રાજસ્થાન વાયા ગાંધીનગરથી ગુજરાત,.. હ્યુન્ડાઈ ગેટઝ કારનાં અલગ અલગ ચોર ખાનામાં સંતાડી રાખેલ વિદેશી દારૂની 300 બોટલો ઝડપાઈ

ગાંધીનગરના રણાસણ સર્કલ નજીકથી એલસીબીએ પૂર્વ બાતમીના આધારે હ્યુન્ડાઈ ગેટઝ કારનાં અલગ અલગ ચોર ખાનામાં સંતાડી…

Gj -18 માં પાડોશીનાં ઘરે રમવા જતી સગીરાને 20 વર્ષના યુવાને પ્રેમના પાઠ ભણાવી ગર્ભવતી બનાવી દીધી, અધુરા મહિને પ્રસુતિ થતાં બાળકીનું મોત

ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારના એક ગામમાં 17 વર્ષની સગીરાને પ્રેમના પાઠ ભણાવી પાડોશી યુવાન…

કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપના ધારાસભ્યો ચીઠ્ઠી આપવા વિધાનસભા કેન્ટિન સુધી આવે છે, તેઓ ઉપર સુધી બોલતાં ડરે છે…

ગોઝારીયામાં ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ઠાકોર સમાજમાં કુરિવાજો દૂર કરવા ઠરાવ કરવામાં આવ્યો…

થર્ટી ફર્સ્ટ આવે છે, અને દારૂ પણ,…gj-18 માંથી 288 બોટલ મળી

ગાંધીનગરનાં ચંદ્રાલા નાકા પોઈન્ટનો ઘેરો તોડીને હિંમતનગર ચીલોડા હાઇવે ઉપર બે અલગ અલગ કારમાં ભાગેલા બુટલેગરોને…

સ્ત્રી માત્ર નારાયણી જ નહીં પણ દેવી શક્તિનો સંગમ : ભાનુબેન બાબરીયા

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ નારી શક્તિને આવકારતાં કહ્યું હતું કે,નારીને નારાયણી તરીકે…

Gj 18 ના ચોરો કેટલા સારા કહેવાય કે ઇકો ગાડી નું સાઇલેન્સર નવું કાઢી ગયા જૂનું લગાવી ગયા જેથી વાહનચાલક હેરાન ના થાય😄😃👇☝️

ગાંધીનગરમાં ઈકો ગાડીનાં સાઇલેન્સર ચોરતી ગેંગ એક પછી એક ગુનાને અંજામ આપી કહેર વર્તાવી રહી છે.…

છત્રાલ તરફના રેલવે બ્રિજ નજીક સર્વિસ રોડ સતત ત્રીજી વખત બેસી ગયો

કલોલ તાલુકામાં આવેલ પાનસર ગામથી છત્રાલ તરફના રેલવે બ્રિજ અને સર્વિસ રોડ સતત ત્રીજી વખત બેસી…

ગાંધીનગરમાં ફરી એકવાર કોઈ ગાડીમાંથી નવું સાઇલેન્સર ચોરીને પાછું જુનું સાઇલેન્સર ફીટ કરી ગયું

ગાંધીનગરમાં ઈકો ગાડીનાં સાઇલેન્સર ચોરતી ગેંગ એક પછી એક ગુનાને અંજામ આપી કહેર વર્તાવી રહી છે.…

કબુતરબાજીની અઢળક ફરિયાદોના પગલે ગાંધીનગર ખાતે ક્યાં દરોડા પડ્યા વાંચો

નકલી દસ્તાવેજોને આધારે , અમેરિકા, યુકે, કેનેડા તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સ્ટુડન્ય વિઝા, વર્ક પરમીટ વિઝા…

કૂતરાઓનો ત્રાસ, શું ખરેખર આ પાલિકા વાળા કૂતરાં પકડે છે!..તો આટલાં બધાં કૂતરાં આવે છે ક્યાંથી?…..

રખડતા કુતરાઓને પકડવા માટે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.ચાર સંસ્થાઓને કુતરા પકડવા માટેની…

ગાંધીનગર મનપા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મફતમાં આપશે ગાય, વાછરડું અને બળદ

ગુજરાતમાં રખડતા ઢોર એક વિકટ મુદ્દો બનતો જઈ રહ્યો છે, ત્યારે રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે…

દક્ષિણના MLA અલ્પેશજી ઠાકોરનું કાર્યાલય સેક્ટર-૧૧ ખાતે ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ઓપન થશે, અનેક લોકોની માનતા ફળી,

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે ૫ ધારાસભ્યોની સંખ્યા છે, તથા પાંચેય સીટોમાં કેસરીયો લહેરાવી રહ્યો છે, ત્યારે…

અમદાવાદ,વડોદરા,ગાંધીનગરમાં cid ક્રાઇમના 17 જગ્યાએ દરોડા

*ગુજરાતમાં બોગસ ડોક્યુમેન્ટ ના આધારે વિઝા અપાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું* *અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં cid ક્રાઇમના 17…

‘તારી દીકરી હવે તને નહીં મળે’, ગાંધીનગરમાં લવ મેરેજ બાદ બે પરિવાર વચ્ચે ડખ્ખો

ગાંધીનગરના એક ગામમાં આંતર જ્ઞાતિય પ્રેમી પંખીડાએ બે મહિના અગાઉ ભાગીને લગ્ન કરી લેતાં બે પરિવારો…

રાજ્યમાં ઊંચા બિલ્ડીંગ નિર્માણ માટે રૂ. ૪૦૩૮ કરોડના ૭ Mou થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ…