ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન તરફથી તા. ૧૫- ૦૯-૨૦૨૩ ને શુક્રવારે પેટ્રોલ ડિઝલ માટે “NO PURCHASE” નું એલાન

ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે વેચાણ ચાલુ રાખીશું અમદાવાદ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન…

“ પૂર્વઝોન પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા બાકી કરદાતાઓની કુલ ૬૩ મિલકતો પર રૂ. ૨ .૪૮ કરોડ નાં બાકી વેરાની કલેકટરનાં રેકર્ડમાં બોજા નોંધ ”

મિલકતનો ટેક્ષ ભરવામાં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા NOC ઈશ્યુ કરવામાં આવશે અને નહી ભરવામાં…

AMC દ્વારા શહેરના સાતેય ઝોનમાંથી રસ્તા પર રખડતાં મૂકવામાં આવેલ ૧૩૧ પશુઓ પકડવામાં આવ્યા : ૧૧૪૨૭ કી.ગ્રા. ઘાસચારાનો જથ્થો જપ્ત

અમદાવાદ રખડતા પશુત્રાસ અટકાવ અને નિયમનના કાયમી નિરાકરણના ભાગરૂપે સર્વગ્રાહી પગલાઓ સમાવિષ્ટ કરતી “પશુત્રાસ અટકાવ અને…

પાણી ખેચવાની સબ-મર્સીબલ મોટર ચોરીનો વણશોધાયેલ ગુનાને શોધી કાઢતી ચાંગોદર પોલીસ

અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક  પ્રેમવીરસીંગ અમદાવાદ રેન્જ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમીત વસાવા અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ…

ચોક્કસ બાતમી આધારે દેશી દારૂ રીક્ષામાં ચોરી છુપીથી સંતાડી લાવતા એક ઇસમને પકડતી ચાગોદર પોલીસ

આરોપી મનુભાઈ બચુભાઈ ચુનારા અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક  પ્રેમવીરસિંઘ  અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક  અમિત વસાવા…

ન્યુઝપેપરમાં S.D.TOURS & TRAVELS નામની કંપનીની ખોટી ઓળખ આપી વિદેશમાં નોકરી અપાવવા અંગેની જાહેરાત આપી ફ્રોડ કરનાર આરોપીને બિહારથી પકડતી સાયબર ક્રાઇમ બ્રાંચ

અમદાવાદ નવેમ્બર-૨૦૨૨ થી તા- ૨૫/૦૪/૨૦૨૩ દરમ્યાન આરોપી મુસ્તાક અંશારી તથા મુન્ના ચૌહાણ તથા દિનેશ યાદવ તથા…

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે ગાંધીનગરનાં રાજભવનથી આયુષ્માન ભવ અભિયાનનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો 

  રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વતીથી અગ્ર સચિવ રાજેશ માંજુએ વિદાય આપી : અમદાવાદ…

રાજ્યના શહેરી વિસ્તારોનો ૩૬૦ ડિગ્રી વિકાસની વ્યવસ્થા હાથ ધરાઇ : કડી તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી શાખા,વિશાખા અને પ્ર-શાખાના કાર્યો પૂર્ણ : ગ્રામીણ વિસ્તારમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમના માધ્યમથી વિવિધ સરકારી સેવાઓના લાભ નાગરિકોના ઘર સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ- મંત્રી ઋષિકેશ પટેલ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ તથા તમામ નગરપાલિકાઓમાં અત્યાર સુધી ₹.૪૪,૭૮૫…

ગુજરાત વિધાસભામાં લોકશાહીની હત્યા બંધ કરોનાં કોંગ્રેસનાં સૂત્રોચ્ચાર, વિરોધ વચ્ચે ઇ વિધાનસભા લોન્ચ

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા…

ભાવનગરથી મથુરા જતા 12 યાત્રિકોને ટ્રકે કચડી નાખતા કમકમાટીભર્યા મોત

આજથી 23 દિવસ પહેલાં ભાવનગરના યાત્રિકોની બસ ઉત્તરાખંડમાં ખીણમાં ખાબકી હતી. જેમાં 7 યાત્રિકોનાં મોત નીપજ્યાં…

ગુજરાત હાઇકોર્ટેના રેકોર્ડ રુમમાં આગ લાગી, ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદમાં આવેલી ગુજરાત હાઇકોર્ટેના રેકોર્ડ રુમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાઇકોર્ટમાં…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બર અંતર્ગત સતત 15 દિવસ વિવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન

કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત પી શાહે વિવિધ પદાધિકારીઓને જવાબદારી સોંપી અમદાવાદ ભાજપના કાર્યકર્તા પક્ષના…

પાંચ દિવસ પહેલા અમદાવાદના વટવામાંથી ગુમ થયેલ ૧૫ વર્ષના બાળકને ગણતરીના દિવસોમાં શોધીવાલી સાથે મેળાપ કરાવતી ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા ગુમ/અપહરણ થયેલ શોધવાના…

રિવરફ્રન્ટ વોક-વે માથી સાઇકલીંગ કરતી મહીલાને છરો બતાવી સોનાના દાગીના લૂંટી લેનાર વ્યકિતને મોટર સાયકલ સાથે ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

આરોપી અબ્દુલ રફીક અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા…

બગોદરા – તારાપુર ચોકડીથી ટ્રકમાં ભરેલ  દારૂની ૫૪૯૬ બોટલો સાથે એક વ્યક્તિને પકડતી બગોદરા પોલીસ

અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ ને નેસ્તનાબુદ કરવા  પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અમદાવાદ વિભાગ…