પેપર લીક સામે કડક કાયદો બનાવીશું: પારદર્શક રીતે ભરતી કરીશું: સરકારી ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર ખતમ કરશું…
Category: Politics
ભાજપ સરકાર વિરુદ્ધ લઠ્ઠાકાંડ મુદ્દે કૉંગ્રેસનું કાલે કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન : ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું નેટવર્ક વધતા કડક અંકુશ માટેની કાર્યવાહી કરાય : મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી નશાખોરી માટે વપરાતા સાધનો ઓનલાઈન-ઓફ્લાઇન વેચવા…
૬૦ રૂપિયામાં યાત્રાધામોની ખોજ, જમવા ચા-પાણી સાથે કરો મોજ, ફરો રોજ,
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં…
BJP ની પેજ સમિતિ સામે AAPની ગામ સમિતિ, દિલ્હી અને પંજાબ કરતાં મજબૂત સંગઠન ઉભું કરવા AAP એક્ટિવ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ આમઆદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે.…
આપ’ રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ કાલે વેરાવળની જાહેરસભામાં આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અમદાવાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ…
રાજકોટના ગોંડલ ખાતે ૨૩ વર્ષીય યુવાને સરકારી ભરતીની તક ન મળતા આત્મહત્યા કરી : ડૉ. રઘુ શર્મા
ભાજપ સરકારની યુવા નીતિનો ભોગ બનનાર ગોંડલના યુવાન જયેશ સરવૈયાના પરિવારજનોમાંથી એકને સરકારી નોકરી અને આર્થિક…
GJ-18, સે-૨૬ ખાતેના ખ-૬ સર્કલ પાસે મસમોટો ભૂવો પડતા ભારે હાલાકી
GJ-18 મનપા મોનસુન મા ફેઇલગઈ છે, ત્યારે કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય બાદ હવે ભુવા રાજ વધી…
PM નરેન્દ્ર મોદી દ્વારા સાબરડેરીના રૂ. ૧૦૩૦ કરોડના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આગામી સમયમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સાબરકાંઠા- અરવલ્લી સહિત સમગ્ર રાજ્ય અગ્રેસર ભૂમિકા ભજવે…
‘ આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લઠ્ઠાકાંડના પીડિત પરિવારોની મુલાકાત લીધી : પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે બોટાદના બીજેપી કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન
ગુજરાતના સાંસદો સંસદમાં ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવતા નથી: ડૉ. સંદીપ પાઠક બરવાળાના ચોકડી ગામથી 40 ગામોમાં…
અઢી દસકા પહેલા રીક્ષાના ડ્રાઈવર આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શીંદે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે ઘણોજ સંઘર્ષ કર્યો છે, ત્યારે એક કાર્ય કરથી લઈને પોતે ધારાસભ્ય…
આપ, કોગ્રેસ, બહાર કરે કજિયા, જાેડે ખાય ભજીયા, ચાય પે ચર્ચા, થોડા સા ખર્ચા, વિધાનસભા કા ભરો પર્ચા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે. ત્યારે હવે ત્રિપાખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. હવે…
GJ-18કુડાસણ ખાતે ભૂવો પડતા મહિલા નગરસેવક શૈલાબેન ભઇલાઓના પ્રશ્ને દોડી ગયા
GJ-18 મનપાના સમાવિષ્ટ એવા ન્યુ ય્ત્ન-૧૮ ખાતેના કુડાસણ ખાતે આવેલા સરદાર પેટ્રોલ પંપ થી સરદાર ચોક…
રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે વધુ ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ
રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સુવિધા રાજ્ય સરકારની ટોચ અગ્રતા રહી છે ત્યારે નાગરિકોને રાજ્ય સરકારની તમામ…
ક્રોસ વોટીંગ કરનારા ગદ્દાર ધારાસભ્યોને શોધવા ગુજરાત કોંગ્રેસ આ એક્શન લેશે
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરનારા ગદ્દાર ધારાસભ્યોને શોધવા માટે ગુજરાત કોંગ્રેસ લાલ આંખ કરી છે અને…
ગુજરાતના કયા ડેપ્યુટી મેયર વેસ્ટ માંથી બેસ્ટ, કચરામાંથી કંચન નો કોન્સેપ્ટ લાવ્યા- વાંચો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીતશાહ પોતે ગુજરાતના વિકાસ માટે હંમેશા મહત્વનો ફાળો આપ્યો છે.…