ગુજરાતના શાતધારા માટે નવા નિર્ણય આવવાથી સરકારી કચેરીના ધક્કા નહિ ખાવા પડે

વડોદરા રાજ્યમાં પહેલીવાર વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અશાંતધારાને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. અશાંતધારાને લઈ…

ગુજરાતના ઇતિહાસનો કાળમુખો દિવસ.. કચ્છ ભૂકંપની હૈયું કંપાવતી કહાની… જાણો

કચ્છ/ભુજ ‘દુનિયામાં એને શોધ, ઇતિહાસમાં ન જો, ફરતાં રહે છે કંઈક પચંબર કહ્યા વિના’ મરીઝના આ…

7 સીટર કાર કે 70 સીટર?… વાહન પર સવાર આખું ગામ, VIDEO જોઈને ડ્રાઈવરને ‘સેલ્યૂટ’ છે ભાઈ…

નવીદિલ્હી કારમાં એક કે બે લોકો વધારે આવી જાય તો. બેસવામાં મુશ્કેલી પડે છે. પણ તમે…

રોકાણ તરીકે ફ્લેટ ખરીદવો એ પૈસાનો બગાડ છે : ફિનફ્લુએન્સરે રોકાણ પર ગણિત સમજાવ્યું

મુંબઈ દેશમાં ઝડપથી વધતી વસ્તીને કારણે રહેણાંક જમીન ખૂબ મોંઘી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, મહાનગરો…

અમદાવાદના મેગા લુલુ મોલને લીલી ઝંડી મળી

અમદાવાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પછી, દેશના સૌથી મોટા મોલનું બાંધકામ ટૂંક સમયમાં અમદાવાદમાં શરૂ…

મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના ચેપથી હાહાકાર : મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ એલર્ટ, 7,200 ઘરોનો સર્વે કર્યો

પૂણે (મહારાષ્ટ્ર) ઠંડીના વધતાં જતાં જોર વચ્ચે મહારાષ્ટ્રના પૂણેથી એક રહસ્યમય બીમારી સામે આવી છે જેની…

ક્રાંતિકારી શોધ! અલ્ટ્રા-ફિશ સારવારથી કેન્સરનો નાશ, થોડી સેકંડમાં બધું સારું થશે

નવી દિલ્હી યુરોપ આધુનિક વિજ્ર in clનમાં મહાન શોધની માતા છે. અને ફરી એક્વાર યુરોપિયન એજન્સી…

એક છોકરી બાઇક પર દૂધ વેચતી જોવા મળી” : પશુપાલન વિભાગના લોકોનું ધ્યાન ખેંચ્યું

નવીદિલ્હી ભારત આજે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આ સમય દરમિયાન, કર્તવ્ય પથ પર…

76મા પ્રજાસત્તાક દિને ફરી એકવાર ગુજરાતની ઝાંખીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા, પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું

નવીદિલ્હી 76મા પ્રજાસત્તાક દિને ફરી એકવાર ગુજરાતની ઝાંખીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. જ્યારે ઝાંખી કર્તવ્ય પથ…

લોખંડના સળિયા ભરેલી એક ટ્રકે બે ઓટો રિક્ષાઓને ઓવરટેક કરવાનો પ્રયાસ, સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા

લોખંડના સળિયા ભરેલી એક ટ્રકે બે ઓટો રિક્ષાઓને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો, લોખંડના સળિયા ઓટોરિક્ષા પર…

મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને અકસ્માત નડ્યો, ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર થયા

જબલપુર, મધ્યપ્રદેશના જબલપુર પાસે એક ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લી જિલ્લાના વતની એક પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત…

ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યુ

ગાંધીનગર 76માં પ્રજાસત્તાક દિવસની આજે ગાંધીનગરમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે અહીં ગુજરાત રાજ્યના…

પેટા ચૂંટણી : અમદાવાદ ઘાટલોડિયા વોર્ડ નં ૭ ખાતે ઉમેદવાર તરીકે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય વિદ્યાર્થી મહામંત્રી વિજય યાદવનું નામ જાહેર

ગુજરાત રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીમાં NCP (અજીત પવાર ગૂટ) તમામ જગ્યા પર ઉમેદવારો ઉભા કરશે ઘાટલોડિયા…

મહેસાણા જિલ્લામાં પાંચોટ ખાતે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતનાં અધ્યક્ષસ્થાને ૭૬મા પ્રજાસત્તાક પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર નિર્માણ માટેના દ્રઢ મનોબળના કારણે આજે ભારતની તસવીર અને તાસીર બદલાઇ છે…

આજરોજ નરોડા કેળવણી મંડળ દ્વારા આયોજિત  પ્રહલાદભાઈ કાશીભાઈ પટેલ ના પુણ્ય સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

અમદાવાદ આજરોજ નરોડા કેળવણી મંડળ દ્વારા આયોજિત  પ્રહલાદભાઈ કાશીભાઈ પટેલના પુણ્ય સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું…