GJ-૧૮ માણસા નગરપાલિકાનો અંધેર વહીવટ? શહેરની સ્ટ્રીટલાઈટો મોટાભાગની બંધ, સ્ટ્રીટ લાઈટના પ્રશ્ને પ્રજા ત્રસ્ત, કોન્ટ્રાક્ટર મસ્ત, તંત્ર ક્યારે થશે વ્યસ્ત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે ગ્રામ્ય તથા તાલુકા…

GJ-૧૮ના રક્ષાશક્તિ સર્કલ બ્રિજમાં તિરાડો? તંત્રનો બચાવ, કોઇ તિરાડો નહીં,

સૌપ્રથમ વડોદરાના અટલ બ્રિજ બાદ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ અને હવે GJ-૧૮માં બનેલા રક્ષા શક્તિ સર્કલ પરના…

GJ-૧૮ ખાતે પણ સોનુ ખરીદનારા ગ્રાહકો આ વાંચો, અન્ય શહેરોમાં સોનાના બોગસ હોલમાર્ક કિસ્સા પ્રકાશમાં આવ્યા,

સોના તથા દાગીનાની ખરીદીમાં ગ્રાહકોને છેતરાતા રોકવા માટે હોલમાર્ક કાયદો લાગુ પાડવામાં આવ્યો હોવા છતાં પાઉડર…

કુડાસણ ખાતેના પ્લોટમાં ગોબાચારી બહાર આવતા તંત્રએ કબજાે મેળવવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ, ગુડાની પીપૂડી વાગશે ખરી?

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ ગુડા દ્વારા કુડાસણ ખાતે લગડી એવી મોકાની જગ્યા ઉપર વાટીકા હોસ્પીટાલીટી…

ચેરમેન આઉટ સ્ટેશન,મેયરલોકલ સ્ટેશન, ચેરમેનના વોર્ડમાં મેયરની એન્ટ્રી, ખોરજ ખાતે પ્રજા સાથે સંવાદ

Gj 18 ખાતે આજરોજ મેયર હિતેશ મકવાણા ખોરજ ગામની મુલાકાત લીધી હતી અને તમામ સાથે સ્ટેપ…

Gj 18 ના સાદરા ખાતેના મંદિર પર ધજા બદલતી વખતે કરંટ લાગતા બે ભાઈઓના મૃત્યુ

Gj 18 ના સાદરા ગામમાં આવેલ દંતાણી વાસમાં આવેલા મંદિર પર બે સગા ભાઈઓ બાધા પૂર્ણ…

gj 18 ના પેથાપુર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી, જુઓ મેયર,ધારાસભ્ય, ડેપ્યુટી મેયર રથ ખેંચતા વિડીયો

ગુજરાતના આ ias દ્વારા SC કુમાર છાત્રાલયની મુલાકાત બાદભોજનનીચકાસણી કરી, વિદ્યાર્થીઓ સાથે ભોજન કર્યું, કોમનમેન એવા આ ias ને ઓળખો, જુઓ વિડિયો

ગુજરાતમાં ઘણા જ એવા અધિકારીઓ છે જે સેવા અને કોમનમેન હોય, ત્યારે નવયુવાન એવા આઈએએસ અધિકારી…

GJ-18 મનપાના દંડક તેજલ બેનના સગા ભાઇનું કારે ટક્કર મારતા મૃત્યુ, દીકરીની હાલત નાજુક

ડિવાઈડરની ફરિયાદો અનેક વાર થયેલી, ડિવાઈડર બંધ કરી દેતા રસ્તો જાેખમી બન્યો હતો. ચેરમેનને રજૂઆત થયેલી,…

ભાજપના બે મહિલા નગર સેવકના પતિઓએ ભારે કરી, પાવડા ત્રિકમ સાથે તો બીજા વરસાદમાં પલળીને તંત્રને ધંધે લગાડ્યા

ગાંધીનગર ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે વરસાદ બાદ કાદવ, કિચડનું અનેક સેક્ટરોમાં સામ્રાજય છવાયેલું છે, ત્યારે…

Gj-18 કોંગ્રેસ સમિતિ દ્વારા ઘ-૨ સર્કલ ખાતે “ભગવાન જગન્નાથજી”નું સ્વાગત કરાશે

Gj -18 કોંગ્રેસ સમિતિ અને શહેર જિલ્લા સમિતિ દ્વારા આવતીકાલે “અષાઢી બીજ” તારીખ 19/ 6 /23…

કોંગ્રેસનો ટેમ્પો હાઉસફુલ, શક્તિસિંહથી પાવરફુલ ઓક્સીજન મળ્યું, કાર્યકરો ફુલ રીચાર્જ

ગાંધીનગર ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીની આ સુકાની એટલે શક્તિસિંહ ગોહિલએ કહેવાની જરૂર નથી કે કેટલા પડકારોની…

રક્ષા શક્તિ સર્કલનું લોકાર્પણ..CM ભૂપેન્દ્ર પટેલ પહોચ્યાં..

અમદાવાદ અને ગાંધીનગરવાસીઓને વધુ એક બ્રિજની સરકારે ભેટ આપી છે. ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પર બનાવવામાં…

કાદવ, કિચડ, થી પરેશાન ભાજપના મહિલા નગર સેવકના પતિ પાવડો ત્રિકમ લઈને મેદાને ઉતર્યા, જુઓ વિડિયો

ગુજરાતખાતેઅનેક મહાનગરપાલિકાઓ આવેલી છેત્યારેકેન્દ્ર સરકાર દ્વારાકરોડો રૂપિયાનીગ્રાન્ટોવિકાસ માટેભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તથા…

કાદવ, કિચડ, થી પરેશાન ભાજપના મહિલા નગર સેવકના પતિ પાવડો ત્રિકમ લઈને મેદાને ઉતર્યા, જુઓ વિડિયો

  ગુજરાત ખાતે અનેક મહાનગરપાલિકાઓ આવેલી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો વિકાસ માટે…