ખાલી પૈસા વોલેટ, ચોર્યું બુલેટ

પાટનગરના યુવાનોમાં હાલ બુલેટ નો ક્રેઝ મોટા પ્રમાણમાં જાેવામાં આવી રહ્યો છે તેના શોખીનો વધી રહ્યા…

ભારત માલા પ્રોજેક્ટમાં જમીન ન આપવા GJ-18 ખાતે ખેડૂતોની ગામોમાં ખાટલા બેઠકો

જિલ્લાની ફળદ્રુપ અને ગ્રીનબિલ્ટવાળી જમીનને ભારતમાલા પ્રોજેક્ટના રોડ માટે નહીં આપવાનો નિર્ધાર ખેડૂતોએ આજરોજ મળેલી બેઠકમાં…

GJ-18 PDPU રોડ પર લક્ઝરી બસે પોલીસની ગાડીને ટક્કર મારી, ગાડીને ત્રણ લાખનું નુકશાન

GJ-18 નું ઇન્ફોસિટી પો. સ્ટેશન એ સરદર્દ સમાન અને રોજબરોજ બે પ્રશ્નોનું નિરાકરણ કરે ત્યાં ૫…

AAPની ૧૦ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર વાંચો વિગતવાર

૧૦ ઉમેદવારોના નામની યાદી બેઠક ઉમેદવાર નિઝર અરવિંદ ગામિત માંડવી (કચ્છ) કૈલાશ ગઢવી દાણીલીમડા દિનેશ કાપડિયા…

ગોપાલ, ઈસુ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે તો આપનો ઘડો લાડવો થઈ જશે ?

ગુજરાતમાં ત્રીજાે પક્ષ ફાવે નહીં, ત્રીજા પક્ષનું કોઈ વજૂદ નહીં, ત્યારે આમ આદમી પાર્ટી નો ગ્રાફ…

રાજ્યમાં ડ્રગ્સ પેડલરો પગ મુકતા જ ફફડે છે, કયા મોઢે ગુજરાતને બદનામ કરવા નીકળ્યા છો ઃ હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત…

ભાજપની અનેક મહિલાઓ બાયોડેટા બનાવવા તડામાર તૈયારી MLA બનવા મહિલાઓની દોટ,

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના ઢોલ ઢબુકા રહ્યા છે, ત્યારે ભાજપના પ્રદેશ સુપ્રિમો એવા CR પાટીલ દ્વારા ભાવનગર…

ખેડૂતો, મજૂરો, પશુધન સાથે સંકળાયેલાની સમસ્યાનું ઉકેલ લાવવા તેલંગાણા મોડલનું અમલી કરણ કરો ઃ ભરતસિંહ ઝાલા

ગુજરાત નાગરીક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના પ્રમુખ ભરતસિંહ ઝાલા તથા તેમની ટીમે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રૂબરૂ…

અંબાજી ચાલતા પદયાત્રીઓના કેમ્પો ઉપર દેશી દારૂની ડિલિવરી… આલેલે… ઝોમેટોના પણ બાપ

ગુજરાતમાં દારૂ પીવા અને વેચવા પર પ્રતિબંધ છે, ત્યારે હમણાં જ દેશી દારૂ ઢીંચીને ૬૦ જેટલા…

ખટાક-ખટાક અંડરબ્રિજના સળિયા બહાર આવતા વાહન – ચાલકોના ટાયર ફસાઈ જશે પટાક-પટાક

ગુજરાતનું કહેવાતું પાટનગર આજે ૨૨ વર્ષ પહેલાં કોઈ વિકાસ ન હતો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના…

PM મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી, મુખ્યમંત્રી, રાજ્ય ગૃહ મંત્રી, તડકે શેકાયા, છાયડો આપ્યો શ્રમજીવીને ? જુઓ ફોટો વાંચો વિગતવાર

દેશમાં મોંઘવારી બે કાબૂ છે, ત્યારે હવે એ જમાનો ગયો કે ઘરનો માણસ કમાય સૌ ખાય,…

મુખ્યમંત્રીએ કયા મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમનેમંજૂરી આપી, વાંચો વિગતવાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની વધુ…

ગૌશાળા સંચાલકોને પોષણ યોજનામાં કોઈ મદદ નહીં મળતા 7 સપ્ટેમ્બરના રોજ ભાભર મુકામે અધિવેશન

બનાસકાંઠાગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશનના ઉપપ્રમુખ બાલકૃષ્ણ શાસ્ત્રી આજે તેમની ટીમ સાથેમુખ્યમંત્રીને મળ્યા હતા,અને ગૌ સંચાલકોનેગૌમાતા પોષણ…

ડીસા ખાતે લવજેહાદ સંદર્ભે ભાજપના એમ.એલ.એ ની તંત્ર સામે દબંગગીરી, જુઓ વિડિયો, શું કહી રહ્યા છે

ગુજરાત કરાર, આઉટસોર્સિંગ, રોજમદાર કર્મચારી દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ જુઓ વિડિયો