સેક્ટર-૧૩ છાપરાં વિસ્તારનો ધોબીઘાટ શોભાનાં ગાઠીયા સમાન
ગાંધીનગર માં ઘણાં એવા વિસ્તારો છે જેમાં મહાનગર પાલિકા દ્વારા સુવિધા ઊભી કરી દેવાઈ છે પણ…
મહાત્મા મંદિર કોરોનાકાળમાં ધોળો હાથી પુરવાર થયું, કમાણી નહીંવત છતાં ખર્ચ ૧૧ કરોડ
ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ અને અન્ય એક્ઝિબિશન બંધ હોવાથી મહાત્મા મંદિર, કન્વેન્શન હોલ અને…
કોરોના મૃતકોના વારસદારોને ન્યાય અપાવવા જગદીશનું જાેર, કાર્યકરોનો શોર, શાસકપક્ષ સામે વોર,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ આજરોજGJ-18 ખાતે કોરોનાના મૃતકોના વારસદારને ૪ લાખ…
જિલ્લામાં દારૂની હેરાફેરી બેફામ થતાં પ્રજા ત્રસ્ત, બુટલેગરો મસ્ત, પોલીસ વ્યસ્ત,
ગાંધીનગર જિલ્લા પોલીસે ભારે સખ્તાઇ દેખાડીને દારૂ જુગારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો હોવા છતાં બુટલેગરો…
GJ-18 જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાના ૧૫ હજાર, પાણી જન્યના ૫ હજારથી વધુ કેસો
ગુજરાતનું GJ-18 જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ, મિકનગુનીયા, ઝાડા-ઉલ્ટી, કમળાના રોગો અને હવે સૌથી વદારે મહિલા અને બાદમાં…
બે નંબરી ડબ્બા ટ્રેડીંગ GJ-18 ખાતે ફૂલ્યુ-ફાલ્યું,
શેરબજારનો આંક જેમજેમ ગગનચુંબી ઉંચો જઇ રહ્યો છે, તેમ ઇન્વેન્સટરો, અને સટોડીયાઓ પણ બજારમાં ભારે સક્રીયતા…
ગુજરાત સહિતના ૧૨ રાજ્યોમાં મિશન ઇન્દ્રધનુષનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરાવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર પણ વર્ચ્યુઅલી જોડાયા નવી દિલ્હી…
સ્વર લત્તા મંગેશકરની કમાણી કેટલી : સંગીત ક્રિકેટ અને ગાડીઓનો બહુ જ શોખ હતો
મુંબઈ સ્વર કોકિલા લતા મંગેશકર(Lata Mangeshkar)નું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. તેણી 92 વર્ષની હતી.…
GJ-18 મનપા સમાવિષ્ટ વિસ્તારોમાં ૯૯ જેટલા તત્વોનો ગેરકાયદે કબજાે
ગુજરાત રાજ્યમાં વિકાસ જે રીતે થયેલો છે.ત્યારે સરકારી જમીનોમાં ભૂમાફીયાઓએ અડીંગો જમાવી દીધો છે. એક નહીં…
૫ વર્ષની સિઝન, CR નું વિઝન, નહીં ચાલે કોઇ રીઝન, ૧૮૨ મૂરતીયાઓને ટકોરા મારીને ચુનીચુનીને ટીકીટ આપશે
ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવ્યા બાદ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાેવાઇ રહ્યો છે. ભાજપ કમલમ…
રાજ્યના ૪ મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે કુલ રપ૩ કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપ
અમદાવાદ માટે-રૂ. ૧૧૦ કરોડ – સુરતમાં ફલાયઓવર માટે રૂ. ૭૦ કરોડ- વડોદરામાં ખાનગી સોસાયટી જનભાગીદારી…
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય એટલે પક્ષીઓની ૩૧૪ પ્રજાતિઓનું ઘર, જેમાંની ૨૯ પ્રજાતિઓ અતિ દુર્લભ કક્ષાની
રામસર સાઈટ ઘોષિત થતા અભયારણ્યની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગશે મંગોલિયા, પાકિસ્તાન, સર્બિયા, ઈરાન, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા,…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના યુવા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિણર્ય
*વાર્ષિક રૂ. ૪.પ૦ લાખ આવક ધરાવતા પરિવારના યુવાઓને મળશે લાભ* મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના-મુખ્યમંત્રી…
ગેરકાયદે કાચાપાકા દબાણોના રાફડા સામે તંત્ર ક્યારે બનશે ફાકડ્ડ, હથોડો ક્યારે ઝીંકાશે
GJ-18 જિલ્લામાં આવેલ માણસા શહેર નગરપાલીકા ક્યારે આવસ ખંખેરશે, દબાણો ઉપર દબાણો, કોઇ પૂછવા વાળું નથી,…