માહિતીની આડમાં તોડનો વેપલો કરનાર એક RTI એક્ટીવીસ્ટ પત્રકારની પાસા હેઠળ અટકાયત

અનેક મહાનગરપાલિકાઓમાં આ સડો પેઠો છે, કમર્ચારી અધિકારીઓને ધમકી આપતા તત્વો માહિતીની આડમાં તોડનો વેપલો કરનાર…

પ્રથમ વખત CISF ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોનનો પ્રારંભ 7 માર્ચે ગૃહમંત્રી અમિત શાહ CISF રિજનલ ટ્રેનિંગ સેન્ટર, થક્કોલમ, રાણીપેટ જિલ્લો, તમિલનાડુમાંથી કરશે

સફર લખપત (ગુજરાત) ના પશ્ચિમ કિનારેથી અને બખાલી (પશ્ચિમ બંગાળ) ના પૂર્વ કિનારે થી શરું અને…

ટ્રમ્પની ગોલ્ડ કાર્ડ સ્કીમ વિષે જાણો..

  એકબાજુ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમને ત્યાંથી ગેરકાયદે ઈમીગ્રન્ટ્સને ખદેડી રહ્યા છે, જ્યારે બીજી…

ભારતની ઈકોનોમીને લઈ મોટી ભવિષ્યવાણી

  ભૂતકાળમાં બીજી ત્રિમાસિક ગાળાની જીડીપી વૃદ્ધિમાં થયેલા ઘટાડા બાદ વિશ્વ બેંક અને આઇએમએફ સહિત અનેક…

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અકસ્માત, બદ્રીનાથ ધામમાં ગ્લેશિયર તુટી પડવાને કારણે 57 મજૂરો બરફ નીચે દટાયા

ઉત્તરાખંડ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. બદ્રીનાથ ધામમાં ગ્લેશિયર તુટી પડવાને કારણે 57…

સરકારે પાસપોર્ટ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો

  ભારતમાં રહેવા માટે લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. ભારતમાં દરરોજ વિવિધ…

7 માર્ચ સુધી ચાલુ રહેશે યોગ મહોત્સવ, જાણો ઋષિકેશમાં ક્યા ક્યાં ફરવું?…

  યોગ શરીર અને મન બંનેને ઘણી રીતે ફાયદાકારક છે. ઘણા લોકો હવે ફિટ રહેવા માટે…

Paytm એ ED ની નોટિસ પર આપ્યો જવાબ

  ભારતની અગ્રણી ડિજિટલ ચૂકવણી અને નાણાકીય સેવાઓ કંપની Paytm ને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ…

ફી વધારા મુદ્દે NSUI-પોલીસ વચ્ચે ઝપાઝપી, કુલપતિની ઓફિસમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા એ દરમિયાન કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જેને લઈને NSUI દ્વારા વિરોધ…

ભૂકંપે ઓસ્કર ધ્રુજાવ્યું

લોસ એન્જલસમાં 97મી ઓસ્કર એવોર્ડ સેરેમની યોજાઈ હતી. 97 એકેડેમી એવોર્ડ સેરેમની ડોલ્બી થિયેટરમાં ચાલી રહી…

તમારા ફોન કોલ-મેસેજ ફોરવર્ડ તો નથી’ને?: આ રીતે ચેક કરી લેજો.. નહીતર પછતાશો

  તમને ક્યારેક કોઈએ કહ્યું હશે કે તેઓએ તમારો કોલ કર્યો, પણ તમારા બદલે કોઈ બીજાએ…

ગુજરાત ATSએ STF-IBની મદદથી 19 વર્ષના ટેરરિસ્ટને હરિયાણાથી પકડ્યો

  હરિયાણાના ફરીદાબાદમાં ગુજરાત ATS, ફરીદાબાદ STF અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની…

૩ વસ્તુઓ ખાવાનું બંધ કરશો એટલે તમારું શરીર ઘોડાની જેમ ઉર્જાવાન બની જશે : સદગુરુની સલાહ માનો

સદગુરુ જગ્ગી વાસુદેવ ઘણીવાર લોકોને યોગિક અને આયુર્વેદિક પદ્ધતિઓના આધારે સ્વસ્થ રહેવાની યુક્તિઓ શીખવે છે. શરીરને…

24 કલાક પાણી પહોંચાડતા પહેલાં લાઇનમાં અસંખ્ય લીકેજ સામે આવ્યા.. નાગરિકોના ઘર આગળ ગંદકી ખદબદવા લાગી

  ગાંધીનગર પાટનગરમાં ચોવિસ કલાક પાણી આપવા માટે મહાપાલિકા તંત્ર દ્વારા ખોદાણ કરીને લાઇન નાખવામાં આવી…

સરઢવ પાટિયા પાસે બાઇક ચાલકને યુવકે છરી મારી

  ગાંધીનગર સરઢવ ગામના પાટીયાથી આદરજ તરફ જતા રોડ ઉપર સિક્યુરીટી ગાર્ડ બાઇક લઇને પસાર થઇ…