ગાંધીનગર હિંમતનગર – ચીલોડા હાઇવે રોડ પર ટ્રક ચાલક પિતાની પાસે બેઠેલ પુત્રનું ઘટનાસ્થળે જ મોત

ગાંધીનગર હિંમતનગર – ચીલોડા હાઇવે રોડ ઉપર રાત્રીના અંદાજપત્રમાં જોખમી રીતે પાર્ક કરેલા ડમ્પરની સાથે ટ્રકનો…

ગાંધીનગરમાં નિર્વસ્ત્ર હાલતમાં બાવાનું સ્વરૂપ જોઈને નિવૃત એરફોર્સ જવાન મોહિત થઈ ગયા, ત્રણ તોલાનું સોનાનું કડું સેરવી લઈ ફરાર

ગાંધીનગરના તપોવન સર્કલ પાસેના સર્વિસ રોડ ઉપર મોર્નીંગ વોક માટે સાયકલ લઈને નીકળેલા નિવૃત એરફોર્સ જવાનને…

માનવ મીત્રમાં ભેળસેળ નું બધું લખ્યા બાદ હવે તંત્ર જાગ્યું, બેસન ના નમુના લેવા

તાજેતરમાં ખાધ ચીજોમાં ભેળસેળ થતી હોવાની ફરીયાદો ઉઠતાં રાજયના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 17 પોલીસ સબ ઈન્સ્પેક્ટર વર્ગ-3નાઓને પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-2 સંવર્ગમાં તદ્દન હંગામી ધોરણે બઢતી

દિવાળી પહેલા ગુજરાત પોલીસ બેડામાં ફરી એકવાર ખુશીના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે 17 PSI અધિકારીઓને…

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માંગ, પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોએ સેકટર – 19 ખાતે વિદ્યા…

ગાંધીનગર સિવિલમાં નર્સને લાફો મારી પૂર્વ પ્રેમીએ શારીરિક અડપલાં કર્યા, મોડી રાત્રે હોહા થઈ ગઈ…

ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં પિડીયાટ્રીક વોર્ડમાં મોડી રાત્રે નર્સની એકલતાનો લાભ ઉઠાવી પૂર્વ પ્રેમીએ શારીરિક છેડછાડ કરી…

કડી કેમ્પસનાં ગૃહપતિની દાદાગીરી, વિદ્યાર્થીએ જન્મ દિવસ ઉજવ્યો તો માર માર્યો… ફરીયાદ

ગાંધીનગરના સેકટર – 23 ની કડી કેમ્પસની બોય્સ હોસ્ટેલમાં રહી આઇ.ટીનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સગીર…

શહેરમાં ખોં… ખોં… તાવ, શરદી આ બધુ ભેળસેળીયું બજારના કારણે, મુખ્યંત્રીના કડક આદેશ બાદ તંત્ર જાગ્યું

દિવાળીના તહેવારો હવે શરૂ થવામાં છે ત્યારે ફરસાણ અને મીઠાઈની દુકાનો પર ભારે ભીડ જાેવા મળી…

GJ-૧૮ ખાતે કોર્ટમાં વગર વરસાદે ગંગા, જમના કે પછી ગટરના પાણી વહી રહ્યા છે

GJ- ૧૮ એટલે કે ગુજરાતનું કહેવાતું એવું પાટનગર , આ પાટનગરનું કોર્ટ કમ્પાઉન્ડ કે જ્યાં જિલ્લાભરના…

ACB ટીમ માટે મુખ્ય બાગડબિલ્લાઓને પકડવા અનેકતરકીબ, પણ વચેટીયાઓનો બેફામ ઉપયોગ

રાજ્યમાં કરપ્શને માજા મૂકી છે, ત્યારે કરપ્શન બેફામ વધી રહ્યું છે, ત્યારે ACB પણ ગાઝી જાય…

પકલાઓની બકરા ચોરી, સામેત્રી ગામે 35 બકરા ગાયબ

ગાંધીનગરમાં સામેત્રી ગામે પશુ પાલકની ગાઢ નિંદ્રા દરમિયાન અજાણ્યા શખ્સો સફેદ કલરની ગાડીમાં 35 બકરાં –…

ખાદ્ય સામગ્રીમા ભેળસેળ બાબતે મુખ્યમંત્રી આકરા પાણીએ, રાજ્યભરમાં કરાશે કડક કાર્યવાહી

દિવાળીના તહેવાર ટાણે રાજ્યમાં વહેંચાતા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે.…

ભાજપની એક હોદ્દેદાર મહિલાનું સરકારી તંત્ર ઉપર ભારે પક્કડ, અને કોન્ટ્રાક્ટરોમાં જાેહુકમી શાસન…

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે ભાજપમાં વર્ષોથી અનેક મહિલાઓ કાર્યકર તરીકે છે, અને અગાઉ હોદ્દેદારો રહી ચૂકેલી…

ગાંધીનગરમાં એસીબી રેડમાં કલેકટર કચેરીના એક બાગડ બિલ્લો 1000ની લાંચમાં જબ્બે,

*એસીબી સફળ ડિકોય* ડિકોયર : એક જાગૃત નાગરીક આરોપી : શ્રી સંજયકુમાર ગાભાજી ઠાકોર, (પ્રજાજન) રેકર્ડરૂમ,…

મુકેશ અંબાણીને ધમકી આપનાર ગાંધીનગર SOGમાં ASI તરીકે ફરજ બજાવનાર કર્મચારીનો પુત્ર

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઇ-મેઇલ દ્વારા ધમકી આપનારા બે લોકોને મુંબઇ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. જેમાંથી…