અમદાવાદ સાયબર ક્રાઇમ સેલને બાતમી હકિકત મળેલ કે, Mr.Sudhakar Pandey S/O .. Mr.Dalsingar Pandey ઉર્ફે Mr.Avinash…
Author: Manav Mitra
ચરસનો જથ્થો ૪૮૫ ગ્રામ કિ.રૂ.૭૨,૭૫૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્ કિ.રૂ.૧,૨૫,૦૫૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ એ…
સાબરમતી મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબનો વાણિજયક ઉપયોગ કરવા માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન હિતધારકોની મિટિંગ યોજાઈ
અમદાવાદ સાબરમતી મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબનો વાણિજયક ઉપયોગ કરવા માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને હિતધારકોની મિટિંગ…
World Brain Tumor Day- ૮ જૂન : અમદાવાદ સિવિલ મેડિસીટીની ‘ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયુટ’(GCRI) માં બ્રેઇન ટ્યુમરની દર વર્ષે 900 શસ્ત્રક્રિયા થાય છે
બ્રેઈન ટ્યુમર માટે કોઈ જ ઉંમર નિશ્ચિત હોતી નથી- આ ગાંઠ જન્મજાત બાળકથી લઈને ૧૦૦ વર્ષ…
ગુજરાત યુનીવર્સીટી પો.સ્ટે. વિસ્તારમાં આઇફોન મોબાઇલની ચોરી કરનાર બે ઇસમોને કુલ રૂપિયા ૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ ગઇ તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ આંબાવાડી પાંજરાપોળ ચાર રસ્તા પાસે, થર્ડ આઇ વીઝન કોમ્પલેક્ષમાં આવેલ,…
ભારતીય રેલવે દક્ષિણ ભારતમાં વિવિધ તીર્થસ્થાનો માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરશે
આઈઆરસીટીસી દ્વારા 23 જૂન, 2023 ના રોજ સાબરમતી સ્ટેશનથી “શ્રી રામેશ્વરમ તિરુપતિ દક્ષિણ દર્શન યાત્રા” શરૂ…
GJ-18 સેક્ટર ૧૧ ખાતે નાઈટ ક્રિકેટ વોલીબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં દાદાએ ચોગ્ગા માર્યા
GJ-18 સેક્ટર ૧૧ ખાતે નાઈટ ક્રિકેટ વોલીબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં દાદાએ ચોગ્ગા માર્યા
કેરીના ભાવ ડાઉન, જીવાત પડતા નગરજનો હવે કેરીથી દૂર થયા
ગુજરાતમાં કેસર કેરી વખણાય, ત્યારે હમણાં ૧૨૦૦ થી ૧૩૦૦ રૂપિયા વેચાતી ૧૦ કિલોની પેઢીના ભાવ ૬૦૦…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “નવ સાલ બેમિસાલ” “નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના” : સાંસદ ડૉ કિરીટ સોલંકી અને એચ.એસ.પટેલ
અમદાવાદને બદલે કર્ણાવતી નામકરણ કરવાથી હેરિટેજનો દરજજો જતો રહેશે તેવું મારું માનવું : એલિસબ્રીજ ધારાસભ્ય અમિત…
જેજેસીટી દ્વારા સમર ચેસ કેમ્પમાં ૧૬ દિવ્યાંગો વચ્ચે ચેસ ટુર્નામેન્ટનો ફાઈનલ રાઉન્ડ યોજાયો
યુ.એસ.ચેસ ચેમ્પિયન કોચ ધૃતિ શાહ અમેરિકામા દિવ્યાંગ બાળકોને ચેસ રમવા માટે પ્રોત્સાહન આપે છે અમદાવાદ અમદાવાદનાં…
ઘરફોડ ચોરી કરનાર આરોપીઓને પકડતી ચાંદખેડા પોલીસ
અમદાવાદ પોલીસ કમિશ્નર અમદાવાદના હુક્મથી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ તથા ના.પો.કમિ. ઝોન-૨ તથા મ.પો.કમિ. “એલ”…
અમદાવાદ યુનિવર્સિટીમાં B.com, BBA અને BAમાં વાર્ષિક ફી 16.80 લાખ વસૂલતા વિરોધમાં આજે NSUIના દેખાવો
ફી ઘટાડવા માટેનું સૂચન કરી આવેદન પત્ર આપ્યું : 48 કલાકની અંદર કોઈ એક્શન લેવામાં નહીં…
ડબલ એન્જિન સરકારમાં ગુજરાતનાં યુવાનો, કામદારો, શ્રમિકોને ડબલ અન્યાય અને ડબલ શોષણ : અમિત ચાવડા
વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને અશોક પંજાબી ૨૭ વર્ષના શાસનમાં નોકરીઓ મળતી નથી અને મળે…
પ્રિ-મોન્સૂન પ્લાનની વાતો ના વડા, કાગળ ઉપર જ ખડા છે? મોન્સૂન એક્ટિવીટી શરૂ થતાં રોડ પર તંત્રના કારનામાં દેખાયા
પ્રિ-મોન્સૂન કામગીરી શબ્દ કદાચ ગુજરાતના દરેક શહેરીજનોને કોઠે પડી ગયો હશે. ચોમાસા પહેલા દરેક મહાપાલિકાની…
નેશનલ રેકીંગમાં ગુજરાત યુનિવર્સિટી ૫૮માં ક્રમેથી ૬૧માં ક્રમાંકે આવી ગઈ પરંતુ બાકીની એકપણ યુનિવર્સિટી ટોપ 100માં સ્થાન મેળવી શકી નથી. : કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી
રાજયમાં 108 યુનિવર્સિટીઓ અને 300થી વધારે કોલેજો પૈકી નેશનલ રેકિંગમાં માત્ર અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજ ટોપ…