મહાનગર પાલીકાનો ટોલ ફ્રી બન્યો શોર? વાતોના વડા, કામ નહીં કરવાના તડા,

GJ-18 મનપા દ્વારા સારા ઉદ્દેશ અને સ્વચ્છતા અભિયાનથી લઇને પ્રજાના કામોનું ત્વરીત નિરાકરણ આવે તો સંદર્ભે…

આલેલે… GJ-18 મહાનગર પાલિકાના ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ એક સરખો ૧,૩૩,૩૮૦

  GJ-18 મહાનગરપાલિકા ભાજપની ૪૧ સાથે ઝળહળતો વિજય મળ્યો છે. ત્યારે ચૂંટણી ખર્ચમાં જે ખર્ચ કર્યો…

મનપાના બગીચામાં રાજકીય મીટીંગો, બેઠકો થી ભાજપ મસ્ત, પ્રજા ત્રસ્ત, કોંગ્રેસ સ્ટોપ કરાવવા વ્યસ્ત,

    ગુજરાતમાં GJ-18 ખાતે મનપા ખાતે ભાજપની ૪૧ સીટો સાથે ઝળહળતો વિજય મેળવ્યો છે. ત્યારે…

બેકારીનો ગ્રાફ સડ સડાટ ઉંચો જઈ રહ્યો છે, ૨૫ લાખ બેકારોની મશકરી, વહીવટ બાદ પરીક્ષા ઃ જગદીશ ઠાકોર

ગુજરાતમાં ભરતી કૌભાંડ બાદ અનેક સમસ્યાઓ આવી રહી છે. ત્યારે ક્લાસીસો તે તડાકો પડી ગયો છે.…

પંડિત દીન-દયાળજીની પ્રતિભાને પૂષ્પાંજલી પણ તંત્ર દ્વારા સાફ-સફાઈ નો અભાવ

ગુજરાતમાં આજરોજ પંડિત દિન દયાળ ઉપાધ્યાયજી” ની પુણ્યતિથિ નિમિત્તે દરેક વોર્ડમાં, તાલુકા, શહેરમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા…

બિન સચિવાલયની પરીક્ષા મોકૂફ રેહવા અંગે કોંગ્રેસે ફરી ભાજપ સરકારને આડેહાથ લીધી

અમદાવાદ રાજ્યભરમાં 13મી ફેબ્રુઆરીએ યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.બિન સચિવાલયની પરીક્ષા…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘સભ્યપદ નોંધણી અભિયાન’’ : સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન ડીઝીટલ તથા ઓફલાઈન ફીઝીકલ સદસ્યતા નોંધવામાં આવશે.

અમદાવાદ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સભ્ય નોંધણીને…

ચિંતન શિબિરનું સામૂહિક ચિંતન-મનન લોકહિતકારી અને ગુડ ગવર્નન્સની સાચી દિશા છે : મુખ્યમંત્રી

ચિંતન શિબિર અને આવનારી ચૂંટણીને કોઈ નિસ્બત નથી : રાઘવજી પટેલ અમદાવાદ સહકાર ખાતાની ચિંતન શિબિર…

ગરીબ પરિવારોને આર્થિક રીતે સહાયરૂપ થવા આગામી તા. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીએ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે

  પ્રવક્તા મંત્રી અને મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને મહેસુલી સેવાઓના…

બજેટ 2022-23 : AMCનું 696 કરોડના વધારા સાથે 8807 કરોડનું બજેટ રજૂ

મકરબા રેલ્વે ક્રોસિંગ શહેરના મકરબા ખાતે 30 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ અને રામદેવ નગરથી ઈસ્કોન અન્ડરબ્રિજ…

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ભાજપના કયા મંત્રી નો પગ કાપવો પડે તેવી સ્થિતિ હતી.. વાંચો

                   ન્યાયની લાંબી લડત / અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ…

GJ-18 ખાતે આપ પાર્ટી દ્વારા ફટાકડા મીઠાઈ કેમ વેચવામાં આવી ? વાંચો

GJ-18પેથાપુર, માણસા, ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પેપર કાંડના પ્રશ્ને આપ દ્વારા અસિત વોરા નું…

કોરોના મૃતકોના વારસદારોને ન્યાય અપાવવા જગદીશનું જાેર, કાર્યકરોનો શોર, શાસકપક્ષ સામે વોર,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ આજરોજGJ-18 ખાતે કોરોનાના મૃતકોના વારસદારને ૪ લાખ…

૫ વર્ષની સિઝન, CR નું વિઝન, નહીં ચાલે કોઇ રીઝન, ૧૮૨ મૂરતીયાઓને ટકોરા મારીને ચુનીચુનીને ટીકીટ આપશે

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવ્યા બાદ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાેવાઇ રહ્યો છે. ભાજપ કમલમ…

રાજ્યના ૪ મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે કુલ રપ૩ કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપ

  અમદાવાદ માટે-રૂ. ૧૧૦ કરોડ – સુરતમાં ફલાયઓવર માટે રૂ. ૭૦ કરોડ- વડોદરામાં ખાનગી સોસાયટી જનભાગીદારી…