માણસા રોડ, રસ્તા પર ગાયોનો અડિંગો, પ્રજાત્રસ્ત, તંત્ર મસ્ત, અધિકારીઓ અન્ય કામોમાં વ્યસ્ત

માણસા ખાતે નગરપાલિકા ટેક્સો ઉઘરાવવામાં મસ્ત રહે છે, વિકાસના કામોના નામે મીંડું, રોડ, રસ્તા પર ગંદકી,…

લાઇબ્રેરી લુપ્ત, ભ્રષ્ટાચાર ગુપ્ત, નગરસેવકો ચૂપ,

GJ-18ની ૫ લાખની વસ્તીમાં ૨૫૫ વાંચક, ચોપડી બદલાવવા માંડ ૧૦, મનપાનો ધોળોહાથી, ખર્ચનો ડુંગર, લાઇબ્રેરી લુપ્ત…

રખડતા ઢોર પકડતા કર્મચારીઓની કામગીરીમાં અડચણ કરતા દંપતી સામે ફરિયાદ

ગાંધીનગર શહેરના ખ-૩ પાસે રખડતી પકડેલી ગાયને ઢોર પકડતી પાર્ટી પર હુમલો કરી ગાયને છોડાવી જનાર…

વસાહતીઓના કોમન પ્લોટમાં ભુંગળાનું સામ્રાજ્ય, કોમન પ્લોટ કે ભુંગળા મેદાન ?

રહીશોને ભૂંગળાની ભારે ગુંગળામણ, ગુજરાતનું કહેવાતું પાટનગર જ્યાં સૌથી વધારે વસ્તી સરકારી કર્મચારીઓની રહે છે, ત્યારે…

GJ-18 ખાતે વાહન પાર્કિંગ માટે બનાવેલા પેવર બ્લોકના પાર્કિંગમાં લારી ગલ્લાઓનો અડિંગો…

ગાંધીનગરમાં કોમર્શિયલ એરિયામાં વાહનો વ્યવસ્થિત પાર્ક થાય તે અર્થે અને ટ્રાફિક જામ ન થાય આ પરિસ્થિતિ…

પેપર બ્લોક નાખતા રાયસણ, કોબાના રસ્તા બંધથી પ્રજા, વાહન ચાલકો ત્રસ્ત,

ગુજરાતમાં કેટલાક એવા ઈજનેર, અને અધિકારીઓ મહંમદ તઘલઘી મગજના આવે કે તેમાં વાહન ચાલકો પ્રજાત્રસ્ત થઈ…

સેક્ટર-8 ખાતે મસ મોટુ ટીએમ ટ્રક ભુવા માં ફસાયુ જુઓ વિડિયો

ગુજરાતના અનેક બસ્ટેન્ડો લાજવાબ, પથિકાનો ક્યારે નંબર આવશે? ગદંકી, કચરોથી, ખદબદતું GJ-18 નું પથિકાશ્રમ બસ્ટેન્ડ, છી… છી… છી?…

ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામગનર, અમદાવાદજેવા વિસ્તારોના બસ્ટેન્ડ અતિ આધુનિક અને તમામ સુવિધા સાથે સજ્જ બન્યા છે,…

મનપાની મંજૂરી વગર પથિકાશ્રમ સંચાલક દ્વારા પેપર બ્લોક, બેસવાના બાંકડા, ઉખાડી દીધા

રાજ્યમાં GJ-18 નો પૂરપાવેગે વિકાસ થયો છે, ત્યારે સ્માર્ટ સિટી અને મહાનગરપાલિકાના વિકાસ માટે અબજાે રૂપિયાની…

સરકારી દીવાલો પર રાજકીય ચિત્રામણ થી પ્રજા પરેશાન, પણ કોઈ રાજકીય પાર્ટી બોલવા તૈયાર નહીં, ત્યારે…

GJ-18 મનપા દ્વારા નવા કન્સેપ્ટ સાથે નવા ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે, પહેલા પેટીઓ મૂકવામાં આવી હતી,…

ગરમી સૌને લાગે છે, માનવજાત તો ગરમીથી બચવા એ.સી.માં બેસી જાશે, તો આ લોકો ક્યાં જાય…

કચરો, ગંદકીથી ખદબદતું ગીફ્ટસીટી પાસે આવેલ લવારપુર,

ગુજરાતમાં વિકાસ ખૂબજ થયો છે, ત્યારે આ વિકાસ તથા કેન્દ્રીયગૃહમંત્રી અમીતશાહની દેન છે, ત્યારે ગીફ્ટ સીટી…

માળી હાળી, આ નીલ ગાય સર્કલ ઉપર ચઢી કેમ ? ચ- ૩ સર્કલ ઉપર બોર્ડ મારેલા…

GJ-18 ખાતે માલધારી મહિલા દાતરડું લઈને ઢોર પાર્ટીના ડબ્બામાંથી ગાયો છોડાવી ગઈ.. જુઓ વિડિયો