રાજ્યની જીઆઇડીસીએ ભાજપના મળતીયાઓ સાથે મળી અબજોનો ભ્રષ્ટ્રાચાર કર્યો છે: શક્તિસિંહ ગોહિલનો આરોપ

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યની જીઆઇડીસીએ ભાજપના મળતીયાઓ સાથે મળી અબજોનો ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ…

ખુરશી બેઠક નહીં, જમીન બેઠક, કોંગ્રેસ આવી પ્રજા સમક્ષ જમીન પર, હવે સિતારો ચમકશે?

ગુજરાતમાં 10 વર્ષ બાદ લોકસભાની બેઠક જીત્યા બાદ કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તાઓમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ…

રખડતી ગાયો પકડવા ગયા અને માર ખાઈને આવ્યા કોર્પોરેશન અને પોલીસ કર્મચારીઓ

શાહીબાગમાં રોડ ઉપર રખડતી ગાયો પકડવા કોર્પોરેશન અને પોલીસ કર્મચારીઓ ગયા હતા. આ સમયે સ્થાનિક લોકોએ…

સી આર પાટીલે નવસારીમાં ઋણ સ્વીકાર કાર્યક્રમમાં બનાસકાંઠા બેઠક હારવાનો વસવસો વ્યક્ત કર્યો

સી આર પાટીલ નવસારીના સાંસદ બનાયા બાદ પ્રથમ વાર તેઓ નવસારી પહોંચ્યા અહીં ઋણ સ્વીકાર કાર્યક્રમમાં…

સોમવારે બકરી ઇદના દિવસે કતલખાના ચાલુ હશે તો જનતા રેડ થશે, પોલીસ કમિશ્નર મ્યુ. કમિશનર અને મેયરને આવેદનપત્ર પાઠવાયું

અખીલ ભારતીય ગૌરક્ષ સમિતિ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રભારી અને મહામંત્રી તરીકે નિમણુંક પામેલ આશાબા વાઘેલા એક નવતર…

લંપટ સ્વામીની કામલીલા : ફેસબુક થી ચેટિંગ, કંઠી પહેરાવી દિક્ષા આપી, પછી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

રાજકોટ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા…

અગ્નિકાંડમાં જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે, આગામી 25 જૂને રાજકોટ બંધની કોંગ્રેસની ચીમકી

રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ…

સુરતમાં પરિવારનાં ચાર સભ્યોનાં મોતથી હાહાકાર,સામૂહિક આપઘાત, ફૂડ-પોઈઝનિંગ, કે પછી બીજો કોઈ અકસ્માત , ઘૂંટાતું રહસ્ય…

સુરતના જહાગીરપુરા વિસ્તારમાં પતિ-પત્ની અને બે સાળી રાત્રે સૂતાં બાદ સવારે ઊઠ્યાં જ નહીં. ચારેયે સામૂહિક…

એચડી કુમારસ્વામીએ ગુજરાતમાં વિદેશી કંપનીના રોકાણ અને સબસીડીને લઈને સળગતા સવાલો કર્યાં

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ ગુજરાતમાં એક વિદેશી કંપનીના રોકાણ અને સબસીડીને લઈને…

ગાંધીનગર જિલ્લામાં જાન્યુઆરીથી અત્યાર સુધી આશરે 550 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ મળી

દેશમાં સાઇબર ક્રાઇમના ગુનાઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે. વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં અંદાજિત 50…

બિયારણના સેમ્પલ રિજેક્ટ નહીં કરવા લાંચ લેનાર અધિકારી ઝડપાયો

જુનાગઢમાં એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી હતી. 10 હજારની લાંચ લેતા બે ઝડપાયાં હતા. 10,000…

અગ્નિકાંડ કેસમાં ફાઈલ ગુમ થવા મામલે ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં અત્યંત મહત્વની ફાઇલ ગુમ થવા મામલે જવાબદાર સામે કડક પગલા લેવામાં…

રાજ્યમાં ૨.૫૪ કરોડ લોકોનું સ્ક્રીનિંગ, ૧૬.૨૩ લાખને હાયપરટેન્શન, ૧૧.૦૭ લાખને ડાયાબિટીસ અને ૭ હજાર જેટલા લોકોને કેન્સર હોવાનું નિદાન

પ્રવર્તમાન સમયમાં જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગોનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. ડાયાબિટીસ, હાયપરટેન્શન (બી.પી.)…

વડોદરાના હરણી વિસ્તારની સોસાયટીમાં મુસ્લિમ મહિલાને આપવામાં આવેલા ફ્લેટનો વિરોધ,જિલ્લા કલેક્ટરને ફરીયાદ

વડોદરાના હરણીમાં એક સોસાયટીમાં મુસ્લિમ મહિલાને આપવામાં આવેલા ફ્લેટનો વિરોધ થઈ રહ્યો છે. સોસાયટીના 33 રહેવાસીઓએ…

ભરૂચના ખાણ ખનીજ વિભાગનો ક્લાસ – 1 ભ્રષ્ટ અધિકારી નરેશ જાની 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો..

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારના કેસો સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે, આવા ભ્રષ્ટાચારના…