ખ્યાતિ કાંડ : 24 દિવસથી ફરાર ડો.સંજય પટોલીયા ગોતાથી ઝડપાયો,CEO કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર

ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલ ઉદયપુર, નાથદ્વારા, અજમેર, પાલી, જયપુર, દિલ્હી એમ સતત અલગ-અલગ ટ્રાવેલ્સમાં મુસાફરી…

ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે જાહેર જનતાની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

  અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સવા એનિમલ વેલફેર એસોસિએશન દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને ઉતરાયણ અંગે વહેલું…

ડિઝીટલ એરેસ્ટની ધમકીઓ આપી નાણા પડાવતી ગેંગના બેંક ખાતા ધારક તેમજ  ખાતા ખોલવામાં મદદ કરનાર યશ બેંકના કર્મચારીઓને પકડતી સાયબર ક્રાઇમબ્રાંચ

એક કરોડ પંદર લાખની છેતરપિંડી,આરોપી જીગર પાસેથી બીજા રૂપિયા 9,00,000 રોકડા કબ્જે કર્યા અમદાવાદ સામાન્ય નાગરીકોને…

ચાર ઇસમોને બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા પકડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ 

બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલરની ૧૫૧ નોટો  તથા બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલરની નોટો છાપેલ સીટો નંગ-૧૮ તેમજ બનાવટી ઓસ્ટ્રેલિયન…

પીઆઈ સંજય પાદરિયા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાના મામલામાં પીઆઈ સંજય પાદરિયા સામે…

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કુલ આઠ આરોપીઓમાંથી આજે ભાગેડુ પાંચની ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરી, હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ,રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા ફરાર

પ્રથમ હરોળમાં પકડાયેલા ભાગેડુ પાંચ આરોપીઓ ચિરાગ રાજપુત,મિલીન્દ પટેલ, રાહુલ જૈન,પંકીલ પટેલ, પ્રતીક ભટ્ટ ખ્યાતિ કાંડના…

પોલીસની બેદરકારીના કારણે સરકાર સામે સવાલો ઊભા થયા તો ખેર નથી, અધિકારીઓનો ગૃહ રાજ્યમંત્રીએ ઉધડો લીધો

ગાંધીનગર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા જાણે ગુંડાઓ અને અસામાજિક તત્વોની જાગીર બની ગઈ…

ACB ટ્રેપ : અમદાવાદમાં ૧ લાખની લાંચનો પર્દાફાશ થયો, આરોપીની ધરપકડ કરી

અમદાવાદ એસીબીએ અમદાવાદમાં 1 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, રાકેશ સુરેન્દ્રભાઇ પરીખ (પ્રજાજન)( ધંધો: ડેકોરેશન…

વલસાડ દુષ્કર્મ હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા, પોલીસને આખરે મોટી સફળતા મળી

વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામમાં કોલેજીયન યુવતીના રેપ વિથ મર્ડરની આ સનસનીખેજ ઘટનામાં પોલીસને આખરે મોટી…

POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ

બાળકો અને સગીર દિકરીઓ ઉપર અત્યાચારના ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૦૯ આરોપીઓને સજા …… સંવેદના સાથે…

સાઈબર ક્રાઈમ કરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી બોગસ દસ્તાવેજ મોકલી છેતરવાના પ્રયાસો શરુ થયા

અમદાવાદ ગુજરાતમાં સાઈબર ક્રાઈમ માફિયાઓએ વોટ્સએપ પર પોલીસનો બોગસ લેટર મોકલી ઠગવાનો પ્રયાસો શરુ કર્યા છે.…

POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ : સંવેદના સાથે દિવસ-રાત એક કરીને બારીક તપાસ કરીને આરોપીઓને ફાંસી સુધીની મહત્તમ સજા કરાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને ગુજરાત પોલીસ દ્વારા વિશેષ સન્માન

બાળકો અને સગીર દિકરીઓ ઉપર અત્યાચારના ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૬૦૯ આરોપીઓને સજા,મહિલા પોલીસ સહિત ૧૩૪૫…

તપન પરમાર હત્યા કેસ મામલે પોલીસ કમિશનરે PI, PSI સહિત 10 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

વડોદરા ભાજપના નેતા રમેશ પરમાર ઉર્ફે રાજાનાં પુત્ર તપનની હત્યા મામલો કારેલીબાગ પોલીસનાં 10 પોલીસકર્મીઓને સસ્પેન્ડ…

પોલીસ ઉપર હુમલો કરનાર રીઢા બુટલેગર અને પોલીસ સ્ટેશનોના અલગ-અલગ પ્રોહીબીશનના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીને ઝડપતી અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

આરોપી રીઢા બુટલેગર જયેશ ઉર્ફે જીગો બળદેવભાઇ સોલંકી એક સ્વિફ્ટ ફોર વ્હિલ ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦ તથા રોકડા…

રેવન્યુ ડીપાર્ટમેન્ટના ડાયરેકટરની ખોટી ઓળખ આપી તેમજ સચિવ ગૃહ મંત્રાલય ગાંધીનગરના બનાવટી લેટર બનાવી લોકો સાથે લાખોની ઠગાઈ કરતા આરોપીને ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાંન્ચ

આરોપી મેહુલ પરીમલભાઈ શાહ મટેરીયલ તથા કલરકામની મજુરીના રૂપિયા નહિ આપી કુલ રૂપિયા ૭,૦૦,૪૪૯ નહી ચુકવી…