કુડાસણ ખાતે ગુડાના MIG-1 બનાવેલ પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ ન થતાં વ્યાજ ૧૨% લેખે, કબજાે, ચુકવી આપવા રેરાનો આદેશ

મોજે કુડાસણ ટી.પી.સ્કીમ નં.૬ ના ફાઈનલ પ્લોટ નં.૧૭૧ માં સ્કીમ નામે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગર…

ગુજરાત વિધાનસભામાં બીજેપી ૧૫૬ બાદ હવે લોકસભા ૨૬ માંથી ૨૬ લાવવા માસ્ટર પ્લાન

મોદી સરકારના ૯ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત ભાજપે હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ બનાવી છે. લોકસભા…

એક ફરિયાદમાં બે જગ્યાએ લાભાર્થી બનવા ગ્રાહકનો ટુચકો, કમિશનને કાઢી નાખ્યો કુચકો,

કોર્ટને પણ બે ધ્યાને દોરીને બે જગ્યાએથી વળતર લેવા જતાં ભેખડે ભરાયા ગુજરાતમાં કદાચ જોવા જઈએ…

મનપાના મેયરની પથરી ઉપાડતા ત્વ રીત હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ઓપરેશન

Gj 18 મનપા મેયર હિતેશ મકવાણા ને શુક્રવારના રોજ રાત્રે પથરીનો દુખાવો ઉપડતા ત્વરીત પ્રાઇવેટ હોસ્પિટલમાં…

ગુજરાતમાં છૂટાછેડાના કેસમાં તોતીંગ વધારો, ફેમિલી કોર્ટમાં ૩૪૦૦૦થી વધુ કેસ પેન્ડિંગ

ભારતિય સંસ્કૃતિ મુજબ લગ્ન જીવન એ સાત જન્મનું બંધન ગણાય છે. જમાનાની સાથે આજે સંયુક્ત કુટુમ્બમાંથી…

કૂનો નેશનલ પાર્કમાં બે મહિનામાં ૬ ચિત્તાના મોત, ગરમી કે પોષણની કમી, શું હોઈ શકે છે કારણ

ભારત સરકારનો પ્રોજેક્ટ ચિત્તા એક ખરાબ સ્વપ્ન સાબિત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ગુરુવારે…

IPL ની ફાઇનલ પહેલા વરસાદ તૂટી પડતાજુઓ સ્ટેડિયમ ની હાલત

પાટીલ બન્યા પાવરફુલ, લોકસભાની ચૂંટણી પહેલા ૧૭ પ્રમુખો બદલાયા, સંગઠનને મજબૂત કરવા તમામ પાસાઓની ચકાસણી,

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ ત્યારે સૌરાષ્ટ્રથી લઈને એક…

રક્ષા શક્તિ બ્રિજ નું ઉદઘાટન ક્યારે? તૈયાર થઈ ગયો છતાં રાજકીય નેતાઓ ઉદ્ઘાટનથી દૂર કેમ? વિવાદનું અમંગળ ગ્રહણ અહીંયા પણ લાગ્યું

ગુજરાતના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અબજોની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે, ત્યારે મોટા કોન્ટ્રાક્ટરો મધપુડો હવે…

GJ-18 ખાતેના સે-21 ના વેપારી દ્વારા આફતને અવસરમાં પલટીને 2 હજારની ખરીદી પર 2200/-ની ખરીદીથી ચર્ચાનો વિષય

ગુજરાતીને કોઈના પહોંચે ધંધામાં, ત્યારે 2 હજાર ની નોટ પાછી ખેંચી લેવાની રિઝર્વ બેંક દ્વારા કરાયેલી…

બંડીધારી દાદા ને ઓળખો, ભાજપના પૂર્વ કયા હોદ્દા ઉપર હતા વાંચો

ભોલે શંભુ તસવીરમાં દેખાતા વિધાનસભાના ઉપાધ્યક્ષ ત્રણ વખત એમએલએ રહી ચૂક્યા છે .પણ કોમન મેન ઠાકોરની…

GJ-18,ST બસસ્ટેન્ડ (પથિકા) ખાતે અમદાવાદ જતી બસોના ભુંગળા બંધ રહેતા મુસાફરોને હાલાકી

ગુજરાતમાં એસટી બસ સ્ટેન્ડ એટલે કે જે ગુજરાતની બસોની વાતો હોય તો દેશમાં સૌથી મોટી છે,…

જિલ્લા તાલુકા પંચાયત પર તમામ સત્તા જિલ્લા પ્રમુખની રહેશે ઃ CR પાટીલ

ગુજરાતમાં ૧૫૬ સીટનો જે રેકોર્ડ કોંગ્રેસનો તૂટ્યો તે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને આભારી છે. ૨૨…

મનપા GJ-18 ખાતે મેયર તરીકે બે નામની મહિલા આવશે, ત્રણથી ચાર નામની મહિલાઓએ ભજન ગાવાના

GJ-18 મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, તેમાં સૌથી વધારે જાેવા જઈએ તો બે નામની વ્યક્તિ એવી…

GJ-18, 1 થી 30 સેક્ટરોમાં મેન પાઇપલાઇનનું કામકાજ ચાલુ હોય પાણી ઓછા પ્રેશરથી આવતીકાલે આવશે વાંચો પરિપત્ર