પ્રજાને કોરોનાથી બચાવવું એજ મહાદાન, નથી કરવું અમારે મતદાન,

  ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ ઢબૂકવા તડામાર તૈયારીઓ…

GJ.18 ખાતે ભાજપમાં ઉમેદવારોની સંખ્યા જાજી તો શું જીતશે બાજી?

    જીજે ૧૮ એવું ગાંધીનગર ખાતેગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છેત્યારે ભાજપ દ્વારા નિરીક્ષકો…

ગાંધીનગર મનપાની ડાયરીઓ છપાઈ? કોને પહોંચી તે પ્રશ્ન? ડાયરીમાં લાખોનો ખર્ચો ડાયરી ક્યાં?

        ગુજરાતના મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે જેસીબી લઈને ઉલેચવાનું હોય તેમ નવું…

વડીલોને કોરોના વેક્સિન સેન્ટર સુધી લાવવા કાર્યકરોને ટકોર કરતા ભીખુભાઈ દલસાણીયા

      દેશમાં કોરોના બેફામ બન્યો છે ત્યારે ટૂંકા જ દિવસોમાં હાઈલેવલ કેસોની સંખ્યામાં ઉછાળો…

બ્રેકિંગ ફાસ્ટ : AAP દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન થતાં કાર્યકરોની ઘરપકડ

  કેજરીવાલ સરકારની સત્તાઓ ઉપર કાપ મૂકતા AAP પાર્ટી દ્વારા આજ રોજ ગુજરાતના દરેક જીલ્લા ,…

શહેરોના વિકાસ અને આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ : નાયબ મુખ્યમંત્રિ નીતિનપટેલ

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, શહેરોના સર્વાંગી વિકાસ અને આંતર માળખાકીય  સુવિધાઓ પૂરી પાડવાના…

ગાંધીનગર મહાનગરને એક જ દિવસમાં રૂ.૩૯પ કરોડના વિકાસ કામોની ડિઝીટલી ભેટ ધરતા વિજય રૂપાણી

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોને રસ્તા, લાઇટ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી…

બ્રેકિંગ ફાસ્ટ : GJ 18 ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીઆજરોજચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ૧૮ એપ્રિલના રોજ યોજાશે…

ગાંધીનગર મનપામાં ભાજપ દ્વારા નવા મજબૂત ઉમેદવારોની શોધ

  ગાંધીનગર મનપાની ચુંટણીઓ હવે ટુંકા જ કલાકોમાં જાહેર થવાની છે ત્યારે આચારસંહિતા લાગે તે પહેલા…

ચુંટણી લડવા મુરતિયાઓ પોતપોતાના ગોડફાધરની શરણે

મનપાની ચુંટણીના બ્યુગલો વાગી રહ્યાં છે પણ વસાહતિઓ કોરોનાની મહામારી તથા ઉનાળાની કારમી ગરમીથી પરેશાન, મતદાનથી…

ભાજપ દ્વારા મનપાની આવનારી ચુંટણી સંદર્ભે ઈન્ચાર્જની નિમણુંક

  જીજે ૧૮ એવા ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીના બ્યુગલો વાગી રહ્યાં છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ…

કોરોનાની વધતી મહામારીને ધ્યાને લઈ મનપાની ચુંટણીઓ મુલતવી રાખવા વસાહત મહાસંઘ ની રજૂઆત

ગાંધીનગરની પ્રજામાં ચુંટણીનો ઉમળકો નથી, કોરોનાની ભારે દહેશત છે અને જે રીતે કોરોનાના કેસો રાજ્યમાં વધી…

કેદીઓ જેલમુક્તિ બાદ સમાજમાં સારા નાગરિક તરીકે પ્રસ્થાપિત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ : પ્રદિપસિંહ જાડેજા

જેલમાં સજા ભોગવતા કેદીઓ માહિતીના અભાવે કાનૂની સલાહ અને સહાય મેળવવાના અધિકારથી વંચિત ન રહે તે…

કોંગ્રેસના વિરોધપક્ષના નેતા તરીકે ૬ નામ ઊભરી આવ્યા, કોંગ્રેસના વિરોધપક્ષના નેતા તરીકે ૬ નામ ઊભરી આવ્યા

    ગુજરાતમાં કોંગ્રેસનું જે રીતે ધોવાણ થયું છે ત્યારે અગાઉ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી એ…

દિ-લીપ, જીજે ૧૮ જિલ્લા પંચાયતનું ભાજપના દિલીપનું મજબૂત લિપણ સાથે આગમન

  જીજે ૧૮ ગાંધીનગર ખાતે આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલ દ્વારા પ્રમુખ પદે આરૂઢ…