GJ-18 મનપામાં ખાનગી ટપાલો કમિશનર સુધી પહોંચતી નથી, ગાયબ કરનાર કોણ?

GJ-18 મનપા આજે ૧૧ વર્ષની અસ્તિત્વ છે, અને હવે નવી બિલ્ડીંગ પણ બનાવવા અને કામ પૂર્ણ…

GJ-18 સે-૫ વસાહત મહામંડળનાં સ્નેહમિલન કાર્યક્રમમાં મેયર, ડે. મેયર ઉપસ્થિત રહીને સીનીયર સીટીઝનોને નવાવર્ષની શુભકામના પાઠવી

સેકટર-પ વસાહત મહામંડળ તથા સહયોગી સંસ્થા દ્વારા નવા વર્ષ નિમિત્તે વસાહતીઓ નો ભવ્ય સ્નેહ મિલન સમારંભ…

જન્મદિનની ઉજવણી સ્વચ્છતા અભિયાનના સફાઇ વોરીયર્સ જાેડે ઉજવતા આરતીબેન ભીલ

ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજે ૭૪ વર્ષના ગાળામાં ગંદકી, સાફ-સફાઇ, વર્ષોથી આ લોકો કરી રહ્યા…

કોરોનાના મૃત્યુના ખોટા આંકડા જાહેર કરી કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે નાગરિકો એમને હવે ઓળખી ગયા છે :જીતુભાઇ વાઘાણી

પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ૩ લાખ…

ભાજપના પૂર્વ સંસદીય સચિવ પૂનમ મકવાણાની કોલ ઇન્ડિયામાં ડિરેક્ટર તરીકે થયેલી નિમણૂંક

કેન્દ્ર સરકારના કોયલા મંત્રાલય અંતર્ગત કોલ ઇન્ડીયા લી. ના ડાયરેક્ટર તરીકે પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સંસદીય સચિવ…

ચણા- ચોર ગરમવાળાએ અનેક મહિલાઓને પોપટડી બનાવી ખીસ્સા ખંખેર્યા

GJ-18 ખાતે ટ્રાફીક પોઈન્ટ ઓ પાસે ભિખારીઓ ની સંખ્યા તોતિંગ વધી રહી છે. ત્યારે હવે રોજ…

પત્ની પીડિત પુરુષ સંઘ દ્વારા દુઃખી પત્ની વાહીની લોન્ચ કરતા દશરથ દેવડા

દેશમાં પીડિત મહિલાઓને ન્યાય મળે એ માટે મહિલાઓના અનેક કાયદાઓ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.…

ડિસેમ્બર 2021માં રાજ્યની અંદાજિત 10 879 ઉપરાંત ની ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીની જાહેરાત

ઉપરાંત ની ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન/ મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવા રાજ્ય…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તા. ૮ અને ૯ ડિસેમ્બરના રોજ દુબઇ-અબુધાબી ખાતે રોડ શોમાં ઉપસ્થિત રહેશે

ઉધોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ગુપ્તાએ જણાવ્યુ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા…

રાજ્યભરમા આવતીકાલ તા ૨૨મી નવે.થી પ્રાથમિક શાળાઓમા ધો. ૧ થી ૫ ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે: જીતુભાઈ વાઘાણી

રાજ્ય સરકારે આજે પ્રાથમિક શાળાઓના ભૂલકાઓના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય લેતાં આવતીકાલ તા.૨૨ નવે.થી રાજ્યભરમાં સરકારી…

GJ-18 ના સેક્ટર 16 ખાતે આઇનોક્સ મલ્ટિપ્લેક્સ સિનેમા માં ફાસ્ટફૂડ ઠંડાપીણા નો ગુનો દાખલ

રાજ્યમાં મલ્ટિપ્લેક્સ થિયેટરમાં ગ્રાહકોને લૂંટવા અનેક કીમિયા અજમાવતા અને ગ્રાહકો ટિકિટ ફિલ્મની લેતો સાથે ફરજિયાત ફાસ્ટફૂડ…

GJ-18 ના નગરજનો માટે ગૌરવમય એવો સ્વચ્છ અમૃત મહોત્સવ 2021 માં સ્વચ્છ રાજધાની નો એવોર્ડ મેળવ્યો

GJ-18 ના નગરજનોનેદિવાળી બાદએક નવી ભેટ મળી છેઅને એક સારા સમાચાર મળ્યા છેત્યારે ભારત સરકાર દ્વારાયોજાયેલસ્વચ્છઅમૃત…

ગાંધીનગર મહાનગર ભાજપાની કારોબારી બેઠક આજરોજ પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ

આજરોજ ગાંધીનગર મહાનગર ભાજપાની કારોબારી બેઠક પ્રભારી મંત્રીશ્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલની વિશેષ…

શિક્ષકનું કાર્ય સૌથી કઠિન છતાં અનિવાર્ય કારણ કે શિક્ષક જ સમાજ નિર્માણ-ચરિત્ર નિર્માણનું કાર્ય કરે છે – રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગરના ચોથા દિક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી…

મહેસાણા જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવતા જીતુભાઈ વાઘાણી

મહેસાણા જિલ્લામાં” આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય ‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’નો ગોઝારીયાથી પ્રારંભ કરાવ્યો. “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”…