને સૌથી વધુ ધનવાન બનવાના…
રૂપાણી નિતિન પટેલ રોજ ગળા ફાડીને બોલે છે કેર રાખો માસ્ક પહેરો, ડિસ્ટન્સ જાળવો ત્યારે પ્રજા હમ નહીં સુધારેગે જેવા ઘાટ
દુનિયાના દેશો કોરોનાવાયરસ ને કારણે ભારે પ્રભાવિત થયા છે ત્યારે અર્થતંત્ર થી લઈને અનેક સમસ્યા મોં…
ઓગસ્ટમાં આવતા તહેવારો ન ઉજવવા CM ની અપીલ
દેશમાં કોરોના વાયરસ એ ગતિ પકડી છે ત્યારે દરેક રાજ્યને ધીરે ધીરે ચપેટમાં લઈ રહ્યો છે.…