બ્રેકિંગ ફાસ્ટ : GJ 18 ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકાનીચૂંટણીઆજરોજચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ૧૮ એપ્રિલના રોજ યોજાશે…

ગાંધીનગર મનપામાં ભાજપ દ્વારા નવા મજબૂત ઉમેદવારોની શોધ

  ગાંધીનગર મનપાની ચુંટણીઓ હવે ટુંકા જ કલાકોમાં જાહેર થવાની છે ત્યારે આચારસંહિતા લાગે તે પહેલા…

ચુંટણી લડવા મુરતિયાઓ પોતપોતાના ગોડફાધરની શરણે

મનપાની ચુંટણીના બ્યુગલો વાગી રહ્યાં છે પણ વસાહતિઓ કોરોનાની મહામારી તથા ઉનાળાની કારમી ગરમીથી પરેશાન, મતદાનથી…

ભાજપ દ્વારા મનપાની આવનારી ચુંટણી સંદર્ભે ઈન્ચાર્જની નિમણુંક

  જીજે ૧૮ એવા ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીના બ્યુગલો વાગી રહ્યાં છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ…

કોરોનાની વધતી મહામારીને ધ્યાને લઈ મનપાની ચુંટણીઓ મુલતવી રાખવા વસાહત મહાસંઘ ની રજૂઆત

ગાંધીનગરની પ્રજામાં ચુંટણીનો ઉમળકો નથી, કોરોનાની ભારે દહેશત છે અને જે રીતે કોરોનાના કેસો રાજ્યમાં વધી…

કેદીઓ જેલમુક્તિ બાદ સમાજમાં સારા નાગરિક તરીકે પ્રસ્થાપિત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ : પ્રદિપસિંહ જાડેજા

જેલમાં સજા ભોગવતા કેદીઓ માહિતીના અભાવે કાનૂની સલાહ અને સહાય મેળવવાના અધિકારથી વંચિત ન રહે તે…

કોંગ્રેસના વિરોધપક્ષના નેતા તરીકે ૬ નામ ઊભરી આવ્યા, કોંગ્રેસના વિરોધપક્ષના નેતા તરીકે ૬ નામ ઊભરી આવ્યા

    ગુજરાતમાં કોંગ્રેસનું જે રીતે ધોવાણ થયું છે ત્યારે અગાઉ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી એ…

દિ-લીપ, જીજે ૧૮ જિલ્લા પંચાયતનું ભાજપના દિલીપનું મજબૂત લિપણ સાથે આગમન

  જીજે ૧૮ ગાંધીનગર ખાતે આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલ દ્વારા પ્રમુખ પદે આરૂઢ…

આપ પાર્ટી બાદ કોંગ્રેસનું રાયસણ ખાતે આવતીકાલે બેઠક, રાઓવર્લ્ડ નું લાગ્યું ઘેલું

રાજ્યમાં કોરોના નો કહેર વધતો જાય છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ ના બ્યૂગલો વાગી રહ્યા છે.…

ગાંધીનગર કોંગ્રેસના મુકેશ પટેલે પંજો છોડીને ઝાડુને પકડ્યું

ગાંધીનગર શહેરનાપૂર્વ કોંગ્રેસના શહેર પ્રમુખ મુકેશ પટેલે આજરોજ ગાંધીનગર ખાતેના રાયસણ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના…

તમિલનાડુની કોઈમત્તુર દક્ષિણ વિધાનસભાની બેઠક ઉપરથી કમલ હાસન ચૂંટણી લડશે

દેશમાં વિધાનસભાની ચૂંટણી એવી પશ્ચિમ બંગાળમાં ધમાસણા પામ્યું છે ત્યારે તમિલનાડુમાં પણ અભિનેતા કમલ હાસને દીદી…

” શિક્ષિત પાર્ટી નાં અશિક્ષિત નેતા ” ૮ મુ પાસ વિરોધપક્ષ ના નેતા બન્યા

દેશમાં “આપ” પાર્ટી દ્વારા ધીરે ધીરે ગુજરાતમાં પગ પેસારો કર્યો છે ત્યારે સુરતમાં ૨૭ સીટો સાથે…

ટ્રાફિક પોલીસના પ્રશ્ને અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમારની પ્રજાના અનેક ફોનથી બેટરી ડાઉન

   દેશમાં કોઈપણ સમસ્યા, દાદાગીરી નેતા કરતાં દેખાય એટલે પ્રજામાં ઈમેજ નેતાની ખરાબ પડે ત્યારે હમણાં…

અસારવા, શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસથી ત્રસ્ત પ્રજાજનોનો અવાજ બન્યા આજ કા MLA

          રાજ્યમાં અત્યારે વિધાનસભાચાલુ છે ત્યારે અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર ને અનેક લોકોની રજૂઆતો…

અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર મેયર બંગલામાં નહી જાય ચાલી માં જ રહેવાનું પસંદ કર્યું

ગુજરાતમાં મોટા ભાગની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માંકેસરીયો લહેરાયો છે ત્યારે આ કેસરિયો લહેરાવવામાં…