ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ખાતે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે રાજભવનમાં પોતાના નિવાસસ્થાનની અગાશીમાં તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયા…
મહિલાઓને કેવા પુરૂષો ગમે છે ? વાંચો ચાણક્ય શાસ્ત્રમાં કહેલી વાત
ચાણક્યની નીતિઓ ભલે કઠોર કેમ ના હોય પરંતુ તેમાં જીવનની હકીકત છુપાયેલી છે. ચાણક્ય નીતિઓ ખૂબ…
આડાસબંધની આશંકાએ પતિએ ગુપ્ત ભાગે માર્યું અને જેઠાણીએ પ્રાઇવેટ પાર્ટમાં લાલ મરચું ભભરાવી દીધું..
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કસારી ગામમાં આડાસબંધની આશંકાએ પરિણીતાને તાલીબાની સજા આપવામાં આવી હોવાનો બનાવ સામે…
જાપાનમાં ફરી 7.1ની તીવ્રતાનો ભૂકંપ, 07:50 વાગ્યે દક્ષિણ જાપાનમાં સુનામી ત્રાટકે તેવી ધારણા
જાપાનમાં ફરી એકવાર ભૂકંપથી લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ગુરુવારે દક્ષિણ જાપાનમાં ફરી 7.1ની તીવ્રતાનો…
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું,સંસદમાં હોબાળો
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આજે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. તેમનું બિલ રજૂ થતાં…
પેથાપુર ખાતે હોર્ડિંગ પડું પડું થઈ રહ્યા છે, એ પડ્યું, જુઓ વિડિયો,
રાજ્યમાં ઘણી જગ્યાએ હોર્ડીગ પડ્યા હોવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે પેથાપુર ખાતે હોર્ડીગ પડું પડું…
બાંગ્લાદેશમાં લાગેલી સાંપ્રદાયિક આગના કારણે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો પડ્યો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મોટાપાયે વેપાર થાય છે. બંને દેશો વચ્ચે ઘણી વસ્તુઓની આયાત-નિકાસ થાય છે.…
‘હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય
રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ…
શેખ હસીનાને કોઈ સાચવવાં તૈયાર નથી, ભારતે આપી શરણ, અજાણ્યા સ્થળે મોકલી અપાયા….
બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને પ્રદર્શનો બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને ભારત…
હાઈસ્કુલમાં ભણતા 5 માંથી 4 મિત્રોનાં ઊંડા પાણીમાં ડુબી જવાથી મોત
નાંદેડના દેગલુર નાકા વિસ્તારમાં રહેતા અને બારમા ધોરણમાં ભણતા પાંચ મિત્રો ગઈ કાલે બપોરે ઝરીની ખાણના…
પાંચમા માળેથી કૂતરો 3 વર્ષની બાળકી પર પડ્યો, બાળકીનું મોત, જુઓ વિડીયો..
થાણે જિલ્લાના મુંબ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પાંચમા માળેથી કૂતરો પડી જતાં 3…
મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજી નગરમાં વક્ફ બોર્ડની માલિકીના મેદાનને આંતરરાષ્ટ્રીય સ્તરનું ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની યોજના
કેન્દ્રની મોદી સરકાર વકફ બોર્ડને નિયંત્રિત કરનારા 1995ના કાયદામાં સુધારો કરવા માટે સંસદમાં એક બિલ રજૂ…
રાજ્યમાં સાયબર ગુનાખોરો ગુજરાતીઓ પાસેથી પ્રતિ મિનિટ સરેરાશ રૂ. 26,052 લૂંટી રહ્યા છે
રાજ્યમાં સાયબર ગુનાખોરો ગુજરાતીઓ પાસેથી પ્રતિ મિનિટ સરેરાશ રૂ. 26,052 લૂંટી રહ્યા છે, જે રાજ્યમાં સરેરાશ…
ગાંધીનગર પોલીસે સગીરાનાં અપહરણ અને પોકસોનાં ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને દાહોદથી ઝડપી પાડયો
ગાંધીનગરથી સગીરાનું અપહરણ અને પોકસોનાં ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઈન્ફોસિટી પોલીસે મજૂરનો વેશ પલ્ટો…
મોદી સરકારે ગુજરાતની દીકરીને જર્મનીની કસ્ટડીમાંથી છોડાવવા માટે 56 ઈંચની છાતી બતાવવી જાઈએ : શક્તિસિંહ ગોહિલ
જમર્નીની ચાઈલ્ડ સર્વિસ દ્વારા ફસાયેલી બાળકી ગુજરાતી જૈન દીકરી અરિહા શાહને ભારત લાવવા માટે લાંબા સમયથી…