દક્ષિણ વિધાનસભાની સીટમાં ઓબીસી સમાજનો રાફડો ફાટ્યો, ભાજપમાં મહિલા, પુરુષોએ પણ ટિકિટ માંગી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગતા અનેક રાજકીય નેતાઓ હવે…

ર્માં અંબાજીની લેવી રાસ, આપો ગરબાના પાસ, ડે.મેયર, મેયર માટે બન્યા ત્રાસ, ગરબા પતે ત્યારે થાય હાશ

ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ છે, ત્યારે ગરબા પણ પ્રાઇવેટ અને સરકારી જેવા થઇ ગયા છે, સરકારીમાં…

બાપુને મળવા જતા કોંગ્રેસના નેતા તથા કાર્યકરોને સચિવાલયમાં ન જવા દેતા ભારે દેેકારો

GJ-18 ખાતે આજરોજ આપણા ભારતના રાષ્ટ્રપિતા એવા ગાંધીબાપુની બીજી ઓક્ટોબર એટલે જન્મ જયંતી કહેવાયત્યારેદર વર્ષેદરેક રાજકીય…

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ગરબે ઘુમીયા જુઓ વિડિયો

વડાપ્રધાને વંદે ભારત-મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર ખાતેથી રિમોટ કંટ્રોલથી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારતનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ…

GJ-18 ખાતે બજરંગ દળ દ્વારા ગરબામાં વિઘર્મીઓઘુસી જતાપકડી પકડીને બહાર કાઢ્યાજુઓ વિડિયો

GJ-18, સે-૫ ખાતે શેરી ગરબાની રમઝટ જાેવા માનવમહેરામણ ઉમટ્યું,હાઉસફુલ,

અંબુજીનો આંબો, પ્રેમલસિંહનો જામો, વિક્રમ ઠાકોરને જાેવા ભારે ધક્કા ,મુક્કી, ગુજરાતનું કહેવાતું પાટનગર ત્યારે GJ-18 ખાતે…

ગરબાથી હર શખ્સ પરેશાન, પરેશાનનું કારણ ખાસ, માંગે લોકો પાસ

GJ-18 ખાતે આયોજકો મજબૂરીમાં ફોન બંધ, સૌથી વધારે પાસ માટે આવતા અનેક પરેશાન ગુજરાતમાં ગરબાની રમઝટ…

GJ-18ના યુવાધનનું હૈયું બન્યું થનગનાટ, માર્કેટમા થનગનાટનો ગણગણાટ

કાજલ મહેરીયાનું થનગનાટમાં આગમનથી ૪૦૦ રૂપિયા બ્લેકટીકીટ બોલાઇ ભારે ભીડ થતાં આવવા જવાનો ગેઇટ તોડી નાંખ્યો,…

વિપુલ ચૌધરીની ઉપર લગાવેલા ભ્રષ્ટાચાર ના આરોપ અંગે અર્બુદા સેનાએ શું કહ્યું વિગતવાર વાંચો

સ્પેશિયલ ઓડિટ દૂધસાગર ડેરીમાં સ્પેશિયલ ઓડિટ ની ટીમ રચી ટીમ એ અને ટીમ બી દ્વારા આ…

GJ-18 ભાજપમાં ૬ જેટલી મહિલાઓ અંડર-કરંટ મેદાને, આપ, કોંગ્રેસ પુરુષને ટિકિટ આપે તેવી શક્યતા, ઉત્તરની સીટ માટે ટિકિટ લેવા તડાફડી

ગુજરાતમાં ભાજપનું ૨૭ વર્ષથી એકહથ્થું શાસન છે, જે વિકાસને આભારી છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી,…

ઇન્દ્રોડા પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિનું ઢીમ ઢાળી દેતો પ્રેમી….

ગાંધીનગર ગઇ તા. ૨૬/૦૯/૨૦૨૨ના રોજ સેકટર-૧૦/એ ભારતીય સર્વેક્ષણ કચેરી પાસે રોડ ઉપરથી સાયકલ ઉપર પસાર થતા…

ગંજી પહેરીને દૂધની કોથળી હાથમાં લઈને વાતો કરી રહ્યા છે ,તે ભાજપના ધારાસભ્ય શંભુજી ઠાકોર છે,…

ભાઈ આ બસ સ્ટેન્ડ માનવજાત માટે છે, પણ વાંનરોએ કબજાે કરી લીધો હોય તેમ ગોઠવાઈ ગયા…

આજનું બાળક, કાલનું ભવિષ્ય , ત્યારે મા બાપ બને જણા કમાય ત્યારે બે ટાઈમ રોટલો ખવાય…