ગુજરાતના સરદાર સરોવર ડેમ સહિત કુલ ૨૦૭ જળાશય પૈકી ૧૧૯ જેટલા જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયા…
Category: General
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલી અકસ્માતની ઘટનાની અમદાવાદ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ તપાસ થશે:આવી ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેવા દાખલારૂપ કડક સખત પગલા કસુરવારો સામે લેવા મુખ્યમંત્રીની તાકીદ
એક સપ્તાહમાં ચાર્જશીટ રજુ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. મહાનગરોમાં વાહન ઓવરસ્પીડીંગ…
મેટ્રો ટ્રેનમાં વાંદરો ઘૂસ્યો,…જુઓ વિડીઓ
સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો રોજ વાયરલ થતા હોય છે જે લોકોને ખુશ કરી દે…
RTO અમદાવાદ દ્વારા મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈનનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ : મોટર વાહન નિરીક્ષકોની ટીમ દ્વારા ડ્રાઇવ યોજી 31 વાહનોને પકડી 1,54,000 સુધીનો દંડ કરાયો
અમદાવાદ રાજ્ય વાહનવ્યવહાર કમિશનરની કચેરીની સૂચના અનુસાર પ્રાદેશિક વાહનવ્યવહર કચેરી, અમદાવાદ દ્વારા મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન…
શહેર ભાજપ પરિવાર દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમ થકી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિનની ઉજવણી કરાઇ
રાજ્યના સૌમ્ય, સરળ અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિન ૧૫ જુલાઈના રોજ ગાંધીનગર શહેર ભાજપ દ્વારા…
૧૧મી જુલાઇ “વિશ્વ વસ્તી દિવસ” : ૧૧ જુલાઇ થી ૨૪ જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવાશે
વસ્તી નિયંત્રણ માટે વર્ષ ૨૦૩૦ સુધીના ૨.૧ ટકા પ્રજનન દર ના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ ૨૦૨૦…
રોટરી વર્ષ 2022-23 દરમિયાન રોટરી ક્લબ ઓફ અમદાવાદ રોયલ્સે બાળકો માટે ઘણા બધા પ્રોજેક્ટ્સનું આયોજન કર્યું
ટીમ આરસીએ રોયલના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા, ક્લબના ચાર્ટર પ્રમુખ રવિ શ્રીવાસ્તવએ એવોર્ડનું આયોજન કર્યું અમદાવાદ રોટરી…
હીરા નદીમાં પૂર આવતાં બે ગાય તણાઈ
રાજકોટના ભાયાવદરમાં ધોધમાર વરસાદ બાદ પૂરના દ્રશ્યો સામે આવ્યા છે. ભાયાવદરમાં આવેલા ટીંબડી ગામથી પસાર થતી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થયું, અમદાવાદમાં સાબરમતી રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનું ઉદ્ઘાટન
અમદાવાદમાં આવેલી સાબરમતી નદીમાં શહેરીજનો રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું…
૩૦જુનના રોજ વયનિવૃત થયેલ કર્મચારીઓ અધિકારીઓને ઈજાફાનો લાભ આપવા મુખ્યમંત્રીને આવેદનપત્ર પર સરકાર દ્વારા ર્નિણય લેવા માંગ
ધી ગુજરાત પેન્શનસૅ એસોસિએશનના પ્રમુખ કેશરીસિહ બિહોલા મહામંત્રી નંદુભાઈ પટેલ કોરકમિટીના સદસ્યો ગોવિંદભાઈ આહીર, અજીતદાન ગઢવી,…
કોમન પ્લોટોની દિવાલોમાં બાકોરા, રહીશો દ્વારા શોર્ટકટ રસ્તો
ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ રહીશો માટે સેફટી વોલ બનાવીને ચોર, લૂંટારા…
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સંદેશ : યોગ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને આત્માની શાંતિનું અનુપમ સમાધાન
સંતુલિત ખાન-પાન અને નિયમિત દિનચર્યા જ ઉત્તમ સ્વાસ્થ્યનો આધાર છે ગાંધીનગર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યપાલ…
પેથાપુર ખાતે આવતીકાલે રથયાત્રા જયરણછોડના નાદથી ગુંજી ઉઠશે
GJ-18 ખાતે શ્રી પેથાપુર રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પ્રમુખ નટુભાઈ દરજી, મહામંત્રી આશિષ ભટ્ટ દ્વારા આવતીકાલે…
અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા હર્ષ સંઘવીએ સુરક્ષાની સમીક્ષા કરી
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા પહેલા ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.…