ગુજરાત દરેક શહેરમાં ઢોરોને ખુલ્લા રાત્રે મૂકી દેતા ઘણીવાર લોકોને જાનથી હાથ ધોવા પડે છે, ત્યારે…
Category: GJ-18
મેયરે રાત્રે ૩ વાગ્યે ફોન આવ્યો, ફોન રાતે ડરતા ડરતા મેયરે ઉપાડ્યો, કારણ રાતનો ફોન સમાચાર સારા ન હોય, રાત્રિના ફોનથી મેયરના ધબકારા વધી ગયા, વાંચો વિગતવાર
રાજ્યમાં મેયરની ગરિમા શું કહેવાય? અને ક્યારે ફોન કરાય તે પણ જાે મોબાઈલ નંબર મળી જાય…
લાયન્સના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ અને ૭૯૬ કોલેજોમાં “ડ્રગ અવેરનેસ” કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે
ગુજરાત રાજ્ય ના યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B3 અને…
બિલ્ડર માટેના ફાયદા, ગુડાના કાયદા સામે રહીશોને હવે ના કરશો વાયદા, મકાનના ૭ વર્ષ નિયમ મુજબ થયા બાદ તબદીલ ભાડે આપી શકે તે સંદર્ભેરહીશોનો મુખ્યમંત્રીને પત્ર
ગુડા દ્વારા ગરીબોથી લઈને મધ્યમ વર્ગ માટે જે મકાનો ૧-મ્ૐદ્ભ અને ૨-મ્ૐદ્ભ બનાવવામાં આવ્યા છે, તે…
કડીમાં પોલીસે દુકાનને મારી હથકડી, ખાખીનો ડર, દુકાનદારો દુકાન ખુલ્લી મુકી તેનાં ઘર…
કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ક્રાઈમનો રેટ દિવસેને દિવસે વધતો જતો હોય તેવું…
પેથાપુરમાં બે અકસ્માતનાં બનાવ: 2 લોકોનાં મોત
ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાએ બે અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવોમાં રીક્ષા ચાલક તેમજ બાઈક સવાર મહિલાનું…
ગાંધીનગરમાં સમાધાન થઇ ગયું હોવા છતાં દીકરાની કસ્ટડી માટે પતિ ઉપર વીફરેલી પત્નીએ સાસુને પણ માર માર્યો
ગાંધીનગરમાં પતિ પત્ની વચ્ચેના ઘરકંકાસે પોલીસને દોડતી કરી દીધી હતી. કોર્ટમાં સમાધાન થઇ ગયું હોવા છતાં…
ગાંધીનગરની 42 વર્ષીય ત્યક્તા મહિલાને સરગાસણનાં 26 વર્ષીય યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી ગઈ
ગાંધીનગરની 42 વર્ષીય ત્યક્તા મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી સરગાસણનાં 26 વર્ષીય યુવક સાથે મિત્રતા કેળવવી ભારે…
પૂર્વ મંત્રી પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય તથા તાલુકા પ્રમુખ ઉપસ્થિતીમાં મિલેટ્સ નું મહત્વ અને ઉપયોગિતા ને લઈ ને શીબીર યોજાઇ
પ્રાંતિજ ઉમાધામ ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી જિલ્લા પંચાયત સાબરકાંઠા દ્રારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ૨૦૨૩…
પ્રાંતિજ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા નિકળી, વિવિધ વોર્ડ વિસ્તારમા જઇને માટી એકત્રિત કરવામા આવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા કાઢવામા આવી હતી જેમા ભાજપ…
GJ-18 નવરાત્રિમાં અસામાજિક તત્વોનો ખેલ પાડવા ગરબા ગ્રાઉન્ડમાં મહિલા પોલીસ પણ ખેલૈયા સાથે ગરબે ઘૂમશે, બારના ટકોરે ગરબા બંધ કરવા પડશે
નવરાત્રિની ઉજવણી દરમિયાન અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા અને સલામત પાટનગરની ઓળખ જાળવી રાખવા માટે પોલીસે આગોતરું…
GJ-18 વાવોલ ખાતેના ગોકુલધામના રહીશોએ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ સમક્ષ પડતર પ્રશ્નોની રજૂઆત કરી
GJ-18 હવે ન્યુ વાવોલ નો વિકાસ થઈ રહ્યો છે એક સમયે વાવોલને વેરાન કરનારા હવે ‘‘વોલ…
RTO ગ-૧ પાસેના સર્કલમાંથી અનેક પાણીનો વેડફાટ, રાહદારીઓ વાહન ચાલકો માટે જાેખમરૂપ
GJ-18 ખાતેના ગ-૧ પાસેના આરટીઓ સર્કલ પાસે આખો દિવસ પાણી ચાલુ રહેતા રહીશો અને વાહન ચાલકો…
Gj ૧૮ ના સેક્ટર ૨૧ ખાતે વેપારીને ત્યાં જીએસટી ની રેડ,
જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં 23 વેપારીઓને ત્યા દરોડા પાડવમાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રમાં ચાલતી કર ચોરી…
gj૧૮ ખાતે કેસરીયા ગરબામાં શ્રીરામની પાદુકા ૨૪ સભ્યો લઈને આવ્યા, વિધિસર પૂજા સાથે આગમન, જુવો વિડિયો,ફોટો
વિશ્વભરમાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામના અયોધ્યામાં નિર્માણાધિન ભવ્યાતિભવ્ય મંદિરનું વર્ષ ૨૦૨૪માં…