ગુજરાતનું કહેવાતું gj-૧૮ હવે વસ્તી જેમ વધી તેમ સોશિયલ મીડિયાથી લઈને મોબાઈલના કારણે છેલ્લીના પ્રશ્નો પણ…
Category: GJ-18
APMC ની ચૂંટણીમાં ૩ MLA, મેયર, ચેરમેન, પૂર્વ મેયર, જિલ્લા શહેર પ્રમુખ, સંગઠન ચૂંટણી જીતવા કામે લાગ્યું,
Gj-૧૮ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC ની ચૂંટણીમાં ૧૦ જેટલા ઉમેદવારો આજે ચૂંટણી લડી રહ્યા છે,…
જ્યાં કોઈ જતું નોતું એવાં ગિફ્ટ સિટીમાં દારૂની છુટ મળતાં રાતોરાત 500 કરોડથી વધુની પ્રોપર્ટીના સોદા થઈ ગયા
ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂની પરમીટની વાત સાંભળતા જ રાતોરાત ઉચકાઈ ગયા પ્રોપર્ટીના ભાવ. રાતોરાત ગિફ્ટ સિટીમાં…
પાણી અહીંયા જ ઢોળાસે તમારાથી થાય એ તે કરીલો હુ પોલીસ ખતામાં નોકરી કરુ છુ, gj – 18 માં મહિલાને ધમકી મળતાં ફિનાઇલ પી લીધું
ગાંધીનગરના સેકટર – 29 ની વંદે માતરમ્ – 1 સોસાયટીમાં ગંદુ પાણી ઢોળવાની બાબતે ચાલી આવતી…
મહિલાની છેડતી મુદ્દે વિપક્ષ, ભાજપના નગરસેવક આમને- સામને આવ્યા, પો.સ્ટેશનમાં સમાધાન ફોર્મ્યુલાથી મામલો પત્યો
ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે હાલ વિસ્તારની દ્રષ્ટિએ બદી પણ વધી ગઈ છે, ત્યારે ભાજપના બે નગર…
શહેરનાં અનેક મેદાનો, ચોખઠામાં ભુંગળા, ભંગારીયાઓનો ખજાનો, રહીશોને પ્રસંગોપાત હોલ ભાડે રાખવા પડે તેવી સ્થિતિ, આ દબાણ નથી?
ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે રોડ, રસ્તાથી લઇને પાઇપો એવા ભુંગળા નાંખવાનું કામ ચાલુ ને ચાલુજ છે,…
પ્રાંતિજની શાળામાં ગાયો ઘસી આવતા બાળકોમાં નાસભાગ, નગરપાલીકાએ શાળામાં પુરેલા ઢોરો ગૌપાલકો છોડાવી ગયા
પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત ઁય્ઇ સ્કૂલના મેદાનમાં ગાયો ભરવાથી સ્કૂલના બાળકોનું જીવન જાેખમમાં મુકાઈ ગયો તેવો કિસ્સો…
રૂપિયા ભરો બાકી શિલ લાગી જશે, ગાંધીનગર મહા નગર પાલિકા આકરા પાણીએ..
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 1.80 લાખ જેટલી મિલકતો નોંધાયેલી છે. તેમાંથી રહેણાક મિલકતો 1.50 લાખ…
બિલ્ડરે કાળા કલરની કારના ચાલક સામે ફરીયાદ નોંધાવી, કહ્યું 4 ફૂટ અંતર હોવા છતા પોતાની ગાડી રોડ ઉપર ઉભી કરી દીધી હતી અને ગાળાગાળી કરતો હતો
રિલાયન્સ ચોકડી પર કાર ટકરાવા બાબતે બે ચાલકો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં ગત રોજ વકીલે…
મહેસાણાનાં વેપારી સાથે બે કરોડની છેતરપિંડી, છ ઈસમોએ ખેડૂત તરીકે ઓળખ આપી ડુપ્લીકેટ દસ્તાવેજના આધારે માણસા સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરી જમીન વેચી નાંખી
માણસા તાલુકાના વિહાર ગામની ચૌદ વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવી મહેસાણાનાં વેપારી સાથે બે કરોડની છેતરપિંડી…
ગાંધીનગરનાં કુડાસણમાં સીઆઈડી ક્રાઇમનાં દરોડા, ફ્યુચર પ્લાનીંગ વિઝા કન્સલટન્સી ચલાવતા બે એજન્ટો સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
ગાંધીનગરનાં કુડાસણ કાનમ પાર્ટી પ્લોટની પાસેના વૃંદાવન ટ્રેડ સેન્ટર તેમજ વિસનગરમાં પણ ફ્યુચર પ્લાનીંગ વિઝા કન્સલટન્સી…
APMCની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો દબદબો, ચૂંટણીનો ચરખો જામ્યો, સદભાવના પેનલમાં ૧૦ની સામે ૭ ઉમેદવાર
ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે APMC ની ચૂંટણીમાં મતદાનના માંડ બે દિવસ બાકી છે, જ્યારે ચૂંટણી જીતવા…
માત્ર ૪૮ કલાકમાં જ 107 લોકોએ ગિફ્ટ સિટીમાં મેમ્બરશીપ મેળવી લીધી, તમારે પીવો હોય તો જાણો શું કરવાનું છે…
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમીશન આપ્યા પછી ઉભા થતાં સવાલોનો રસ્તો કાઢવામાં આવશે, જે અનુસાર કંપનીમાં…
સચિવાલયના એક સાહેબ પૈસા લઈ કાયમી નોકરી અપાવશે કહી ભેજાબાજે 27 નોકરીવાંચ્છુઓ સાથે રૂ. 1.43 કરોડની ઠગાઈ આચરી , ચાંદખેડાનો ઝેરોક્ષ વાળો લૂંટાયો
ગાંધીનગર નવા સચિવાલય ખાતે ઝેરોક્ષ મશીન ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા ભેજાબાજે સરકારી નોકરીની લાલચ…
GJ – 18 માં મહિલાઓએ દારૂ પકડ્યો,..2400 બોટલો મળી આવી, જાણો કોણ છે આ જાંબાઝ મહિલાઓ
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની મહિલા ટીમે વર્ષ – 2023 નાં અંતિમ ચરણમાં સાંપા ગામની સીમમાંથી પૂર્વ…