ગાંધીનગરમાં IAS રણજીત કુમારની પત્ની સૂર્યા કુમારીના આપઘાત કેસમાં નવું નવું બહાર આવી રહ્યું છે. હવે…
Category: Gujarat
પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જેવી શરતો ઘણી વાર અનેક તકરારોને આમંત્રિત કરી શકે : હાઇકોર્ટ
જામીન આપતી વખતે મૂકવામાં આવતી શરતોના ભંગ બદલ જામીન રદ કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજીમાં…
રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં ખાલી પડેલી જજની સંખ્યા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો
સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ…
વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટરે પ્રેમજાળમાં ફસાવી શૈક્ષણિક ધામમાં જ દુષ્કર્મ આચર્યું
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને…
વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાતે
ગઇકાલ તા. ૨૪ જુલાઇએ રાજ્યમાં સૌથી વધુ વરસાદ બોરસદમાં વરસ્યો હતો. ૩૫૪ મી.મી. જેટલો વરસાદ બોરસદ…
ગૃહ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓની 874 નવી હંગામી જગ્યાઓ ઉભી કરવા રૂ.69 કરોડ મંજુર, વાંચો કયા ખાતામાં કેટલી જગ્યાઓ…
20240724194645 ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લિંક પર ક્લીક કરો )
વડોદરા પાણી… પાણી…પૂરના પાણી શહેરમાં ઘુસ્યા, હવે લોકોને મગરનો ડર…
વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે.…
સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન, પીવાના પાણી, દવા સહિતની ઉત્તમ સુવિધાઓ
વરસાદી આપત્તિમાં કોઈ પણ નાગરિક અન્ન-જળ જેવી પાયાની જરૂરિયાતો થી વંચિત ન રહે તેની કાળજી લેતું…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ફોટો પડાવનાર વિકાસ આહિર ખરેખર કોણ છે, સત્ય જાણવું જરૂરી….
કોઈ પણ નેતા સાથે ફોટા પડાવનાર વ્યક્તિ તેનો સગો કે સંબંધી નથી હોતો.. ( માનવ મિત્ર…
અરજદાર પોલીસ થઇને બુટલેગરને સેફ પેસેજ આપતા હતા, જામીન રદ કર્યા છે તે બરોબર નિર્ણય કર્યો : હાઇકોર્ટ
ભચાઉના ચકચારી હત્યાના પ્રયાસના કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઇ ગયા…
મઘ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સટાસટી, બોરસદમાં બે કલાકમાં આઠ ઇંચ,ભરૂચમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ
આજે મેઘરાજા આખા રાજ્ય પર વરસી રહ્યા છે. ત્યારે આજે મઘ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ…
કુદરતી આફત સમયે કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં પહોચીને અતિવૃષ્ટિ-પૂરથી સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરતા પ્રફુલભાઈ પાનશેરીયા
ફૂટ પેકેજની વ્યવસ્થા સાથે બચાવ-રાહત કાર્યો માટે એસ.આર.પી.ની ટીમ પણ ફાળવામાં આવી છે કામરેજમાં વરસાદથી અતિપ્રભાવિત…
શિક્ષકોની નિમણૂંક માટે રૂ. ૧૮.૫૬ લાખ ગેરકાયદે ઉઘરાવનાર 4 આરોપીઓની જામીન અરજી અદાલતે નામંજૂર કરી
ગુજરાત ખેત વિકાસ પરિષદ દ્વારા સંચાલિત દાહોદની વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની નિમણૂંક માટે…
આખા ગામનો દસ્તાવેજ થઈ ગયો !!, છેલ્લા 47 વર્ષથી આ ગામમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા માટેની નોટિસો પણ અપાઈ,.. કોંગ્રેસના નેતાઓએ સ્થળની મુલાકાત લીધી
ગાંધીનગર તાલુકામાં આવેલા ઈસનપુર મગોડી ગામનો દસ્તાવેજ થઈ જતાં ચકચાર મચી છે. છેલ્લા 47 વર્ષથી આ…
રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાની અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત રાજ્ય યુવા અધ્યક્ષ તરીકે નિમણૂક
રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાની અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત રાજ્ય યુવા અધ્યક્ષ તરીકે નિમણૂક થતાં ક્ષત્રિય…