ઢોર પકડ પાર્ટીનો રોફ, પ્રજામાં બતાવવા નીકળ્યા ખોફ, વિરોધપક્ષ કેમ OFF?

ગાંધીનગર કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી અને પશુ પાલકોની સાંઠગાંઠ હોવાના નેટવર્કનો એસીબીએ પર્દાફાશ કરી બે કર્મચારીને…

સરકારી મકાનોમાં ભયજનકના પાટીયા, શોભાના ગાંઠીયા સમાન, સરકારી કચેરીઓ કાર્યરત, આલેલે….

GJ-18 ખાતે અનેક સરકારી આવાસો છે,ત્યારે ઘણાજ આવાસો પાડી દેવામાં આવ્યા છે, અને ઘણાજ આવાસો રીનોવેશન…

GJ-18 ખ-૬ સર્કલ પાસે મોટો ભુવો પડતા સીટી બસ ભુવામાં ફસાઇ,

GJ-18 મનપા દ્વારા સીટીબસ શરૂ કરવામાં આવી છે, ત્યારે વરસાદી માહોલ બાદ ઠેર-ઠેર ભુવાઓ પડ્યા છે.…

ઢોરવાડા શરૂ થયા બાદ પશુપાલકો ઢોર ન છોડાવી જાય ત્યારે પાંજરાપોળ પશુઓનું કતલખાનું? પાંજરાપોળોની તપાસ કરાવો

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર તેમજ AMC ને અલ્ટીમેટમ આપી સોમવાર સુધીમાં શહેરમાં રખડતા ઢોર હટાવવાનું જણાવ્યું…

ગુજરાતના કયા મેયર રોડ, રસ્તા પર દાઢી કરાવતા નજરે ચડયા,

ગુજરાતના  રાજકારણમાં આવે એટલે ભલભલા હવામાં ઉડવા માંડે, ત્યારે જે રાજકારણી જમીન સાથે જ રહે તેને…

GJ-18 નો ખટાક-ખટાક અંડર બ્રિજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માટે સુસજ્જ? મનપાનું એન્ટીક પીસ એવું નજરાણું,

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, તથા ભુપેન્દ્રભાઈ ની સરકાર જે GJ-18 ના…

ગૌશાળામાં શું ગાયો સલામત છે ? જુઓ વિડિયો, આ દશા ગાય માતાની

GJ-18 શહેરના રોડ રસ્તા પર ફરતી ગાય હવે કમલમ ખાતે જમાવટ

ગુજરાતમાં હમણાં પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આખલાએ  હડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે મુખ્યમંત્રી…

પૂર્વ MLA જેવી વ્યક્તિને જવાબ ન આપતા હોય તો સામાન્ય માણસની સ્થિતિ કેવી હશે?

રાજ્યમાં વરસાદની સ્થિતિને કારણે ઠેર ઠેર બીમારીના ખાટલા ઘરે ઘરે જાેવા મળી રહ્યા છે ત્યારે GJ-18…

સરકારી કર્મચારીના મૃત્યુ પર નિમણૂક પર પત્નીનો પ્રથમ અધિકાર

અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં ર્નિણય લીધો છે કે સરકારી કર્મચારીના મૃત્યુની સ્થિતિમાં, જાે તેની પત્ની જીવિત…

GJ-18 ખાતે જે ગામની પાછળ શણ આવે ત્યાં મણ જેવો પ્રશ્ન,…

ગુજરાતમાં ચોમાસાની ઋતુ આવે એટલે કોન્ટ્રાક્ટરોને નવા કોન્ટેક્ટર ની કીડો સળવળે , ત્યારે દર વર્ષે માર્ગ…

કોરોનાની સારવારમાં મસમોટું બીલ પકડાવતા અને વીમો હોવા છતાં AMC નો પરીપત્ર બતાવી નાંણામાં કાપકૂપ કરતાં કન્ઝ્‌યુમર કોર્ટ ગ્રાહકના વ્હારે આવી

કોરોનાકાળનો ભોગ બનેલા જે અરજદારોને કલેઇમ વીમા કંપનીઓ ધ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પરિપત્ર આગળ ધરીને ક્લેમ…

OBC સમાજની ૨૭% અનામત દ્વારા ફેરફાર મુદ્દે OBCનો ટેમ્પો જામ્યો,

ગુજરાતમાં ૫૪% થી વધારે વસ્તી ઓ.બી.સી. સમાજની છે, ત્યારે ઓબીસી સમાજની ૨૭% અનામતમાં સરકાર દ્વારા ફેરફારના…

જય, વીરુ શિવજીની શરણે, શિવકા દાસ, કદીના રહે ઉદાસ

ગુજરાતમાં ચૂંટણીના હવે ૬૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે કોને ટિકિટ મળશે કોની કપાશે તે અત્યારે…

સહકાર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો ખોફ, રોફ સામે ભ્રષ્ટ્રાચારી તંત્ર ઓફ, હવે ભૂમાફીયાઓ સ્ટોપમાંથી ON થશે,

રાજ્યમાં પ્રથમ એવા મંત્રીએ રેડો પાડીને તંત્રને સીધુ ઢોર કરવા પ્રયત્ન કરેલ તંત્ર સામે પાવરફુલ પક્કડ…