કોમન પ્લોટોમાં વાહન પાર્કિંગ, બગીચા, દબાણનો રાફડો છતાં મનપા આખા ગામની લાજ કાઢતી વહુ જેવો ઘાટ

ગુજરાતનું કહેવાતું પાટનગર ભલે અહીંયા થી પરિપત્રો ,આદેશો, કરાવો પસાર થતાં હોય અને આખા ગામને એટલે…

GJ-18 મનપા દ્વારા સૂચવેલ વેરામાં રાહતનું મોઝુ, ૧૫ સામે રહેણાક વેરામાં ૧૧.૨૫, વાણિજ્ય ૩૦ સામે ૨૨.૨૫, ભાગતા ભૂતની ચોટલી ભલી

GJ-18 શહેરમાં સૌથી વધારે ચર્ચાસ્પદ વિષય બન્યો હોય તો તે મિલકત વેરા વધારાનો હતો ત્યારે અનેક…

GJ-18,GMC દ્વારા રહેણાંક ઉપર 10 નો વધારી 15, વાણિજ્ય 20 થી વધારી 30, કરતા નગર સેવકોનો વિરોધથી પાંચ રૂપિયા સામે 1.25, તથા 10 વધારા સામે 2.50 થાય તેવી સામાન્ય સભામાં શક્યતા breaking fast🙋‍♂️☝️👇

GJ-18 મહાનગરપાલિકા દ્વારા અગાઉ ની મિટિંગમાં રહેણાંક વિસ્તારમાં મિલકત વેરામાં એક મીટર દીઠ પહેલા દસ રૂપિયા…

કેન્દ્ર સરકાર દ્વારા હજ કમિટીના કવોટામાં વધારો અને VIP ક્વોટા બંધ કરાતા સામાન્ય હજ અરજદારોને થશે ફાયદો

લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી હજ પોલીસી – ૨૦૨૩ અંતર્ગત હવે કુલ…

વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવા સાથે વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ

વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ…

આગામી તા.૧૦ માર્ચથી તા. ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ

પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આગામી તા.૧૦ માર્ચથી તા. ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા…

GJ-18 ખાતે નોકરી કરતી મહિલા ને એકટીવા પર અપહરણ કરીને ઊંચકીને પછાડી જુઓ Vidio

  રાજ્યમાં ઘણીવાર મહિલાઓને નોકરીમાં શોષાવું પડતું હોય છે, ત્યારે એક મહિલા સેક્ટર-૨૫ માં રહેતી હોય…

ગુજરાત વિધાનસભાના પાર્કિંગમાંથી પણ વિપક્ષના નેતા OUT

ભાજપ ૧૫૬ સીટો સાથે ભુક્કા કાઢી નાખે તેવી જીત મેળવી છે, ત્યારે વિપક્ષ પદ પણ ભાજપ…

GPCBમાં હપ્તા રાજ, ભાજપ ચૂંટણી જીતવા CPCB નો ઉપયોગ, સરકાર વાયુ, પ્રદુષણ, જળ પ્રદૂષણ રોકવામાં ફેઇલ ઃ મનીષ દોશી (કોંગ્રેસ)

સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. સાબરમતી નદીને લઇ CPCB રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો…

GJ-18 જિલ્લાના 6 PI ,11 PSIની બદલી, તરુણ દુગ્ગલનો સપાટો,

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મિલ્કત સંબંધી ગુનાઓની વણઝાર વધતાં એક્શન મોડમાં આવેલાં પોલીસ વડા તરુણ…

પ્રજાના પ્રશ્નોની વાંચા આપવા, ઝડપી નિકાલ થાય,૧૧ વોર્ડના પ્રશ્નો સંદર્ભે દર મંગળવાર, ગુરૂવાર ૪ થી ૫ મુલાકાતીઓને મેયર સાંભળશે

વોર્ડ-૧૧ના અનેક પ્રશ્નો છે, ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર કમિટી બનાવીને અઠવાડિયામાં ૨ દિવસ પ્રજા કે કામ, કેમ…

સાબર તારા વહેતા પાણી, માનવજાતની વાણી, કરી નાંખી ઘાણી, પીવા લાયક નથી પાણી,

દેશના બાપુ એવા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ સાબરમતી નદીના તટ પાસે ઊભા રહીને અનેક વાતોનો ઇતિહાસ છે,…

લગ્નની જાન ઘોડી, મોટરગાડી, હેલિકોપ્ટરમાં આવી એવું સાંભળ્યું, પણ અહીંયા તો JCB માં જાનનું સામૈયું થયું

તમે JCB ઉપયોગ તોડફોડ સમયે અને ખોદકામ દરમિયાન જાેયો હશે, પણ નવસારી જિલ્લાના એક વરરાજાએ આ…

LCB માં ફરજ બજાવતા પોલીસ કમિશનરનું મૃત્યુ થતા પરિવારને પોલીસ પરિવાર દ્વારા ૧૧.૬૨ લાખની સહાય અપાઈ, વાંચો ક્યાં ?

બનાસકાંઠા જિલ્લામાં LCB ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી (રહે. અરજણપુરા, તાલુકો-વાવ, જિલ્લો-બનાસકાંઠા)નું મૃત્યુ થતાં જિલ્લા પોલીસ…

જાેશીમઠ જેવી સ્થિતિ આવનારા દિવસોમાં અમદાવાદ, ગાંધીનગરના મકાનોમાં તિરાડો પડે તો નવાઇ નહીં, ઝઘડિયાથી શરૂઆત,

દેશમાં અત્યારે જે સંકટ જાેવાઇ રહ્યું છે, તેમાં ઉત્તરાખંડના જાેશીમઠ જેવું સંકટ ભરૂચ જિલ્લાના ઝઘડીયા એવા…