ભાજપની નો રીપિટ થિયરી: ભાજપ કુલ 90.5 ટકા બેઠકો જીત્યું છે એટલે વધુથી વધુ લોકોને તક મળે તે માટે આ નિર્ણય લેવાયો : પાટીલ

ગુજરાત ભાજપે પાલિકા અને કોર્પોરેશનને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ…

નશામાં ડફલી પતિએ નવજાત બાળકને છીનવી પત્નીને તગેડી મુકતા ૧૮૧ અભયમની ટીમે સંસાર તૂટતો બચાવ્યો

ગાંધીનગરના એક ગામની પરિણીતાએ દારૂડિયા પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને પતિની નજર સામે જ આપઘાતનો પ્રયાસ…

તમારું લાઈટ બિલ ભરી જજાે, વીજ કપાઈ જશે, ટેક્સ ભર્યો નથી, ભરી જશો, આવા અનેક ફોનો કરીને ગ્રાહકોને લૂંટતા ભેજાબાજાે

બીઓઆઇમાં નોકરી કરતા ક્લાર્કને એયુ ફાઇનાન્સ બેંકમાંથી બોલુ છુ કહી કઇ સમસ્યા હોય તો જણાવો કહેતા…

સનાતની સંતો હવે સ્વામીનારાયણ સંપ્રદાય સામે લડી લેવાના મૂડમાં, 14 મુદ્દાઓના ઉકેલની માંગ કરી

સાળંગપુર મંદિરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાયા છે. પરંતું સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે સંતો-મહંતોનું મહાસંમેલન યોજાયું છે.…

શહેરમાં ખાલસા, બિનવિવાદી પ્લોટો, શરત ભંગ થયેલી અનેક સરકારી લફરાવાળી જમીનોમાં નેતાઓનો ડોળો

રીગ્રાન્ટ કરેલ જમીનની કબજાકિંમત નિયતસમયમાં ભરપાઇ ન કરનાર કબજેદાર અથવા તેમના વારસદારો જાે આવા અનધિકૃત ધારણ…

આ કોઈ રેસ્ટોરન્ટ, હોટેલ, ઢાબા નથી, દરેક વ્યક્તિ માટે વિના મૂલ્યે ભરપેટ ભોજન

અમદાવાદ એક એવું શહેર છે જેમાં ખિસ્સામાં જેટલા નાણા અને બજેટ હોય તે પ્રમાણે ઘર ,ભોજન…

જો સનાતન ધર્મને ડાઉન કરીને નિર્ણય લેવામાં આવશે તો સનાતન ધર્મના સંતો ક્યારેય નિર્ણય સ્વીકારશે નહીં : ઋષિ ભારતી બાપુ

શિવાનંદ આશ્રમમાં યોજાયેલી બેઠકમાં આખરે સાળંગપુરના ભીંતચિત્રો વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. આવતીકાલે સવારે સૂર્યોદય પહેલાં…

આઠ રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિ વર્ષ 2021-22 દરમિયાન વધીને રૂ. 8,829.16 કરોડ થઈ

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે આઠ રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર…

અમેરિકામાં મોંઘવારી વધતાં ચોરી અને લૂંટના બનાવોમાં વધારો, રોજીંદી ઉપયોગની વસ્તુઓને તાળા મારીને રાખવી પડે છે

અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમેરિકા વિશ્વમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા દેશોમાંનો એક છે.…

અમદાવાદમાં ભણેલાં ગણેલા ઝારખંડના ચાર યુવક યુવતી ગાંજાની ખેતી કરતાં ઝડપાયાં

અમદાવાદ શહેરમાં એસપી રિંગ રોડ પર એપલવુડ પાસે આવેલા ઓર્ચિડ લેગસી એપાર્ટમેન્ટના 15માં માળે આવેલા બે…

સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ સમાજનો ભાગ, કાલે સૂર્યોદય પહેલા ભીતચિત્ર દૂર કરી લેવાશે : વડતાલના મુખ્ય કોઠારી સ્વામી

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી…

ભીંતચિત્રોના વિવાદને લઇ અમદાવાદ, ભાવનગર, અમરેલી અને બોટાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સ્વામીનારાયણ વડતાલ તાબા હેઠળ આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આવેલી હનુમાનજીની પ્રતિમાની નીચે લગાવેલા ભીંતચિત્રોના…

ભારતીય અર્થ વ્યવસ્થાની રફતાર પર બ્રિટીશ મીડીયા ઓળઘોળ

વિશ્ર્વભરમાં આર્થિક મંદિ-સ્લોડાઊન વચ્ચે પણ ભારતીય અર્થ વ્યવસ્થાની રફતાર પર બ્રિટીશ મીડીયા ઓળઘોળ થયુ છે અને…

જિલ્લા મેજિસ્ટ્રેટે શાળા દત્તક લીધા પછી, બાળકો ભણતાં થઈ ગયા,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા એનાયત કરાશે

ઝાંસીના એક ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાની મહેનતથી માત્ર શાળાનો દેખાવ જ બદલ્યો નથી. પરંતુ ત્યાંના…

ગાંધીનગરમાં વર્ષોથી કાર લે-વેચવાનું કરતાં વેપારીને કાર લેવી મોંઘી પડી

ગાંધીનગરમાં 22 વર્ષથી જુની કાર લે – વેચવાનો ધંધો કરતાં કુડાસણનાં દલાલને માત્ર પાંચ હજાર કિલોમીટર…