નવા મુખ્યમંત્રી પાર્ટીદાર જ હશે, ખોડલધામથી ભીમજી નાકરાણીનું નિવેદનથી ચર્ચાનો વિષય

પાર્ટીદાર સમાજની કાગવડ ખાતે પાર્ટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ તેમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઇને પાર્ટીદાર સમાજના અગ્રણી…

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગામોના માર્ગો માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા 10 કરોડ મંજૂર કરાયા

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વિવિધ ગામોના આંતરિક માર્ગો માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા ૧૦…

કલેક્ટરો, ડીડીઓ, ય્જી કક્ષાના અધિકારીઓની બદલીનો ગંજીપો ટૂંકાજ દિવસોમાં ચીપાશે

રાજયમાં સચિવાલય કક્ષાએ ફેરફાર કર્યા બાદ હવે લાંબા સમયથી રાહ જાેઇ રહેલા જિલ્લા કલેકટરો તથા ડીડીઓને…

પાવરફૂલ રૂપાણી નો ખાનગીશાળા ના સંચાલકોને ટેક્ષમાં રાહતના મુદ્દે ઝટકો, જાેર કા ઝટકા ધીરે સે

કોરોનાના કાળમાં ઓનલાઈન શાળા ચલાવીને પણ વિદ્યાર્થીઓ પાસેથી પૂરી ફી વસૂલનાર ખાનગી શાળાઓને સંચાલકોની મિલકત વેરામાં…

GJ-૧૮ ખાતે પ્રથમવાર કોંગ્રેસનો પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા સામે સમયસર કાર્યક્રમ યોજાયો

દેશમાં કોરોનાની મહામારી અને મોંઘવારીનો જે માર પડી રહ્યો છે, તેમાં પ્રજા પીંસાઇ રહી છે, ત્યારે…

હવે રૂપિયા ૩૦૦૦ નું નર્સિંગ એલાઉન્સ ૧ લી જુલાઇ થી અપાશે : નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

       નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના…

GJ-18 ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર- CCC ૨.૦ના નવીન ભવનનું ઉદ્દઘાટન કરાયું

મુખ્યમંત્રીશ્રી રૂપાણી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવીન ભવનની તકતી અનાવરણ કરાયું હતું. સેક્ટર-૧૯ ખાતે શિક્ષણ વિભાગ…

GJ-૧૮ ખાતે વૃક્ષારોપણ તુલસીવંદના કાર્યક્રમમાં OBC ના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ આગેવાની હેઠળ વૃક્ષોનો ઉદય થશે

GJ-૧૮ ખાતે આજરોજ ઋષિવંશી સમાજના સુપ્રિમો એવા હેમરાજ પાડલીયા તતા તેમની ટીમ દ્વારા ૫૧૦૦ વૃક્ષો ગુજરાતમાં…

ગુજરાતમાં આ પ્રોજેકટસની સ્થાપના થવાથી રપ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે.;મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ઓઇલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય હોવાનો ગૌરવ સહ ઉલ્લેખ આ…

કોરોના અટકાયત કામગીરી સાથે સરકારે સમાંતર રીતે વિકાસની કામગીરી અવિરત ચાલુ રાખી છે;મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજકોટ તારીખ ૭ જૂન – રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની મકાન,…

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો ભાજપના કાર્યકરો કરતાં ચઢીયાતા સાબિત થઈ રહ્યા છે

ગુજરાતમાં વર્ષોથી એક કારણે સાંભળવા મળ્યું છે કે ગુજરાતમાં બે પાર્ટી જ ચાલે અને ત્રીજાે મોરચો…

શ્રી ઉદયભાઇ કાનગડ (ભા.જ.પ. અધ્યક્ષશ્રી ઓ.બી.સી. મોરચો, ગુજરાત પ્રદેશ) ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ

  પ્રકૃત્તિ ના પ્રેમ નું મમત્વ એટલે ફૂલ ફળપત્તા ને વૃક્ષ, માં પ્રકૃત્તિ ના જતન અને…

રાજ્ય સરકાર પર્યાવરણ રક્ષા માટે પવન-સૌરઊર્જા-ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ પર વિશેષ ફોકસ કરી રહી છે :- વિજય રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અહેવાલ અને સ્ટેટ એકશન પ્લાનનો વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત…

CM અમરિંદર સિંહે પાડી દીધો ખેલ, પાર્ટીમાં ઘમાસાણ વચ્ચે AAPના 3 MLA કૉંગ્રેસમાં સામેલ

ઘરેલૂ રાજકીય સંકટથી ઝઝૂમી રહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે એકવાર ફરી પોતાની રાજકીય સમજની ધાર…

શિક્ષણ મંત્રાલય TET પરીક્ષાની માન્યતા સાત વર્ષથી વધારીને આજીવન કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ની માન્યતા સાત વર્ષથી વધારીને આજીવન કરી દેતા શિક્ષક…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com