સામે આવી કોરોનાની ભયંકર બાબત, ભારત સહિત દુનિયામાં 1.5 કરોડ લોકોના મોતની આશંકા

ચીનના વુહાનમાંથી ઉદભવેલો કોરોના વાયરસ દુનિયાના 100થી વધારે દેશોમાં ફેલાયો છે. અત્યાર સુધીમાં દુનિયાભરમાંથી 5000 લોકો…

આ બે દેશની બબાલને કારણે ભારતમાં પેટ્રોલ થઈ જશે પાણી જેટલું સસ્તું

હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. સામન્ય માણસ માટે હાલની જે કિમંત છે તે ખુબ મોટી કહેવાય,…

આતંકીઓને શોધવામાં ડ્રાઈવર વગરની ગાડી સેનામાં જોડાશે

લખનઉમાં ચાલી રહેલા ડિફેંસ એકસ્પોમાં રક્ષા વિભાગ એકથી એક ચડિયાતા આધુનિક હથિયાર અને ડિફેંસ વ્હીકલ પ્રદર્શનમાં…

ભારતના ઘણા વિદ્યાર્થી વુહાનમાં હોવા છતાં પાછા નહીં લવાયા નો જવાબ વિદેશમંત્રીએ આપ્યો

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે, અમે માત્ર આપણા લોકોને…

ડીજીટલ ઈન્ડીયાનું પ્રોત્સાહન લેવા જતાં હેકર્સ કઈ આઇડીયાઓથી બેન્ક માહિતી મેળવે છે વાંચો

એક તરફ જ્યાં ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયાન પ્રોત્સાહન આપી રહી છે, તે બીજી તરફ લોકોની સાથે…

દેશમાં બંદૂકનું લાઇસન્સ લેવું સહેલું પણ રેસ્ટોરેન્ટનું લાઇસન્સ લેવા અધધ આટલા દસ્તાવેજ?

બજેટના એક દિવસ અગાઉ એટલે કે, આજે આર્થિક સર્વે 2019-20 રજૂ કરવામાં આવ્યું હતું. આર્થિક સર્વેમાં…

આપ પાર્ટીને હરાવવા ભાજપે 200 સાંસદો, 70 મંત્રી, 11 મુખ્યમંત્રીના દિલ્લીમાં ધામા : કેજરીવાલ

દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજનૈતિક દળોમાં…

ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બની, ફાઈટર સ્કવૉડ્રનને મળ્યા 2000થી વધારે ટેકનિશિયન

ભારતીય વાયુસેનાએ પુનર્ગઠનના પ્રયત્નો કરીને પોતાની લડતની ક્ષમતાને લગભગ 20 ટકા સુધી વધારી દીધી છે. આનાથી…

PM મોદી અને ગોડસેની એક જ વિચારધારાઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના મત વિસ્તાર વાયનાડમાં પીએમ નરેન્દ્ર મોદી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો…

પ્રજા નક્કી કરશે કે હું તેમનો દિકરો છું કે આતંકવાદી : કેજરીવાલ

પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહ્યા હતા, જે મુદ્દે આજે…

જામિયામાં CAA વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, એક વિદ્યાર્થી ઘાયલ

દેશના પાટનગર દિલ્હીમાં નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે. ગુરુવારે જામિયા યુનિવર્સિટી વિસ્તારમાં સીએએની…

ચૂંટણી પંચે અનુરાગ ઠાકુર પર 3 દિવસ અને પ્રવેશ વર્મા પર 4 દિવસનો પ્રચાર પ્રતિબંધ

દિલ્હીની ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ ભાષણ આપવા માટે ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા પર…

કાપડ ઉદ્યોગ રાજસ્થાનમાં પલાયન થાય તેવી શક્યતા!

ટેક્સટાઇલ ઉદ્યોગને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતનો ટેક્ટાઇલ ઉદ્યોગ આગામી દિવસમાં રાજસ્થાન તરફ વાળવાનો…

રાજકારણી તેમજ ઉચ્ચ અધિકારીઓના ઘરની હોમ મિનિસ્ટ્રી સંભાળતી મહિલાઓ હવે ફાઈલો ક્લીયર કરવાની કળામાં અવ્વલ નંબરે

દેશમાં આજે કરોડો લોકો બેરોજગાર થી પરેશાન છે દેશમાં કરોડો લોકોને બે ટંકનું ખાવાનું પણ મળતું…

કેજરીવાલ સરકારે વાળંદ નાયી સમાજના ઉત્થાન માટે કેશ કલા બોર્ડની સ્થાપના કરી

દિલ્હીની કેજરીવાલ સરકારે મૃત પ્રાય થયેલી લીકે જ કલા બોર્ડને ધમધમતું કરવા બોર્ડની રચના કરી છે…