નવા સચિવાલયનાં એક મહિલા અધિકારી સાથે તેની જ સાથે કામ કરતા સેક્શન અધિકારી વચ્ચે પ્રેમનાં અંકુર ફૂટયા, બાદમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ થયાની મહિલાએ ફરીયાદ નોંધાવી

ગાંધીનગર નવા સચિવાલયનાં એક વિભાગમાં ફરજ બજાવતા મહિલા અધિકારીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગાઈ કરીને…

રાજકોટની મહિલાને ગાંધીનગરનું આમંત્રણ આપ્યું, પછી ભાજપ નેતા અને વકીલે દુષ્કર્મ આચર્યું…

રાજકોટની મહિલા સામાજિક કાર્યકર ઉપર જૂનાગઢ ભાજપના નેતા અને વકીલ ભરત ગાજીપરા દ્વારા ગાંધીનગરમાં આવેલા ફ્લેટ…

ફરી વિઝા કૌભાંડ, ગાંધીનગરનો યુવાન ખોટાં દસ્તાવેજ બનાવી કેનેડા ગયો હોવાનું સામે આવ્યું, બે વિરૂદ્ધ ગુનો નોંધાયો…

ગાંધીનગરનાં કુડાસણ રિલાયન્સ ચાર રસ્તા પાસેની રાધે સ્કવેર કોમ્પલેક્ષ સ્થિત એક વિઝા કન્સલ્ટન્સીમાં સીઆઇડી ક્રાઇમની ટીમે…

માણસા તાલુકાના બાપુપુરા ગામની સીમમાં તસ્કરો ખેતરમાં ત્રાટક્યા, એક્ટિવા સહિત સવા લાખનો મુદ્દામાલ લઈ ફરાર…

માણસા તાલુકાના બાપુપુરા ગામની સીમમાં ખેતરમાં બનાવેલ મકાનમાં સૂઇ ગયેલા ખેડૂતની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી તસ્કરો…

ઈમાનદારી : ટીઆરબી જવાને અરવલ્લીનાં વ્યક્તિને ત્રણ હજાર રૂપિયા ભરેલું પર્સ પરત કર્યું

ગાંધીનગરના એપોલો સર્કલ નજીક ફરજ બજાવતા ટીઆરબી જવાને રૂપિયા – અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પર્સ મૂળ માલિકને…

રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો

છોટા ઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ…

કાલીપુરા પાટીયા નજીક કાર અને ટ્રેક્ટરનો અકસ્માત, દારૂ ઝડપાયો, કાર ચાલકને ઈજા પહોંચી..

દહેગામ મોડાસા હાઇવે પર દારૂ ભરેલી કારનો ટ્રેકટર સાથે અકસ્માત સર્જાતા રખીયાલ પોલીસે 57 હજારની કિંમતની…

દહેગામના હરખજીના મુવાડા ગામે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત, પતિનું મોત, પત્ની અને બે દિકરીઓને ગંભીર ઈજા

દહેગામના હરખજીના મુવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક ઈકો કારના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને સામેથી…

ભાજપ બે વીકમાં 100 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે, પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં નામ પણ સામેલ હોય એવી શક્યતા

લોકસભા ચૂંટણી 2024ની તારીખ ચૂંટણી પંચ હવે કોઈપણ સમયે જાહેર કરી દે એવી શક્યતા છે, જેને…

યુવાનની હત્યા કરી નગ્ન હાલતમાં મૃતદેહ ફેંકી દેવાના પ્રકરણમાં નાસતા ફરતા આરોપીને ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો

આજથી નવ મહિના અગાઉ સનાથલ બ્રિજના છેડે અનૈતિક ધંધો કરતી રૂપલલનાઓ પાસેથી પૈસા ઉઘરાવવા મુદ્દે થયેલી…

તા.27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની સૌપ્રથમ 6 માળની અધ્યતન લાઇબ્રેરીનું ગાંધીનગર ખાતે ગૃહ મંત્રીશ્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે

*વાર્ષિક માત્ર બે રૂપિયા સભ્યફી અને 65000 પુસ્તકોનો દરિયો એટલે સેક્ટર- 21 સરકારી ગ્રંથાલય* ગુજરાતના પાટનગર…

ગાંધીનગરના રાંદેસણનાં વ્યક્તિના ખાતાં માંથી ગઠીયાએ 11.39 લાખ ઉપાડી લીધા..

ગાંધીનગરના રાંદેસણની પ્રમુખ પ્રાઈડ સોસાયટીમાં રહેતા રહીશને ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરી ગૂગલ મેપ લીંન્ક મોકલી છ…

ગાંધીનગરમાં સરકારી નોકરીની તૈયારી કરવા આવતાં છાત્રોને ફી પરત ના મળતાં રજૂઆત કરાઇ..

શહેરમાં છેલ્લા કેટલાંક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતાં વર્ગો બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલાં જોવાં મળ્યાં…

ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર આવશે, વિવિધ કામોના લોકાર્પણ અને ખાત મુર્હૂત કરશે..

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગાંધીનગરમાં વિવિધ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્તના કાર્યક્રમોના આયોજન થઇ રહ્યા…

લગ્ન સીઝનમાં દારૂની ડિમાન્ડ વધતાં લવારપુરનાં શખ્સે દારૂનો ધંધો શરૂ કર્યો, પોલીસે પકડ્યો

ગાંધીનગરના લવારપુર ગામમાં ટુ વ્હીલર લઈને ઉભેલા બે બુટલેગરોને સ્ટેટ મોનિટરી સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે…